હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા રાજ્યના અંબાજી અને ધ્રાંગધ્રા ખાતે સરકાર દ્વારા ક્લાસ શરુ કરાવામાં આવ્યા ધ્રાંગધ્રાનો પથ્થર દેશ અને દુનિયામાં સુપ્રસિધ્ધ છે ત્યારે અહિ ખનીજ તરીકે નિકળતા પથ્થર પર કોતરણી કામ અને કારીગરી કરતા લોકો પણ ધીરે-ધીરે લુપ્ત થયા છે જે પથ્થર દેશ અને દુનિયામાં જાણીતો છે તે પથ્થરના કારીગરો પણ દુનિયામાં પ્રસિધ્ધ થાય તેવા હેતુથી સરકાર દ્વારા વર્ષ ૨૦૧૦મા ધ્રાંગધ્રા ખાતે સ્ટોન આર્ટિકલ પાર્ક શરુવાત તે સમયના મુખ્ય મંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામા આવી હતી ત્યારે ગત વષોઁમા કોરોના કાળ દરમિયાન આ સ્ટોન આર્ટિકલ પાર્કમા અભ્યાસ…
Read MoreDay: March 25, 2022
જિલ્લા શિક્ષણ સમિતિ, ભાવનગર અને પાલીતાણા તાલુકા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પાલિતાણા તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે “ભાષા સજજતા સેમિનાર” નું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ, ભાવનગર અને પાલીતાણા તાલુકા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પાલીતાણા તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે “ભાષા સજજતા સેમિનાર” નું આયોજન કરવામાં આવ્યું હતું. આંકોલાળી પ્રાથમિક શાળામાં યોજાયેલાં આ કાર્યક્રમમાં વિષય નિષ્ણાંતોએ ભાષા સજ્જતા અંગેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં ડૉ.બળવંતભાઈ તેજાણીએ ખૂબ જ રસપ્રદ વકતવ્ય આપ્યું હતું. આ સેમિનારમાં પાલીતાણા તાલુકાના સમગ્ર ભાષા શિક્ષકો ઉત્સાહથી જોડાયાં હતાં. આ સેમિનારમાં ડૉ.બળવંતભાઈ તેજાણીએ ખૂબ જ રસપ્રદ વકતવ્ય આપ્યું હતું. આ સેમિનારમાં પાલીતાણા તાલુકાના સમગ્ર ભાષા શિક્ષકો ઉત્સાહથી જોડાયાં હતાં. આ સેમિનારની ઉદઘાટન બેઠકમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભરતસિંહ ગોહિલ,…
Read Moreજિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ સ્થિત નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં નારી સંમેલન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બોટાદ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને નારી અદાલતની સમજ, મહિલા સશકિતકરણ તેમજ મહિલાઓ દરેક કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકે તે અંગેની યોજના – કાયદાકીય જાણકારી આપી શકાય તે હેતુસર નારી સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું. ઉપસ્થિત તમામ બહેનો સરકારની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ – કાયદાઓ વિશે માહિતગાર બને…
Read Moreબોટાદ જિલ્લામાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માટે પસંદગીના બાકી રહેલ નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે આગામી તા. ૦૧.૦૪.૨૦૨૨ થી ટુ વ્હીલર GJ-33-E તેમજ ફોર વ્હીલર GJ-33-F તેમજ ટ્રાન્સપોર્ટ GJ-33-T વાહન માટેની જુની સીરીઝના પસંદગીના બાકી રહેલ નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવનાર છે. જેમનું વાહન ખરીદ કર્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઇન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઇ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઇન ટેન્ડર બીડ ભરી ઇ-…
Read Moreઆઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગર ખાતે યોજાશે ૧૨૫ કલાકારો દ્વારા ભવ્ય કાર્યક્રમ “સાંસ્કૃતિક અમૃત યાત્રા”
હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર દેશ જ્યારે આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે, કોરોના ના બે- બે કઠીન વર્ષ લગભગ પુરા થઇ ચૂક્યાં છે ત્યારે ગુજરાત સરકારના રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ગુજરાતના પસંદ કરાયેલા ૭૫ શહેરો અને નગરો ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “આઝાદીની અમૃત યાત્રા” શિર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતાં ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્ટી મીડિયાના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આવતીકાલ એટલે કે, તા. ૨૬ માર્ચે જવાહર મેદાન, ભાવનગર ખાતે…
Read More“વિશ્વ ક્ષય દિવસની ઉજવણી” નિમિતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિત જિલ્લાના આરોગ્યકર્મીઓએ “ટીબી મુક્ત ભારત” ના શપથ લીધા
જિલ્લામાં ક્ષયને નિવારવા કરેલી શ્રેષ્ઠતમ કામગીરી બદલ આરોગ્યકર્મીઓ-આશાબહેનોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયાં હિન્દ ન્યુઝ, નર્મદા દર વર્ષે ૨૪ મી માર્ચેને વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષે-૨૦૨૫ સુધીમાં “ટીબી મુક્ત ભારત” ના કરેલા આહવવાનને ચરિતાર્થ કરવાં નર્મદા જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી નિંલાબરીબેન પરમાર, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવા, તાલુકાના આરોગ્ય અધિકારીઓ, તબીબીઓ, આરોગ્ય કર્મીઓ સહિત આશાબહેનોએ “ભારત ટીબી મુક્ત” ના સામૂહિક શપથ લીધા હતાં. ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ…
Read Moreજિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ સ્થિત નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં નારી સંમેલન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બોટાદ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને નારી અદાલતની સમજ, મહિલા સશકિતકરણ તેમજ મહિલાઓ દરેક કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકે તે અંગેની યોજના – કાયદાકીય જાણકારી આપી શકાય તે હેતુસર નારી સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું. ઉપસ્થિત તમામ બહેનો સરકારની વિવિધ મહિલા…
Read Moreબોટાદ જિલ્લામાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માટે પસંદગીના બાકી રહેલ નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે આગામી તા. ૦૧.૦૪.૨૦૨૨ થી ટુ વ્હીલર GJ-33-E તેમજ ફોર વ્હીલર GJ-33-F તેમજ ટ્રાન્સપોર્ટ GJ-33-T વાહન માટેની જુની સીરીઝના પસંદગીના બાકી રહેલ નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવનાર છે. જેમનું વાહન ખરીદ કર્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઇન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઇ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઇન ટેન્ડર બીડ ભરી ઇ-…
Read Moreઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૧ માં ખેલ મહાકુંભનો ભાવનગરમાં સમાપન સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૧ માં ખેલ મહાકૂંભનું આજે ભાવનગરના સિદસર ખાતે આવેલાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વિધિવત રીતે સમાપન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભના સમાપન સમારોહમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, એક સમય હતો કે જ્યારે રમત-ગમત માટેની રાજ્યમાં કોઈપણ પ્રકારની ખાસ સગવડ નહોતી, સારા કોચ નહોતાં કે સારાં મેદાનની સારી સગવડ નહોતી. પરંતુ આજે આંતરરાષ્ટ્રીય કક્ષાની સગવડ ઉભી થઇ છે. તેમણે કહ્યું કે, સતત ૧૧ ખેલ મહાકૂંભને લીધે આજે ગુજરાતે રમત-ગમત ક્ષેત્રે દેશમાં આગવું નામ બનાવ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન અને દ્રષ્ટિવંત નેતૃત્વ…
Read Moreજામનગર તેમજ હાલારી ભાનુશાળી સમાજ નું નામ રોશન કરતો દડીયા ગામ નો સાડા પાંચ વર્ષનો વિદ્યાર્થી
હિન્દ ન્યુઝ, જામનગર પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ખાતે તા. 20/03/ 2022 ના રોજ યોજાયેલી સૌરાષ્ટ્ર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2022 માં જામનગરના દડીયા ગામ ના હાલારી ભાનુશાળી સમાજ ના અક્ષ મનીષભાઈ લખીયાર દ્વારા સ્કેટિંગ સ્પર્ધા માં પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ જીતિ અને સમસ્ત હાલારી ભાનુશાળી સમાજ તેમજ જામનગરનું ગૌરવ વધાર્યું છે હાલ તેમના પિતા મનીષભાઈ પણ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તાલુકા બ્યુરો ચીફ (જામનગર) : અંકીત ગંઢા
Read More