હીરા ઉદ્યોગના એકમો અને રત્ન કલાકારો માટે ખાસ સહાય પેકેજ-૨૦૨૫

હિન્દ ન્યુઝ, સુરત

સુરતના રત્નકલાકારોની કુલ ૪૭,૫૯૯ અરજીઓ અંતર્ગત કુલ ૫૦,૨૪૧ બાળકોને સ્કૂલ ફી પેટે રૂ.૬૫.૫૦ કરોડની સહાય આપવામાં આવશે

 ગુજરાતમાં હીરા ઉદ્યોગ મોટા પ્રમાણમાં રોજગારી આપે છે અને દેશ માટે વિદેશી હુંડિયામણ મેળવવાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિષમ પરિસ્થિતિના કારણે અસરગ્રસ્ત રત્નકલાકારો અને સુક્ષ્મ એકમો પુનઃસ્થાપિત થઈ શકે તે હેતુ માટે અસરગ્રસ્ત રત્નકલાકારો અને એકમો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.              

   

Related posts

Leave a Comment