હિન્દ ન્યુઝ, મહિસાગર ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને CSC વચ્ચે કરાર કરવામાં આવ્યો છે મહીસાગર જિલ્લામાં આ યોજનાની ટ્રાયલ પણ કરવામાં આવી છે. પાયલોટ દરમિયાન જિલ્લાની કેટલીક પંચાયતોમાં સીએસસીના કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી પણ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, ભારત સરકારના માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય હેઠળ, CSC કોમન સર્વિસ સેન્ટર અને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય, સરકારના સંયુક્ત સહયોગથી જિલ્લાના તમામ ગામોની સાંસ્કૃતિક માહિતીનો સર્વે કોમન સર્વિસ સેન્ટરના સંચાલકો દ્વારા ખાસ મોબાઈલ એપ દ્વારા કરવામાં આવશે , જેના માટે ગ્રામ્ય કક્ષાએ CSC ઓપરેટરોની તાલીમ લેવામાં આવી હતી. આ કામ દેશમાં પહેલીવાર થઈ…
Read MoreDay: March 5, 2022
સુરેન્દ્રનગરમાં સી.એસ.સી દ્વારા જિલ્લા કક્ષાનો ઇ-સ્ટોર વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર મિનિસ્ટ્રી ઓફ ઇલેકટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ભારત સરકાર દ્વારા કાર્યરત કોમન સર્વિસ સેન્ટર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ઇ-સ્ટોર તાલીમ વર્કશોપ રાખવાના આવેલ જેમાં ઇ-સ્ટોર ના માધ્યમથી ગામડાઓમાં સામાનની હોમ ડિલિવરી થશે. શહેરોની જેમ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી સેવા શરૂ થશે. ગામડાના લોકો પણ ઘરે બેઠા કરિયાણા સહિત અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ઓનલાઈન ઓર્ડર કરી ઘર બેઠા ઓર્ડર મેળવી શકે છે. ઘરે ઓર્ડરના આગમન પર કિંમત કેશ ઓન ડિલિવરી હેઠળ ચૂકવવાની રહેશે. આ માટે ગ્રામજનોએ તેમના મોબાઈલમાં CSC ગ્રામીણ ઈ-સ્ટોર એપ ડાઉનલોડ કરવાની રહેશે.…
Read Moreશ્રી વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ મીઠાપુર-સુરજકરાડી
હિન્દ ન્યુઝ, જ્ઞાતિના ભાઈઓને વિનંતી છે કે તારીખ ૦ ૬/૦૩/૨૦૨૨ને રવીવાર ના શ્રી પંચમુખી હનુમાન મંદિરે મંદિર ના પ્રાણપ્રતિષ્ઠા ને વર્ષ પુર્ણ થતુ હોય અને તા. ૧૬/૦૪/૨૦૨૨ ના હનુમાન જન્મ જયંતી આવતી હોય અને હિસાબ કિતાબ બતાવવાનો હોય તે સંદર્ભ એક મીટીંગનુ આયોજન કરવામાં આવેલ છે તો વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ ને આમંત્રણ પાઠવ્યું છે તો આ શુભ પ્રસંગે સર્વે ભાઈઓ તથા બહેનોએ અચુક હાજરી આપવી. સમય સાંજે ૫ : ૦૦ કલાકે થી ૮ : ૦૦ કલાકે લિ. શ્રી વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ મીઠાપુર-સુરજકરાડી રિપોર્ટર : વિમલ નિમાવત, જામનગર
Read Moreમહિલાઓ સેવાની અખંડ મૂર્તિ સમાન છે
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે અદાણી ફાઉ.અને ગેઈમ્સ આયોજિત મહિલા સંમેલન કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યનું અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત અદાણી ઈન્સિ. ઓફ મેડિકલ સાયન્સનાં ઉપક્રમે આયોજિત મહિલા વિકની ઉજવણી ટાંકણે બોલતા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યએ કહયું કે, ભારતીય સંસ્કૃતિમાં સેવાનું અદકેરું મૂલ્ય છે અને તેની ધરોહર સમી મહિલાઓને સેવાની અખંડ મૂર્તિ કહેવામાં આવે છે. ભુજ ખાતે અદાણી મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં વિશ્વ મહિલા દિન પૂર્વે યોજાયેલાં કાર્યક્રમમાં ડો.નીમાબેને તુલસીના કયારાને પાણી આપી કાર્યક્રમનું ઉદઘાટન કરતાં વધુમાં જણાવ્યું હતું કે, આ સેવાના ગુણધર્મને કારણે જ મહિલાઓ…
Read Moreખાડા અને ધૂળની ડમરી ઓથી રાહદારીઓ પરેશાન
હિન્દ ન્યુઝ, ગળતેશ્વર ગળતેશ્વર તાલકાના લાલાના મુવાડા ગામ નો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળેલ, વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસન મળ્યું પરંતુ ઉકેલ નહીં. ગળતેશ્વર તાલુકામાં રસ્તાઓ બાબતે અવારનવાર રજૂઆતો થતી હોય અને ગળતેશ્વર તાલુકાના મોટાભાગના ગામડાઓને જોડતા રસ્તા માં પડેલા ખાડાઓથી રાહદારીઓ હેરાન પરેશાન છે. ગળતેશ્વર તાલુકાના પાલી તાબે લાલાના મુવાડા ગામ નો રસ્તો બિસ્માર હાલતમાં છે આ ગામના લોકો ૨૦ થી ૨૫ વર્ષ થી રસ્તા થી વંચિત છે ગામજનો દ્વારા અવાર નવાર રજૂઆત કરવા છતાં આશ્વાસન મળ્યું છે ગામની વસ્તી અંદાજે ૧૫૦૦થી ૧૭૦૦ ધરાવતું ગામ નો રસ્તો બિસ્માર…
Read Moreબોટાદ જિલ્લામાં તા. ૨૪ માર્ચના રોજ જિલ્લાજ કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદના નિવાસી અધિક કલેકટરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બોટાદ જિલ્લાનો માર્ચ –૨૦૨૨ ના માસનો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૪-૦૩-૨૦૨૨ ના રોજ ૧૧-૦૦ કલાકે મીટીંગ હોલ, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે યાજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણય રહેલ હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્રોની આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી…
Read Moreબોટાદ ખાતે “નવા ઉભરતા બાગાયતી પાકો અને મુલ્યવર્ધન” અંગે સેમીનાર યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા “નવા ઉભરતા બાગાયતી પાકો અને મુલ્યવર્ધન” વિષય પર એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં વિષયને અનુરૂપ માહિતી, માર્ગદર્શન અને પ્રદર્શન થકી ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જીલ્લ્લા બહારથી પ્રગતીશીલ ખેડુતો પણ આ તકે ખાસ ઉપસ્થિત રહી આ સેમીનારનો લાભ લીધો હતો. જિલ્લાના ખેડુતો નવા-નવા બાગાયતી પાકો અપનાવે અને તેના થકી તેમની આજીવિકામાં સુધારો આવે એવા શુભ આશયથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. કાર્યક્રમની આભારવિધિ પ્રવીણભાઈ શિયાળીયા બાગાયત મદદનીશ જિલ્લા કક્ષા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ સંયુક્ત બાગાયત…
Read Moreબોટાદ તાલુકાના તમામ ગામોના ખેડૂત-ખાતેદારો તથા વિવિધ હેતુથી બિનખેતી કરવામાં આવેલ હોય તે બિનખેતી ધારકોએ જમીનો ઉપરના બાકી મહેસુલી કરોની રકમ ભરપાઈ કરવાની રહેશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ તાલુકા વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં બોટાદ તાલુકાના તમામ ગામોના ખેડૂત-ખાતેદારો તથા વિવિધ હેતુથી બિનખેતી કરવામાં આવેલ હોય તે બિનખેતી ધારકોને જણાવવામાં આવે છે કે, હાલ તા.૦૧/૦૮/૨૦૨૧ થી નવું મહેસુલી વર્ષ શરૂ થઈ થયેલ છે આથી જમીનો ઉપરના બાકી મહેસુલી કરો જેવા કે જમીન મહેસુલ, શિક્ષણ ઉપકર તથા જિલ્લા પંચાયત ઉપકર ની રકમ ભરવાની બાકી નીકળતી હોય તે રકમ સંબંધિત ગામના તલાટી કમ મંત્રી નો રૂબરૂ સંપર્ક કરી આ જાહેર નોટીસની પ્રસિધ્ધિની તારીખ થી દિવસ – ૭ માં ભરી આપવાની રહેશે જો તેમ કરવામાં ચૂક કરશો…
Read Moreજુનાગઢ રોડ રસ્તા નું ખાતમુર્હત કરતા ધારાસભ્ય ભીખાભાઈ જોશી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ગોલાધર-વાલાસીમડી નોન-પ્લાન રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દીઠ મળતી નોન-પ્લાન યોજનાની ગ્રાન્ટ અંતર્ગત રૂ. 1 કરોડ ના ખર્ચે બનનાર આ રોડ આઝાદી બાદ પ્રથમ વખત ડામર રોડ બનશે. આ તકે તા.પ. સદસ્ય મંજુલાબેન, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચોથાણી, અમિતભાઇ પટેલ, ગાંડુભાઈ ઠેસીયા, ગોલાધર અને વાલાસીમડી ગામના સરપંચઓ તેમજ આગેવાનો હાજર રહેલ હતા. રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જુનાગઢ
Read Moreરામાણીયા મધ્યે મરધુર મણિ- શતાબ્દી નાયક- પરમ પૂજ્ય આચાર્ય વિજય રાજ તિલક સુરીશ્વરજી મ.સા.આદિઠાણા નો વાજતેગાજતે ભવ્ય આગમન કરવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, કચ્છ મુન્દ્રા તાલુકા ના રામાણીયા ગામ મધ્યે જૈન ધર્મ ના પરમ પૂજ્ય આ.ભ.વિજય રાજ તિલક સુરીશ્વરજી મહારાજ આદી ઠાણા ૨ રાજસ્થાન થી વિહાર કરી ને સૌ પ્રથમ વખત કચ્છ ના મુન્દ્રા તાલુકા ના રામાણીયા ગામ મધ્યે આગમન કર્યા હતા. આ આગમન રામાણીયા ગામ ના પાદર લિજ્જત પાપડ કેન્દ્ર થી કરી ને તેમની શોભાયાત્રા કરવામાં આવી હતી. આ પ્રસંગે રામાણીયા ગામ ના સર્વ જ્ઞાતિ બંધુઓ અને જૈન સમાજ ના મોગેરા યજમાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય આ. ભ. વિજય રાજ તિલક સુરીશ્વરજી મહારાજ જી રાજસ્થાન થી…
Read More