હિન્દ ન્યુઝ, અમદાવાદ
દેશના રાજ્યો માટે પથદર્શક બનશે ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિગ્નલ સ્કુલ પ્રોજેક્ટની ૩૦થી વધુ મોબાઈલ સ્કૂલ બસને કરાવ્યું પ્રસ્થાન
ગુજરાત સરકાર-ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો સંયુક્ત પ્રસંશનીય પ્રયાસ
શિક્ષણથી વંચિત બાળક દત્તક લઇ તેના શૈક્ષણિક કાર્ય સામાજીક ઉત્થાનની સેવા સંવેદના દર્શાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સુપ્રીમકોર્ટના ન્યાયાધિશઓ- ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વરિષ્ઠ ન્યાયાધિશો કાયદામંત્રી- શિક્ષણમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ