હિન્દ ન્યુઝ, ગાંધીનગર
પૂજ્ય બાપુના ગ્રામ સ્વરાજ્યના સ્વપ્નને સાકાર કરવા ગામડાઓ વધુ વિકસિત બને
ગુજરાત દેશને નવી રાહ ચીંધવા સમર્થ – આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના સંદર્ભે પંચ શકિત અને પંચાયતી રાજને સુદ્રઢ કરવા વડાપ્રધાનના પ્રેરક સૂચનો
ઓગસ્ટ – ૨૦૨૩ સુધીમાં ગામડાઓને સમર્થ બનાવીએ
ગામડાઓની સામુહિક તાકાત જ વિકાસનું મોટું માધ્યમ
પ્રત્યેક ગામડામાં રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરવા પ્રભાતફેરીનું આયોજન જરૂરી
ગામના જનપ્રતિનિધિઓ ૭૫ વૃક્ષોનું વાવેતર કરી વન નિર્માણનો સંકલ્પ કરે, પ્રત્યેક ગામમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે
ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા ખેતતલાવડી – બોરીબંધ બનાવીએ – ગ્રામ પંચાયતોને જાહેર વહિવટમાં પ્રાધાન્ય આપવાનો ગુજરાતનો ઇતિહાસ છે: મુખ્યમંત્રી