હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા
જામ ખંભાળિયા ખાતે શ્રી લોહાણા મિત્ર મંડળ ટીમ દ્વારા આયોજિત પ.પૂ.શ્રી જલારામ બાપા ની ૧૪૧ મી પુણ્યતિથી નિમિતે રઘુવંશી પરિવારો માટે સમૂહજ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન કરેલ છે. કોવીડ-૧૯ ગાઈડલાઈનને અનુસરીને એકસાથે ટ્રાફિક ન થાય તેવા શુભ આશયથી સમય મર્યાદામા જ દરેક માતાઓ અને બહેનો મહાપ્રસાદનો લાભ લેવા પધારશો જેથી વ્યવસ્થા સારી રીતે ગોઠવી શકાય તેમજ ભાઈઓ માટે મહાપ્રસાદ તા.૨૬/૦૨/૨૦૨૨ ના રોજ સાંજે સમય ૮:૦૦ થી ૧૦:૦૦ દરમ્યાન રાખવામાં આવેલ હોય કોવીડ-૧૯ ગાઈડલાઈનને અનુસરીને એકસાથે ટ્રાફિક ન થાય તેવા શુભ આશયથી સમય મર્યાદામા જ દરેક ભાઈઓ મહાપ્રસાદનો લાભ લેવા પધારશો જેથી વ્યવસ્થા સારી રીતે ગોઠવી શકાય આપ સર્વે જ્ઞાતિ જનોના સહકારની અપેક્ષા સહ આમંત્રણ.
રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા