રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું અત્યાધુનિક ભવન રાષ્ટ્રને સમર્પિત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

દેશના સુરક્ષા દળોને મજબૂત કરવા માટે ‘તણાવ મુક્ત તાલીમ પ્રવૃત્તિઓ

આજના સમયની જરૂરિયાત : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

અંગ્રેજોના અન્યાય સામે ગાંધીજીના નેતૃત્વમાં થયેલા આંદોલને બ્રિટિશ સરકારને ભારતીયોની સામૂહિક શક્તિનો અહેસાસ કરાવ્યો હતો

ખાખીથી સાવચેત રહેવું જોઈએ તેવી જૂની ધારણાને હવે ખોટી પાડી દેવાઈ છે : હવે જ્યારે લોકો ખાખીને જુએ છે ત્યારે તેઓને મદદની ખાતરી મળે છે

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એ પોલીસ યુનિવર્સિટી નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રની સુરક્ષા માટે સમર્પિત યુનિવર્સિટી છે – આત્મ સુરક્ષિત રાષ્ટ્રના નિર્માણમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું મહત્વનું યોગદાન: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ 

રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો

વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધીની બેચના ૧૦૯૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત

Related posts

Leave a Comment