હિન્દ ન્યુઝ, ભુજ લોકભાગીદારીથી વિકાસ યાત્રાને ગતિ આપવાના ચળવળકાર મયંકગાંધીના સફળ પ્રયોગ બાદ હવે કચ્છમાં જળસંચયના કામોને લોકભાગીદારીથી વેગ આપવાનો પ્રયત્ન થશે. વૈશ્વિક કચ્છીઓ દ્વારા વતનના વિકાસના કામોમાં સક્રિય સૌને મારા અભિનંદન એમ કેન્દ્રીય મત્સય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું વરસાદના પાણીની આવક, જળસંચયની શક્યતા અને ગામના વાર્ષિક પાણી વપરાશને ધ્યાને રાખી કચ્છના દરેક ગામમાં હંમેશ માટે પાણીની અછત દૂર કરવાના પ્રયત્નો માટે આરંભ ગ્લોબલ કચ્છ ના જળ જીંદાબાદ અભિયાનદ્ધારા આત્મનિર્ભર ભારત અંતર્ગત આજરોજ કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરશોતમ…
Read MoreDay: March 13, 2022
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું અત્યાધુનિક ભવન રાષ્ટ્રને સમર્પિત
હિન્દ ન્યુઝ, ગાંધીનગર દેશના સુરક્ષા દળોને મજબૂત કરવા માટે ‘તણાવ મુક્ત તાલીમ પ્રવૃત્તિઓ આજના સમયની જરૂરિયાત : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અંગ્રેજોના અન્યાય સામે ગાંધીજીના નેતૃત્વમાં થયેલા આંદોલને બ્રિટિશ સરકારને ભારતીયોની સામૂહિક શક્તિનો અહેસાસ કરાવ્યો હતો ખાખીથી સાવચેત રહેવું જોઈએ તેવી જૂની ધારણાને હવે ખોટી પાડી દેવાઈ છે : હવે જ્યારે લોકો ખાખીને જુએ છે ત્યારે તેઓને મદદની ખાતરી મળે છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એ પોલીસ યુનિવર્સિટી નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રની સુરક્ષા માટે સમર્પિત યુનિવર્સિટી છે – આત્મ સુરક્ષિત રાષ્ટ્રના નિર્માણમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું મહત્વનું યોગદાન: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ…
Read Moreદાંડી માર્ચ : સાયકલ યાત્રા ૧૨ થી ૧૮ માર્ચ ૨૦૨૨. અમદાવાદના કોચરબ આશ્રમ ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદના કોચરબ આશ્રમ ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરતાં જણાવ્યું કે, કોચરબ આશ્રમે મોહનને મહાત્મા બનાવવાની ભૂમિકા ભજવી હતી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, જો દેશ ગાંધી માર્ગે ચાલ્યો હોત તો આજે અનેક સમસ્યાઓ ન હોત. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ 7 દિવસની આ દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, દાંડી માર્ચ, દાંડી યાત્રા એક એવું આંદોલન હતું કે દુનિયાભરમાં નામ કર્યું. તેમણે વધુમાં જણાવ્યું કે, દાંડીયાત્રા વખતે કોમ્યુનિકેશનના કોઈ સાધનો ન હતા તો…
Read Moreવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં “ગુજરાત ખેલ મહાકુંભ -૨૦૨૨”નો શુભારંભ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર “આ માત્ર ખેલનો જ મહાકુંભ જ નહિ, ગુજરાતની યુવા મહાશક્તિનો મહાકુંભ છે” : અગિયારમા ખેલ મહાકુંભનો અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો જોશભેર શુભારંભ વડાપ્રધાન યુવા રમતવીરોને શીખ : સફળતા માટે શોર્ટ કટ ન શોધો : લોંગ ટર્મ પ્લાનિંગ અને કન્ટિન્યૂઅસ કમિટમેન્ટ જ સફળતા અપાવે ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા,વોક્લથી લોકલ તથા મેક ઈન ઇન્ડિયા થકી ”નયા ભારત”નું નિર્માણ કરીએ – નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના વિશાળ દરિયાકાંઠાને અનુલક્ષીને બીચ સ્પોર્ટ્સ વિકસાવવાની સંભાવનાઓ ચકાસવા વડાપ્રધાનનો અનુરોધ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભનો આપેલો વિચાર…
Read More