જામનગર તેમજ હાલારી ભાનુશાળી સમાજ નું નામ રોશન કરતો દડીયા ગામ નો સાડા પાંચ વર્ષનો વિદ્યાર્થી

હિન્દ ન્યુઝ, જામનગર

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ખાતે તા. 20/03/ 2022 ના રોજ યોજાયેલી સૌરાષ્ટ્ર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2022 માં જામનગરના દડીયા ગામ ના હાલારી ભાનુશાળી સમાજ ના અક્ષ મનીષભાઈ લખીયાર દ્વારા સ્કેટિંગ સ્પર્ધા માં પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ જીતિ અને સમસ્ત હાલારી ભાનુશાળી સમાજ તેમજ જામનગરનું ગૌરવ વધાર્યું છે હાલ તેમના પિતા મનીષભાઈ પણ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

તાલુકા બ્યુરો ચીફ (જામનગર) : અંકીત ગંઢા

Related posts

Leave a Comment