મહિલા સામખ્ય સોસાયટી દેવભૂમિ દ્વારકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉજવણી

હિન્દ ન્યુઝ,

શિક્ષણ વિભાગ હેઠળ મહિલા સામખ્ય સોસાયટી દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૪ તાલુકાના ૨૨ ગામોના ૧૧૬ બહેનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીના ભાગરૂપે જીલ્લા સ્તરે પ્રગ્રામ કરેલ .આજના આ કાર્યક્રમમા મહિલાઓના તથા કિશોરીઓના પોષણ ના મુદા પર ખાસ ભાર મુકવામાં આવેલ તેમજ સરકાર ની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મહિલા સામખ્ય દેવભૂમિ દ્વારકા જીલ્લા ના ફિલ્ડ સ્ટાફ તથા ઓફીસ સ્ટાફના બહેનો એ ભારે જહમત ઉઠાવી ક્રાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર : ગૌરાંગ ભૂંડિયા, જામખંભાળિયા

Related posts

Leave a Comment