જામખંભાળીયા,
રાજયના મંત્રી હકુભા જાડેજાની ભલામણથી ભાતેલ ગામેનાં ખેડુતો દ્વારા પી.એમ. ફંડમાં બે લાખ એકાવન હજાર રૂપિયાનો ચેક દેવભુમિ દ્વારકા ના પ્રમુખ પી.એસ.જાડેજા ની આગેવાનીમાં જીલ્લા કલેક્ટર ને ચેક અર્પણ કરેલ છે. હકુભા જાડેજા દ્વારા સર્વ ખેડૂતો ને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવેલ છે.
રિપોર્ટર : નરેન્દ્રસિંહ જાડેજા, જામ ખંભાળિયા