હિન્દ ન્યૂઝ, આણંદ આણંદ ના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર દ્વારા આવેલ આણંદ મા ની ગ્રાન્ટ માંથી વોર્ડ નંબર 13 મા તપસ્વી સોસાયટી માં RCC રોડ બનાવવાથી સોસાયટી ના રહીશોમા ખૂબ આનંદ ની લાગણી અનુભવી. કોંગ્રેસ પાર્ટી ના સ્થાનિક કાર્યકરોની મુલાકાત લઈને આવનાર ઈલેકશન માંટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સ્થાનિકો નુ કેહવું હતું કે અત્યાર સુધી આણંદ નગરપાલિકા રજુઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકાર ની સુવિધાઓ આપવામાં આવી નહતી. અંતે સ્થાનિકો એ આણંદ ના કોંગ્રેસ ના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા…
Read MoreMonth: February 2021
અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, અરવલ્લી રાજય ચૂંટણી પંચ ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરતા આદર્શ આચારસંહિતા અમલી બની છે. તેની સાથે ચૂંટણી સમયે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરાયા છે. જેને અનુસંધાન અરવલ્લીમાં જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની આગામી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ મતદાન યોજાનાર છે. જેમાં ચાલુ સાલ નવા ઉમેરાયેલા મતદારો મતદાન કરે ઉપરાંત તમામ મતદારો આ મતદાનની પક્રિયામાં સહભાગી બને તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધર્યા છે. …
Read Moreચાલુ બસમાં જ એક સગર્ભા બહેન ને ડીલેવરી નો અસહ્ય દુ:ખાવો થતાં 108 ના સ્ટાફે સફળતા પૂર્વક મહિલા અને બાળક નો જીવ બચાવ્યો
હિન્દ ન્યૂઝ, નડિયાદ તારીખ 31/01/2021 ના રોજ રાત્રે 09:25 ના સુમારે કપડવંજ ૧૦૮ એમ્બ્યુલન્સને લાડવેલ ચોકડી નો ડીલેવરી નો કેશ મળતા 108 એમ્બ્યુલન્સ પર નો હાજર સ્ટાફ ઈ.એ.મટી. કિશન ભાઈ તથા પાયલોટ દેવાંશુ ભાઈ તુરંત જ લાડવેલ ચોકડી જવા નીકળી ગયા હતા. લાડવેલ ચોકડી સીન પર ગયા બાદ તો માલૂમ પડ્યું કે ચાલુ બસમાં જ એક સગર્ભા બહેન ને ડીલેવરી નો અસહ્ય દુ:ખાવો થતો હતો એટલે અને તે બહેન સ્લીપર કોચમાં બીજા માડે ઉપર હતા. તો આવી કપરી પરિસ્થિતિ મા લકઝરી બસ મા જ…
Read Moreકાસકી વાગાના ગરીબ સ્થાનિકો પીવાના પાણી અને ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠયા
હિન્દ ન્યૂઝ, ડભોઈ પીવાના પાણી અને ગટરના પાણી ની સમસ્યાને લઈને કાસકી વાગાના સ્થાનિકોનું નગરપાલિકા કચેરીએ હલ્લાબોલ. સ્થાનિકો દ્વારા ગટરના દૂષિત પાણી અને પીવાના પાણીના પ્રશ્નો લઇને આક્ષેપો કરી કોઈ પણ પક્ષને વોટ ન આપી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ. ડભોઇ દયારામ સ્કૂલ ની પાછળ આવેલ વોર્ડ નંબર ૮ કસકીવાગા માં કેટલાક સમયથી પીવાના પાણી નો કાળો કકળાટ વર્તાઈ રહ્યો હતો તેમજ ઘણા સમયથી ગટર લાઈન ની સમસ્યા અનહદ વકરતા સ્થાનિકો દ્વારા આ બધી સમસ્યાઓને લઈને ડભોઇ નગરપાલિકા…
Read Moreદ્વારકા ના કલ્યાણપુર માં ૬૭ વર્ષીય મહિલા વૃદ્ધા ની હત્યા
હિન્દ ન્યૂઝ, દ્વારકા દ્વારકા ના કલ્યાણપુર માં ૬૭ વર્ષીય જયા બેન જટાશંકર ભોગાયતા નામના મહિલા ની નિર્મમ હત્યા. માથાના ભાગે પથ્થર ના ઘા ઝીંકી હત્યા નીપજાવી. માથા માં પથ્થરો ના ઘા ઝીંકી હત્યા થી થવાથી ગામ માં ચકચાર જાગી ગયો. L.C.B , S.O.G તથા સ્થાનિક પોલીસ ઘટનસ્થળે પોંહચી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા
Read Moreસલાયા લોહાણા મહાજન દ્વારા રાંદલ માતાજીના સમૂહ લોટાનાં આયોજન
હિન્દ ન્યૂઝ, સલાયા સલાયા લોહાણા મહાજન આયોજિત રાંદલ માતાજીના સમૂહ લોટાનાં આયોજન કરવામાં આવ્યું હતું. સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા ને સલાયા ગામ ખાતે માઁ રાંદલ માતાજીનાં દર્શનનો લાભ મળ્યો, તેઓ એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ લાલ તેમજ ઉપપ્રમુખ અરવિંદભાઈ ભાયાણી તેમજ રાંદલ માતાજીના પૂજન અર્ચન કરનાર બળવંત ગોર નાં આશીર્વાદ પણ મેળવ્યું અને તેઓ ને સન્માનિત કરવાનો અવસર મળ્યો હતો. રિપોર્ટર : પિયુષ વિઠલાણી, જામનગર
Read Moreગોવિંદપુર અનામત બેઠક પર દલિત યુવા પત્રકાર સંજય વાળા કોંગ્રેસમાંથી દાવેદાર
હિન્દ ન્યૂઝ, બે દશકાથી ધારી ગ્રામપંચાયતમાં સતત ચૂંટાઈ આવતો પરિવાર ધારી ગોવિંદપુર તાલુકા પંચાયત સીટ ઉપર કોંગ્રેસ પક્ષમાંથી દલિત યુવા આગેવાન સંજયભાઈ નાજાભાઈ વાળા દાવેદાર છે. પોતે વ્યવસાયે પત્રકાર અને સુખી સંપન્ન પરીવાર માંથી છે. પોતે પત્રકાર હોય અને મિડિયા સાથે સંકળાયેલા છે. તેમજ દલીત સમાજ તેમજ અન્ય સમાજ મા સારી ઓળખ ધરાવે છે. સંજયભાઈ ના માતા મંજુલાબેન નાઝભાઈ વાળા છેલ્લા વિસ વર્ષથી સતત ગ્રામપંચાયત ધારીમાં ચુટાઈ આવે છે અને ન્યાય સમિતિના ચેરપર્શન પદે આરૂઢ છે. તેમના પિતા સ્વ.નાઝભાઈ વાળા પણ ધારી ગ્રામપંચાયતમાં સદસ્ય તરીકે ચૂંટાયા હતા. જયારે જયારે આ…
Read Moreરઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતા ડીસાના કિશોરભાઈ મુલાણી..!
હિન્દ ન્યૂઝ, ડીસા છેલ્લા 24 વર્ષથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લોરવાડા તાલુકા ડીસા ખાતે લેબોરેટરી ટેકનિશિયન તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કિશોરભાઈ મુલાણી ની કામગીરીથી તાજેતરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોંધ લેવાઇ હતી. જેમાં ડીસા તાલુકા હેલ્થ ઓફિસ ડીસા ખાતે લેબોરેટરીની ટેકનિશિયન તરીકે પણ ઇન્ચાર્જ તરીકે વધારાની ફરજ બજાવે છે. કોરોના મહામારી દરમિયાન ભણસાલી હોસ્પિટલ ખાતે તેમણે covid-19 ખાતે પણ ફરજ નિભાવી હતી. કોરોના દરમિયાનની તેમની સારી કામગીરી બદલ જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા અજય દહીયા (IAS) દ્વારા કિશોરભાઈ મુલાણી ને બનાસકાંઠા જિલ્લાના બેસ્ટ લેબોરેટરી ટેકનીશીયન તરીકે નો એવોર્ડ જાહેર કર્યો હતો. આ નિમિત્તે…
Read Moreખેડા જિલ્લા મા રમેશ મેરજા, આઈ. એ. એસ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એ આજે એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદ ખાતે કોરાના ની વેક્સીન આપવામાં આવી
હિન્દ ન્યૂઝ, નડિયાદ ગુજરાત મા કોરોના ના ઘટતા જતાં સંક્રમણ વચ્ચે બે સપ્તાહ મા હેલ્થ વર્કર્સને રોગ પ્રતિકારક શક્તિ વધારતી રસી નો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. ત્યારે ફ્રન્ટલાઈનવોરિયર્સ ના બીજી હરોળ ના કર્મચારીઓ તથા અધિકારીઓ ને રસી આપવાનો શુભારંભ ગઈકાલે નડિયાદ એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ ખાતે જિલ્લા કલેકટર આઈ. કે પટેલ તથા જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર એ પોતે રસી લઇ કરાવ્યો હતો. રવિવાર થી ખેડા જિલ્લા મા એક સાથે ગૃહ વિભાગ ના પોલીસ, હોમગાર્ડ એસ. આર. પી જવાનો, શહેરી વિકાસ, મેહસુલ, પંચાયત અને ગ્રામ વિકાસ…
Read Moreએકતા એજ લક્ષ સંગઠન દ્વારા ડીસા હાઈવે પરથી પશુઓ ભરીને લઈ જતું પીકપ ડાલુ ઝડપી પાડ્યું..!
હિન્દ ન્યૂઝ, ડીસા એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે તેવામાં અબોલ જીવો અને પશુઓને કતલખાને લઈ જઈ રહ્યા છે. આવા પશુ ને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ક્યારેક બચાવવા આવે છે ત્યારે ગતરોજ જીવ દયા પ્રેમી એકતા એજ લક્ષ સંગઠનના કાર્યકર્તા એવા જિલ્લા પ્રમુખ કેતનભાઈ, મનીષભાઈ, ચકાભાઇ, શૈલેષભાઈ, દિનેશભાઈ લોધા, સુરેશભાઈ, ભાવેશભાઈ, દિનેશભાઈ ચૌધરી, અંકિતભાઈ, કિરીટસિંહ જેવા અનેક કાર્યકર્તાઓએ પિકઅપ ડાલા ને ઝડપી પાડી પાંચ મૂંગા પશુઓને કતલખાને જતા બચાવ્યા હતા. જ્યારે ડીસા આખોલ ચાર રસ્તા થી પાલનપુર તરફ એક પીકપ ડાલુ…
Read More