જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં રાજપીપલામાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત શેલ્ટર ફોર અર્બન હોમલેસના ખાતમૂહર્તનો કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, સુરત                જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં રાજપીપલામાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત શેલ્ટર ફોર અર્બન હોમલેસના ખાતમૂહર્તનો કાર્યક્રમ ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં તા. ૬ ઠ્ઠી ફેબ્રુઆરી, ૨૦૨૨ ને રવિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે રાજપીપલાની સબ જેલ પાછળ, નિઝામશાહ દરગાહની બાજુમાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત શેલ્ટર ફોર અર્બન હોમલેસના ખાતમૂહર્તનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના મુખ્યમહેમાનપદે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન…

Read More

ભાવનગરની યશકલગીમાં વધુ એક મોરપીંચ્છ ઉમેરાયું વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માં રાષ્ટ્રીય કક્ષાએ રાષ્રીમાય ગુણવત્તા ખાતરી ધોરણો ( NQAS) પર ખરાં ઉતરતાં ભાવનગરના ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો

હિન્દ ન્યુઝ, ભાવનગર             જાહેર આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત કામગીરી કરનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ભારત સરકારશ્રીના રાષ્રી**ય ગુણવત્તા ખાતરી ધોરણો (NQAS )પ્રોગ્રામ અંતર્ગત એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે આ એવોર્ડ માટે ભાવનગર જિલ્લામાંથી દડવા, સણોસરા અને રતનપર (ગા) ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે રાષ્ટ્રીય કક્ષાના NQAS એવોર્ડ માટેની પસંદગી કરવામાં આવી છે. જાહેર આરોગ્ય ક્ષેત્રે ભારત સરકારશ્રીના NQAS પ્રોગ્રામ અંતર્ગત જ્ઞાન, ગુણવત્તા, કૌશલ્ય, ઇન્ફેક્શન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવાં માટે આ એવોર્ડ આપવામાં આવે છે. આ સાથે હવે ભાવનગર જિલ્લામાં કુલ…

Read More

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુરનો તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 યોજાયો

હિન્દ ન્યુઝ, સિદ્ધપુર            રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પાટણ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત કલા મહાકુંભ-2021નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સંકુલ ખાતે સિદ્ધપુર તાલુકાનો તાલુકાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સંકુલના ઑડીટોરીયમ, સેમિનાર હૉલ સહિતના સ્થળોએ મહાકુંભ-2021 અંતર્ગત સિદ્ધપુર તાલુકાના સ્પર્ધકો વચ્ચે તાલુકાકક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. જેમાં લોક નૃત્ય, ગરબા, ભરતનાટ્યમ, વકતૃત્વ સ્પર્ધા, સમૂહગીત, એકપાત્રીય અભિનય, ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં કુલ 300થી વધુ સ્પર્ધકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સોશિયલ ડિસ્ટન્સ…

Read More

ભુજ શહેર અને તાલુકાના ૧૧૫ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, ભુજ                જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના કુકમા ગામે દાતાર પીર વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ –૩ ( ત્રણ) ઘર, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં કલ્યાણેશ્વર વાડીમાં આવેલ નં .૯/એ, એમ કુલ –૧ ઘર, ભુજ તાલુકાના કોટડા ઉગમણા ગામે વાડી વિસ્તારમાં આવેલ ઘર નં .૧, એમ કુલ –૧ ઘર, ભુજ શહેરમાં ભાજપ કાર્યાલય પાછળ સંતોષ સોસાયટીમાં આવેલ ઘર નં .૬, એમ કુલ –૧ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં ગાયત્રી સોસાયટીમાં આવેલ ઘર…

Read More

દર માસે મોટી તુંબડીના બે બાળકો રૂ.૩૦૦૦ની સહાય મેળવશે

માતાપિતા છત્રછાયા ગુમાવનાર બાળકો માટે જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવો હિન્દ ન્યુઝ, કચ્છ-ભુજ            નોંધારાનો આધાર અને સરકાર મા-બાપ આ માત્ર શબ્દો નથી પણ સરકારની પ્રજા પ્રત્યેની સંવેદના છે. જેમાં માતાપિતા ગુમાવેલ બાળકો માટેની પાલક માતાપિતા યોજના બાળકો માટે દિપકનેત્ર સમાન છે. બાળ સુરક્ષા એકમ કચેરીના શબ્દોમાં જોઇએ તો “જાન્યુઆરી ૨૦૨૨ના દૈનિક વર્તમાનપત્રના માધ્યમથી મોટી તુંબડી ગામના પતિ-પત્ની બન્નેના આકસ્મિક અવસાનની વિગતો ધ્યાન પર આવતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા પ્રભાગના જિલ્લા બાળ સુરક્ષા એક્મના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને સ્ટાફ દ્વારા…

Read More

પાટણ શહેરના દીનદયાળ ઔષધાલયોની મુલાકાત લેતાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા

હિન્દ ન્યુઝ, પાટણ કોરોના સંક્રમણને અટકાવવા નાગરિકોને ઝડપી સારવાર મળી રહે તે માટે જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના નેતૃત્વમાં આરોગ્ય તંત્રએ સુચારૂ વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. જે અંતર્ગત શરૂ કરવામાં આવેલા દીનદયાળ ઔષધાલયની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી હતી. પાટણ શહેરમાં નવ સ્થળોએ દીનદયાળ ઔષધાલય અને સાત સ્થળોએ જનતા ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જનરલ ચેક-અપ, કોરોના એન્ટીજન અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ તથા રસીકરણ સહિત આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સાથે જ નાગરિકોને આવશ્યક દવાઓનું નિઃશુલ્ક વિતરણ અને સારવાર આપવામાં…

Read More

‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત તાલુકા કક્ષાના કલા મહાકુંભ-2021માં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

હિન્દ ન્યુઝ, અમદાવાદ              રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પાટણ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત કલા મહાકુંભ-2021નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંકુલ તથા શંખેશ્વર ખાતેના 108 પાર્શ્વનાથ જૈન તિર્થ સંકુલમાં તાલુકાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હૉલ, ગાંધી સ્મૃતિ હૉલ તથા લાયબ્રેરી હૉલ ખાતે કલા મહાકુંભ-2021 અંતર્ગત પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાના સ્પર્ધકો વચ્ચે તાલુકાકક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. રંગભવન ખાતે લોક નૃત્ય, ગરબા, ભરતનાટ્યમ તથા વકતૃત્વ સ્પર્ધા, ગાંધી સ્મૃતિ હૉલ ખાતે…

Read More

પાલનપુર તાલુકાના ચિત્રાસણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, પાલનપુર               પાલનપુર તાલુકાના ચિત્રાસણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે બનાસકાંઠાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. ડી. બી. મહેતાએ કેન્સર થવાના કારણો, કેન્સર ન થાય તે માટે લેવાના આગોતરા પગલાં અને તેની સારવાર તથા સરકારની આરોગ્ય વિષયક સેવાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્‍યું હતુ. વિશ્વ કેન્સર દિવસની ઉજવણી નિમિત્તે પાલનપુર તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા. દિપકભાઇ અનાવાડીયા, જિલ્લા આઈ.ઈ.સી. અધિકારી એમ. એન. રાઠોડ, જિલ્લા એન.સી.ડી. પ્રોગ્રામ ઓફિસર ભરતભાઈ પ્રજાપતિ, આર્ટિસ્ટ કમ ફોટોગ્રાફર અહેમદભાઈ…

Read More

પસંદગીના વાહન નંબર મેળવવા માટે પાલનપુર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ઈ-ઑક્શન યોજાશે

હિન્દ ન્યુઝ, પાલનપુર               પાલનપુર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટર સાયકલ (ટુ વ્હીલર, થ્રી વ્હીલર તેમજ ફોર વ્હીલર)ની સીરીઝોમાં પેન્ડિંગ રહેલ અને હરાજીમાં ફાળવેલ ન હોય તેવા બનાસકાંઠા જિલ્લા જીજે ૦૮ સીરીઝોમાં (૦૦૦૧ થી ૯૯૯૯) (ગોલ્ડન અને સિલ્વર નંબરો) ની ફાળવણી માત્ર ઓકશનથી જ કરવાની હોઈ પસંદગીનો નંબર ઈ-ઓકશનથી મેળવવા માટે તા.૧૫/૦૨/૨૦૨૨ ઓક્શન કરવાનું થાય છે. જે માટે તા.૧૦/૦૨/૨૦૨૨ થી તા.૧૨/૦૨/૨૦૨૨ તારીખ સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે તેમજ તા.૧૩/૦૨/૨૦૨૨ અને તા.૧૪/૦૨/૨૦૨૨ તારીખે ઓનલાઇન બિડીંગ કરવાનું રહેશે ત્યારબાદ તા.૧૫/૦૨/૨૦૨૨ બિડીંગ ઓપન કરી નંબરની ફાળવણી કરવા…

Read More

માનવતા મહેંકી દિયોદર ના સુરાણા ગામે ચાંદીના દાગીના ભરેલ થેલી મૂળ માલિક ને પરત કરી

હિન્દ ન્યુઝ, દિયોદર            દિયોદર તાલુકા ના સુરાણા ગામે જાગૃત લોકો એ માનવતા મહેકાવી છે જેમાં દાગીના ભરેલ થેલી મૂળ માલિક ને પરત કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કાંકરેજ તાલુકા ના અણદપુરા ગામ ના ધીરાજી રામચંદજી ઠાકોર ની ચાંદીના દાગીના ભરેલી થેલી શિહોરી દિયોદર રોડ પડી ગઈ હતી જે થેલી સુરાણા ગામે રહેતા લખીરામભાઈ વિરમભાઈ જોષી, તથા ધવલભાઈ મણીલાલભાઈ જોષી, પ્રકાશભાઈ તેજરામભાઈ જોષી ને મળતા થેલી માં તપાસ કરતા ચાંદીના એક લાખ રૂપિયા ના દાગીના હોવાથી જાગૃત લોકો એ સોસીયલ મીડિયા ના માધ્યમ થી મૂળ…

Read More