ભિક્ષા નહીં -શિક્ષા મંત્ર સાથે સિગ્નલ સ્કુલ પ્રોજેક્ટ અંતર્ગત વંચિત-ભિક્ષાવૃત્તિ કરતા કે અધવચ્ચેથી શાળા છોડી ગયેલા દરિદ્ર બાળકોને શિક્ષણની સુવિધા મળતી થશે

હિન્દ ન્યુઝ, અમદાવાદ દેશના રાજ્યો માટે પથદર્શક બનશે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિગ્નલ સ્કુલ પ્રોજેક્ટની ૩૦થી વધુ મોબાઈલ સ્કૂલ બસને કરાવ્યું પ્રસ્થાન ગુજરાત સરકાર-ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો સંયુક્ત પ્રસંશનીય પ્રયાસ શિક્ષણથી વંચિત બાળક દત્તક લઇ તેના શૈક્ષણિક કાર્ય સામાજીક ઉત્થાનની સેવા સંવેદના દર્શાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપ્રીમકોર્ટના ન્યાયાધિશઓ- ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વરિષ્ઠ ન્યાયાધિશો કાયદામંત્રી- શિક્ષણમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ

Read More

“વિશ્વ મહિલા દિન” નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેકટર કચેરી ખાતે મહિલાઓ દ્વારા કેનવાસ પેઇન્ટિંગ, રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ “વિશ્વ મહિલા દિન” નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રવિવારે સવારે 11 વાગ્યે કલેકટર કચેરી ખાતે મહિલાઓ દ્વારા કેનવાસ પેઇન્ટિંગ, રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન જિલ્લા કલેક્ટર કચેરીએ કરવામાં આવ્યું. ડ્રોઈંગ સ્પર્ધા તેમજ રંગોળી સ્પર્ધામાં નાના મોટા બોળકો એ કઇક અલગ જ રંગબેરંગી પ્રીરીન્ટિંગ કરી જાહેર લોકો એ રાજકોટ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે પાંચ દિવસીય વુમન્સ ડે ઉજવણી કરી. એક દિવસ માટે અલગ-અલગ વિસ્તારમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં કરેલ. જિલ્લા વહિવટી તંત્રની સાથે સાથે અલગ-અલગ ડિપાર્ટમેન્ટના લોકો પણ જોડાયા છે. વુમન્સ ડેવલપમેન્ટ, women’s એજ્યુકેશન સિસ્ટમ, સેવ ગર્લ ચાઈલ્ડ હેલ્પલાઈન…

Read More

અરબી સમુદ્રની તોફાની લહેરોને મ્હાત આપતા તરવૈયા

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ અરબી સમુદ્રની ઉછળતી તોફાની લહેરોને મ્હાત આપી ૨૧ જેટલા તરવૈયાઓએ ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પાર્ધાને સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી. આ સ્પાર્ધામાં ભાઈઓના વર્ગમાં સુરતનો અનિકેત પટેલે ૫ કલાક ૫ મિનિટ અને ૪૦ સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમે બાજી મારી હતી. જ્યારે બહેનોમાં ૧૯ વર્ષિય નાગપુરે સિલ્કએ ૩ કલાક ૪૮ મિનિટ અને ૨૦ સેકન્ડમાં સ્પર્ધા પુર્ણ કરી પ્રથમ ક્રમે બાજી મારી હતી. આ સ્પર્ધાનો ચોરવાડથી સાંસદ રાજેશભાઇ ચૂડાસમાએ દરિયાદેવની વિધિવત પૂજન કરી અને લીલી ઝંડી આપી આ ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર તરણ…

Read More

દેશનુ પ્રતિનિધિત્વ કરવાનું અનિકેત પટેલનુ સ્વપ્ન

હિન્દ ન્યુઝ, સુરત ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાઈઓના વર્ગમાં સુરતના અનિકેત પટેલે ચોરવાડથી વેરાવળ બંદર સુધીનુ ૨૧ નોટીકલ માઈલનું અંતર ૫ કલાક ૫ મિનિટ અને ૪૦ સેકન્ડમાં કાપી મેદાન માર્યું છે. ત્રીજી વખત આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલ અનિકેત કહે છે કે, નિરાશ થયા વગર સતત મહેનત કરતા રહેવુ જોઈએ. એક દિવસ અચૂક સફળતા મળે છે. હું છેલ્લાં ઘણાં સમયથી મારા કોચ શ્રી વિનોદ સારંગીના માર્ગદર્શન હેઠળ સ્વીમીંગની પ્રક્ટીસ કરી રહ્યો હતો. અનિકેત કહે છે કે, દરેક ખેલાડી-સ્વીમરનુ સ્વપ્ન હોય છે કે, પોતાના દેશનુ પ્રતિનિધિત્વ કરે,…

Read More

સુરતની ૧૯ વર્ષીય નાગપુરે સિલ્કીએ બાજી મારી, એશિયન ગેમ્સમાં મેડલ મેળવવાનું લક્ષ્યાંક

હિન્દ ન્યુઝ, સુરત છેલ્લાં ૧૨ વર્ષથી ૫ થી ૬ કલાક સ્વિમિંગની પ્રેક્ટિસ કરે છે                          ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર તરણ સ્પર્ધામાં સુરતની ૧૯ વર્ષીય નાગપુરે સિલ્કીએ બાજી મારી છે. આ સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઈ રહેલી સિલ્કીએ ૦૩ કલાક ૪૮ મિનિટ અને ૨૦ સેકન્ડમાં આદ્રીથી વેરાવળ બંદર સુધીનું ૧૬ નોટિકલ માઈલનું અંતર કાપ્યું હતું. સિલ્કી કહે છે કે, હવે આગામી સમયમાં એશિયન ગેમ્સમાં મેડલ મેળવવાના લક્ષ્યાંક સાથે મહેનત કરી રહી છે, ત્યારબાદ ઓલમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું પણ મારું…

Read More