હિન્દ ન્યુઝ, ભુજ
જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના કુકમા ગામે દાતાર પીર વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ –૩ ( ત્રણ) ઘર, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં કલ્યાણેશ્વર વાડીમાં આવેલ નં .૯/એ, એમ કુલ –૧ ઘર, ભુજ તાલુકાના કોટડા ઉગમણા ગામે વાડી વિસ્તારમાં આવેલ ઘર નં .૧, એમ કુલ –૧ ઘર, ભુજ શહેરમાં ભાજપ કાર્યાલય પાછળ સંતોષ સોસાયટીમાં આવેલ ઘર નં .૬, એમ કુલ –૧ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં ગાયત્રી સોસાયટીમાં આવેલ ઘર નં. ૧ થી ઘર નં.૪ સુધી, એમ કુલ-૪ ઘર, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં મફતનગરમાં આવેલ ઘર નં ૧ થી ઘર નં ૩ સુધી, એમ કુલ -૩ ઘર ( બંધ ઘર -૧ ), ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં માર્કેટ પાસે મોટા ચોકમાં આવેલ ઘર નં. ૧ તથા ઘર નં .૨, એમ કુલ –૨ ઘર, ભુજ તાલુકાના કોટડા ઉગમણાના ગામે ગરવા વાસમાં આવેલ ઘર નં. થી પર નં.૩ સુધી, એમ કુલ –૩ (ત્રણ) ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં સોનાપુરીમાં આવેલ ઘર નં ૧ થી ઘર નં.૩ સુધી, કુલ -૩ ઘર, ભુજ તાલુકાના મોટા બદરા ગામે જાડેજાવાસમાં આવેલ ઘર નં. ૧ તથા ઘર નં.૨ , કુલ–૨ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં કારીમોરી વિસ્તારમાં આવેલ ઘર નં. ૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ –૩ ઘર, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર અરિહંતનગરમાં આવેલ ઘર નં. તથા ઘર નં.૨, એમ કુલ –૨ ઘર, ભુજ તાલુકાના માનકુવા ગામે નવાવાસમાં કાંધાવાડી પાસે આવેલ નં ૧ થી ઘર નં ૩ સુધી, એમ કુલ -૩ ઘર, ભુજ શહેરમાં સુર્યાનગરમાં ઉસીંગ સોસાયટી વિસ્તારમાં આવેલ નં ૧, એમ કુલ-૧ ઘરઘ ભુજ તાલુકાના માનકુવા ગામે કોડકી રોડ પર ક્રિષ્નાસિટીમાં આવેલ ઘર નં. ૧ તથા ઘર નં ૨, એમ કુલ-૨ ઘર, ભુજ તાલુકાના આણંદસર ગામે ચૌહાણચોકની બાજુમાં આવેલ ઘર નં ૧ , એમ કુલ –૧ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં જોષી પેટ્રોલ પંપ પાસે આવેલ ઘર નં.૧ થી ઘર નં. ૩ સુધી, એમ કુલ -૩ ઘર, ભુજ તાલુકાના કોટડા ઉગમણા ગામે ઉમિયાનગરમાં આવેલ ઘર નં થી ઘર નં .૩ સુધી, એમ કુલ – ૩ ઘર, ભુજ તાલુકાના માનકુવા ગામે નવાવાસમાં ભારાસર રોડ પર આવેલ ઘર નં.૧ થી ઘર નં ૩ સુધી, એમ કુલ -૩ ઘર, ભુજ તાલુકાના કોટડા ઉગમણા ગામે પટેલવાસમાં આવેલ ઘર નં ઘર નં.૩ સુધી, એમ કુલ -૩ ઘર, ભુજ તાલુકાના કોટડા ચકાર ગામે કૈલાસનગરમાં આવેલ ઘર તથા ઘર નં .૨, એમ કુલ –૨ ઘર, ભુજ તાલુકાના કોટડા ઉગમણા ગામે આવેલ ઘર નં.૧, એમ કુલ –૧ ઘર, ભુજ તાલુકાના કુકમા ગામે તળાવની પાળ પાસે સુરભી રેસીડેન્સીમાં આવેલ ઘર નં.૧, એમ કુલ –૧ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં સુરક્ષા સોસાયટીમાં આવેલ ઘર નં .૧ થી ઘર નં .૩ સુધી , એમ કુલ -૩ ઘર, ભુજ તાલુકાના કેરા ગામે સ્વામીનારાયણ મંદિર સામે આવેલ ધર નં.૧ , એમ કુલ –૧ ઘર, ભુજ તાલુકાના માનકુવા ગામે જુનાવાસમાં રામદેવપીર મંદિરની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ -૩ ઘર, ભુજ તાલુકાના માનકુવા ગામે નવાવાસમાં આમનગરમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ -૩ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં વિશાલનગરમાં આવેલ ધર નં .૧ થી ઘર નં .૩ સુધી, એમ કુલ -૩ ઘર, ભુજ તાલુકાના બળદીયા ગામે ઉપલાવાસમાં આવેલ ઘર નં.૧, એમ કુલ-૧ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ -૩ ( ત્રણ ) ઘર, ભુજ તાલુકાના સેડાતા ગામે એન– વિલામાં આવેલ ઘર નં.૧ , એમ કુલ -૧ ઘર, ભુજ શહેરમાં શિવ આરાધના સોસાયટીમાં આવેલ ઘર નં .૪૦૨, એમ કુલ -૧ ઘર, ભુજ તાલુકાના બળદીયા ગામે ઉપલાવાસમાં આવેલ ઘર નં .૧, એમ કુલ -૧ ઘર, ભુજ શહેરમાં સુરલભીટ રોડ પર અનિશા પાર્કમાં આવેલ ઘર નં .૧ એમ કુલ–૧ ઘર, ભુજ તાલુકાના ભારાપર ગામે નવાવાસમાં આવેલ ઘર નં.૧, એમ કુલ –૧ ઘર, ભુજ તાલુકાના ભારાસર ગામે સ્વામીનારાયણ મંદિરની બાજુમાં આવેલ ૫૨ નં.૧, એમ કુલ-૧ ઘર, ભુજ શહેરમાં મહાદેવનગર પાસે શિવ-શકિત ઓટોની સામે આવેલ ઘર નં.૧, એમ કુલ -૧ ઘર, ભુજ શહેરમાં આશાપુરા મંદિર પાસે ગોરાડચોકમાં આવેલ ઘર નં.૨૫૩, એમ કુલ–૧ ઘર, ભુજ તાલુકાના કેરા ગામે મહેશ્વરી વાસમાં આવેલ ઘર નં.૧, એમ કુલ -૧ ઘર, ભુજ તાલુકાના બળદીયા ગામે નીચલાવાસમાં આવેલ ઘર નં.૧, એમ કુલ – ૧ ઘર, ભુજ તાલુકાના કોડકી ગામે મહેશ્વરી વાસમાં આવેલ ઘ૨ નં.૧ તથા ઘર નં.૨, એમ કુલ –૨ ઘર, ભુજ શહેરમાં સુંદરમનગરમાં આવેલ ઘર નં .૨, એમ કુલ–૧ ઘર, ભુજ શહેરમાં સનસિટીમાં અક્ષરધામ રેસીડેન્સીમાં આવેલ ઘર નં.૩૨/૫૨ , એમ કુલ-૧ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં ખેતરપાળ મંદિરની પાછળ આવેલ ઘર નં.૧ થી ઘર નં.૪ સુધી, એમ કુલ –૪ ઘર, ભુજ શહેરમાં કેમ્પ એરીયામાં જુના કચ્છમિત્ર પાસે આવેલ ઘર નં.૧ એમ કુલ–૧ ઘર ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં કુમાર શાળાની પાછળ આવેલ ઘરનં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ ઘર -૩ ઘર, ભુજ શહેરમાં શિવકૃપાનગરમાં આવેલ ઘર નં.૫૩, એમ કુલ -૧ ઘર, ભુજ શહેરમાં ગાંધીનગરી એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૧, ભુજ તાલુકાના નારાણપર પસાયતી ગામે પંચાયતની બાજુમાં આવેલ ઘર નં.૧, એમ કુલ -૧ ઘર, ભુજ તાલુકાના વડઝર ગામે વાડી વિસ્તારમાં આવેલ ઘર નં.૧, એમ કુલ-૧ ઘર, તા.૬/૨/૨૦૨૨ સુધી, ભુજ તાલુકાના નાડાપા ગામે આહિરવાસમાં આવેલ ઘર નં. ૧ થી પર નં.૫ સુધી, એમ કુલ -૫ ઘર, ભુજ શહેરમાં દેવ એવેન્યુમાં આવેલ પર નં.૨૪, એમ કુલ -૧ ઘર, ભુજ શહેરમાં દિવ્ય જયોતિ હોટેલમાં આવેલ ઘર નં ૩૦૨ તથા ઘર નં .૩૦૩, એમ કુલ –૨ રૂમ, જુનાવાસમાં શિવ મંદિર પાસે આવેલ ભુજ તાલુકાના માનકુવા ગામે ઘર નં.૧ તથા ઘર નં.૨, એમ કુલ –૨ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં સુરક્ષા સોસાયટીમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ-૩ ઘર, ભુજ શહેરમાં લાલટેકરીમાં પટેલ કોલોનીમાં આવેલ ઘર નં. ૧ તથા નં.૨, એમ કુલ –૨ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં ભટવાડીમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ – ૩ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં લોહાણા સમાજવાડીની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૪ સુધી, એમ કુલ -૪ ઘર, ભુજ શહેરમાં ભાનુશાલીનગરમાં નિર્મલસિંહની વાડી પાસે આવેલ ઘર નં .૧, એમ કુલ -૧ ઘર, ભુજ શહેરમાં રામકૃષ્ણ કોલોનીમાં આવેલ ઘર નં.૧, એમ કુલ –૧ ઘર, ભુજ તાલુકાના મિરઝાપર ગામે કુમાર શાળાવાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ -૩ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં કંડાવાડી શેરીમાં આવેલ ઘર નં .૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ –૩ ઘર, ભુજ તાલુકાના વરલી ગામે આહિરવાસમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી , એમ કુલ –૩ ઘર, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં ઓધવપાર્ક–૨ માં આવેલ ઘર નં.ડી–૧૧, એમ કુલ –૧ ઘર, ભુજ શહેરમાં ઓધવ વંદના સોસાયટીમાં આવેલ ઘર નં.૧૫૨ / ૧, એમ કુલ -૧ ઘર, ભુજ શહેરમાં બેન્કર્સ કોલોનીમાં આવેલ ઘર નં.પર એ, એમ કુલ -૧ ઘર, ભુજ તાલુકાના સામત્રા ગામે કૈલાસનગરની પાછળ પટેલવાસમાં આવેલ ઘર નં.૧ , એમ કુલ –૧ ઘર, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં પત્રસાદી પ્લોટમાં આવેલ ઘર નં.૨૯/૩૦, એમ કુલ -૧ ઘર, ભુજ તાલુકાના ઝુરા ગામે મોરાવાસમાં આવેલ ઘર નં.૧, એમ કુલ–૧ ઘર, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં મારૂતિ પ્લોટમાં આવેલ ઘર નં.૩૦ એમ કુલ–૧ ઘર, ભુજ શહેરમાં રૈયાણ રીસોર્ટમાં આવેલ ઘર નં.૨૮, એમ કુલ-૧ ઘર, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર વિજયનગરમાં આવેલ ઘર નં.૩૬ બી, એમ કુલ-૧ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં શકિતનગરમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૫ સુધી, એમ કુલ ૫ ઘર, તા.૭/૨/૨૦૨૨ સુધી, ભુજ તાલુકાના ધરમપર ગામે શેખવાવાસમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૪ સુધી, એમ કુલ –૪ ઘર, ભુજ તાલુકાના ધરમપર ગામે આહિરવાસ શેરીમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૮ સુધી, એમ કુલ-૮ ઘર, ભુજ તાલુકાના નારાણપર રાવરી ગામે વિજય રેસીડેન્સીમાં આવેલ ઘર નં.૧, એમ કુલ–૧ ઘર, ભુજ શહેરમાં ઓધવ વંદના સોસાયટીમાં આવેલ ઘર નં .૧૭૭/૧૮ ડી, એમ કુલ-૧ ઘર, ભુજ તાલુકાના ધરમપર ગામે ડાંગરવાસમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૮ સુધી, એમ કુલ–૮ ઘર, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં એસ.ટી. વર્કશોપ સામે આવેલ ઘર નં.૮૭૦,એમ કુલ–૧ ઘર, ભુજ તાલુકાના જવાહરનગરમાં હરીજનવાસમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ -૩ ઘર, ભુજ શહેરમાં ટપકેશ્વરી એપાર્ટમેન્ટ સામે સરકારી વસાહતમાં આવેલ ઘર નં.૧, એમ કુલ–૧ ઘર, ભુજ તાલુકાના મમુઆરા ગામે આહિરવાસમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૬ સુધી, એમ કુલ–૬ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં રબારી વાસ શાળા નં.૨ ની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ -૩ ઘર, ભુજ તાલુકાના મમુઆરા ગામે મહેશ્વરીવાસમાં આવેલ ઘર નં.૧ ઘર નં.૫ સુધી, એમ કુલ -૫ ઘર, ભુજ તાલુકાના કોડકી ગામે વાછરા દાદાના મંદિરની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ધર નં.૩ સુધી, એમ કુલ–૩ ઘર, ભુજ તાલુકાના મોટા વરનોરા ગામે વાડી વિસ્તારમાં આવેલ ઘર નં એમ કુલ-૧ ઘર, ભુજ તાલુકાના મમુઆરા ગામે જાટીયાવાસમાં આવેલ પર નં. ૧ થી ધર નં.૩ સુધી, એમ કુલ-૩ ઘર, ભુજ તાલુકાના મિરઝાપર ગામે મેઇન બજારમાં મેડીકલ વાડી શેરીમાં આવેલ ઘર નં. ૧ તથા ઘર નં.૨, એમ કુલ –૨ ઘર, ભુજ તાલુકાના મમુઆરા ગામે વાડી વિસ્તારમાં આવેલ ઘર નં.૧, એમ કુલ ૧ ઘર, ભુજ શહેરમાં ખત્રીચોકમાં ભાનુશાલી મહાજનવાડીની બાજુમાં આવેલ ઘર નં. ૧, કુલ-૧ ઘર, ભુજ તાલુકાના ઝીકડી ગામે આહિરવાસમાં આવેલ ઘર નં. ૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ -૩ ઘર, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસમાં દેરાસરની પાછળ આવેલ ઘર નં. ૧, એમ કુલ–૧ ઘર, ભુજ તાલુકાના નાગોર ગામે આહિરવાસમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ -૩ ( ત્રણ ) ઘર, ભુજ તાલુકાના નાગોર ગામે જેવારવાસમાં આવેલ પર નં.૧ થી પર નં. ૪ સુધી, એમ કુલ-૪ ( ચાર ) ઘર, ભુજ તાલુકાના કુકમા ગામે પાધેડું વિસ્તારમાં આવેલ ઘર નં ૧, એમ કુલ-૧ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં આંબેડકરનગરમાં મતિયા કોલોનીમાં આવેલ ઘર નં. ૧ થી ઘર નં. ૩ સુધી, એમ કુલ -૩ ઘર, ભુજ શહેરમાં શિવકૃપાનગરમાં આવેલ ઘર નં.૧, એમ કુલ-૧ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં ચૈતન્યધામમાં પી.ઓ.એલ. પાસે આવેલ ઘર નં. ૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ -૩ ઘર, ભુજ તાલુકાના નાગોર ગામે રબારીવાસમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૪ સુધી, એમ કુલ-૪ (ચાર) ઘર, ભુજ તાલુકાના કોટડા આથમલા ગામે પંચરંગી શેરીમાં આવેલ પર નં.૧ થી ઘર નં.૩ સુધી , એમ કુલ -૩ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં મફતનગરમાં આવેલ પર નં.૧ થી ઘર નં.૩ સુધી , એમ કુલ –૩ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં ગ્રામ પંચાયત પાસે આવેલ પર નં.૧ થી પર નં.૩ સુધી , એમ કુલ -૩ ઘર, ભુજ શહેરમાં એન્જીનીયર કોલેજ રોડ પર એસ.ટી. હોસ્ટેલમાં આવેલ રૂમ નં .૧૧ , એમ કુલ -૧ ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં બાપા દયાળુનગરમાં આવેલ ઘર નં .૧ તથા ઘર નં .૨ , એમ કુલ ૨ ઘર, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં આવેલ ઘર નં. સી ૫૫૭, એમ કુલ ૧ ઘર, ભુજ શહેરમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન સામે આવેલ ઘર નં.૧, એમ કુલ- ૧ ઘર, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં લાયબ્રેરી વાળી શેરીમાં આવેલ ઘર નં.૧, એમ કુલ -૧ ઘર, ભુજ શહેરમાં મણીભદ્રનગરમાં ત્રિમંદિર પાછળ આવેલ ઘર નં.૧, એમ કુલ–૧ ઘર, ભુજ શહેરમાં ન્યુ આશાપુરા સોસાયટીમાં આવેલ ઘર નં ૨૪૪૪/૨, એમ કુલ–૧ ઘર, ભુજ તાલુકાના આણંદસર ગામે રાજાવાડી વિસ્તારમાં આવેલ ઘર નં.૧૫ એમ કુલ–૧ ઘર, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં સિધ્ધીવિનાયક કોલોનીમાં આવેલ ઘર નં.૩૭, એમ કુલ-૧ ઘર, ભુજ શહેરમાં ઓધવ વંદના સોસાયટીમાં આવેલ ઘર નં.૧૮/ સી, એમ કુલ-૧ ઘર, ભુજ શહેરમાં જયનગરમાં શિવ મંદિર સામે આવેલ ઘર નં.૧૨૨, એમ કુલ -૧ ઘર, ભુજ તાલુકાના લોરીયા ગામે જાડેજાવાસમાં આવેલ ઘર નં .૧ તથા ઘર નં.૨, એમ કુલ –૨ ઘર, ભુજ શહે૨માં બકાલી કોલનીમાં આવેલ ઘર નં.૪૮, એમ કુલ–૧ ઘર તા.૮/૨/૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અતિરાગ ચપલોત દ્વારા ફરમાવેલ છે.
