દિયોદર મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ યુવાનની હત્યા સાથે શેરગઢ ગામે હિન્દુ યુવતી ના હૂમલા ના વિરોધમાં આવેદન પત્ર આપ્યું

હિન્દ ન્યુઝ, દિયોદર

દિયોદર મુસ્લિમ સમાજ સહિત હિન્દુ સમાજ સાથે દિયોદર મામલતદારને આવેદનપત્ર આપ્યું

ધંધુકા ના યુવાન ની નિર્મમ હત્યા અને પાટણ ના શેર ગઢ ગામે યુવતી ઉપર હુમલાન ના વિરોધ મા દિયોદર મુસ્લિમ સમાજ આગળ આવ્યું

દિયોદર મા હિન્દુ મુસ્લીમ ના એકતાના દર્શન થયા

હત્યા અને હૂમલા કરનાર અસામાજિક તત્વો સામે દિયોદર મુસ્લિમ સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું

ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા ની માંગ ઉઠી

રિપોર્ટર : કલ્પેશ બારોટ દિયોદર

Related posts

Leave a Comment