વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં “ગુજરાત ખેલ મહાકુંભ -૨૦૨૨”નો શુભારંભ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

“આ માત્ર ખેલનો જ મહાકુંભ જ નહિ, ગુજરાતની યુવા મહાશક્તિનો મહાકુંભ છે” : અગિયારમા ખેલ મહાકુંભનો અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો જોશભેર શુભારંભ

વડાપ્રધાન યુવા રમતવીરોને શીખ : સફળતા માટે શોર્ટ કટ ન શોધો : લોંગ ટર્મ પ્લાનિંગ અને કન્ટિન્યૂઅસ કમિટમેન્ટ જ સફળતા અપાવે

ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા,વોક્લથી લોકલ તથા મેક ઈન ઇન્ડિયા થકી ”નયા ભારત”નું નિર્માણ કરીએ – નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના વિશાળ દરિયાકાંઠાને અનુલક્ષીને બીચ સ્પોર્ટ્સ વિકસાવવાની સંભાવનાઓ ચકાસવા વડાપ્રધાનનો અનુરોધ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભનો આપેલો વિચાર આજે વટવૃક્ષ બન્યો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

‘જે ખેલે તે ખીલે”ના ઉમદા વિચારથી 2010 થી આરંભ થયેલા ખેલ મહાકુંભના પગલે ગુજરાતમાં અબાલવૃદ્ધમાં રમત-ગમત પ્રત્યે જાગૃતિ ઉભી થઈ : મુખ્યમંત્રી

Related posts

Leave a Comment