હિન્દ ન્યૂઝ, વિરમગામ વિરમગામ શહેરના નૂરી સોસાયટી વિસ્તારમા મહંમદ તૂફેલ જાવીદભાઇ મીરઝા, મુજંમીર જાવીદભાઇ મીરઝા બંને સગા ભાઈઓ વિરમગામ શહેર ના કાસંપુરા મા રહેતા ગઇકાલે મોડી સાંજે નુરી સોસાયટી મા પોતાનાં નાના ને ઘેર ધાબા ઉપર પતંગ ચગાવવા ગયેલ તે દરમિયાન ધાબાપર લોખંડના પાઇપ વડે પતંગ લૂંટતા વીજ કરન્ટ થતા બને ભાઈઓના મોત નિપજ્યા. રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ
Read MoreMonth: January 2021
ધારી ના દલિત સમાજ ના આગેવાને મકરસંક્રાંતિ મા દાન પૂણ્ય કરી પર્વ ઉંજવયુ
હિન્દ ન્યૂઝ, ધારી ધારી ના દલીત સમાજ અગ્રણી અને દરેક સમાજ મા લાગણી ધરાવતા સમાજ સેવક રમેશભાઈ ચૌહાણ ‘જય ભીમ કંનટ્રકશન ધારી’ એ સરસીયા ગામ ના સ્વ. મોહનભાઈ હરદાસભાઈ પડશાળા ની પાછળ આજે મકરસંક્રાંતિ (ઉતરાયણ) મા ગરીબ પરિવારો ના બાળકો ને ખજૂર, લાડુ અને ગાયો ને ઘાસચારો નાખી અનોખી રીતે પર્વ ઉંજવયુ હતુ. આ માનવી નુ આ અનોખી રીતે સૈવા ઓ અવિરત છે. ધારી તાલુકા મા પોતાના દલીત સમાજ ની સાથે બીજા સમાજ મા પણ લાગણી અને નામના ધરાવતા આ રમેશભાઈ ચૌહાણ ની સેવા લોકો ની નજરે આવે છે. રિપોર્ટર…
Read Moreધારી ગૌશાળા મા મકરસંક્રાંતિ (ખીહર)માં ગાયો માટે ખીચડી ની તૈયારી
હિન્દ ન્યૂઝ, ધારી ધારી ગામે વર્ષો થી અપાહિજ, પાંગળી, લુલી, લગડી ગાયો ની સેવા કરતા ધારી કુભાંર સમાજ નુ ગૌરવ અને નાનો માણસ જેમની ઉદારતા એવા સેવાભાવી કિશોરભાઈ વરમોરા ની સેવા ની કામગીરી ને લાખ લાખ અભિનંદન છે. તેમની સાથે વરમોરા પરિવાર ધારી ધનશ્યામભાઈ વરમોરા, હિમાશુભાઈ વરમોરા, અજયભાઈ ઘામેશ્યા, મેહુલભાઈ વરમોરા, રાહુલભાઈ વરમોરા, તથા બહેનો અને દિકરી ઓ ખીહર પર્વ ને ઉજવવા સાથે મળીને ગાયો ના ખીચડો, રોટલી, રોટલા બનાવવા તનતોડ મહેનત કરે છે. રિપોર્ટર : સંજય વાળા, ધારી
Read Moreખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં ખનન માફિયા બન્યા બે ફામ
હિન્દ ન્યૂઝ, ખેડા આણંદ જીલ્લામાં સુપરવિઝન કરતા ભૂસ્તર શાસ્ત્રી સંકેતભાઈ પટેલની સારી કામગીરી ને લઈને આમ જનતાને તેમની કામગીરી ને લઈને ખુશ છે. જેમને ટૂંક સમય પહેલા ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામના સર્વે નંબર ૪૧૫/અ ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓને પકડી કાયદેસર ની કાર્યવાહી કરી રુપિયા 57,77,129 (સતાવનલાખ સીતયોતેરહજાર એકસો ઓગણત્રીસ) રૂ. પુરાનો દંડ ફટકારી સદર વાહનો જપ્ત કરી ખુબ સારી કામગીરી કરતા સમગ્ર આણંદ જિલ્લામાં ભૂમાફિયા ઓમા ફફડાટ ફેલાયો છે. જ્યારે ખેડા જિલ્લામાં પત્રકારો…
Read Moreએઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (નાકો) હેઠળ રાષ્ટ્રીય કક્ષાની રેડ રિબન ક્લબ ક્વિઝ (ક્વિઝ) સ્પર્ધામાં ક્યૂ યુનિયન રાષ્ટ્રીય દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવને ત્રીજુ સ્થાન પ્રાપ્ત થયું
હિન્દ ન્યૂઝ, દીવ રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંગઠન (નાકો) હેઠળ કુટુંબ કલ્યાણ મંત્રાલયના સૌજન્યથી રેડ ક્લબ પ્રશ્નોતરી સ્પર્ધામાં સંઘ પ્રદેશ દાદરા તેમજ નગર હવેલીની શ્રી વિનોબા ભાવે કોલેજ ઓફ નર્સિંગ, સિલ્વાસા, એમ.એસ.સી. નર્સિંગ કોલેજ ની વિદ્યાર્થી ક્રિષ્ના વી ગાંધી તેમજ દમણની સરકારી એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થી વિક્રમસિંહે રાષ્ટ્રીય સ્તર પર ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને પ્રદેશ નું નામ રોશન કર્યું છે માનનીય કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન દ્વારા 50000 રૂપિયા ની ધનરાશિ તેમને ઈનામરૂપે આપવામાં આવી છે સંઘપ્રદેશ માટે એક ગર્વની ક્ષણ બની રહી. …
Read Moreદીવના ઘોઘલા માં 7 વાગ્યા આસપાસ કાર અને સાયકલ વચ્ચે અકસ્માત થતાં સાયકલ સવારનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું
હિન્દ ન્યૂઝ, દીવ તા.14/1/2021 પ્રાપ્ત માહિતી અનુસાર એક ક્રિએટા કાર માં રાજકોટ થી બે પરિવારો દીવ ફરવા આવેલ હોય અને સાંજે સાતેક વાગ્યા આસપાસ ઘોઘલા બીચ ઉપર જઈ રહેલ હતા. તે દરમિયાન ઘોઘલા પાણીના ટાંકા પાસે પહોંચતા સાઇકલ સાથે ધડાકાભેર ટકરાતા સાઈકલ ઉપર સવાર સુરેશ પાચા ચુંદડીયા, ઉંમર વર્ષ 53 ઘોઘલા નો રહેવાસી અને માછીમારીનો ધંધો કરતો વ્યક્તિ હવામાં ઉછળી ને ગાડીના આગળના ભાગે કાચ ઉપર પછડાયો હતો અને ગંભીર રીતે ઘાયલ થતા અને ખાસ કરીને માથાના ભાગે ગંભીર ઈજા થયેલી હતી. ઘટનાની…
Read Moreસ્ટેન્ડિંગ કમિટીની મળેલી સત્તાની રૂએ મ્યુનિ. કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને તા.15-1-2021ના રોજ શુક્રવારે યોજાનાર બેઠકમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેકટ સહિતના કામોની દરખાસ્તો અંગે થશે નિર્ણય
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને તેમને મળેલી સ્થાયી સમિતિની સત્તાની રૂએ તા. 15-1-2021ના રોજ શુક્રવારે બપોરે 12.00 વાગ્યે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં એક બેઠક યોજાશે. જેમાં કાલાવડ રોડ પરના કેકેવી ચોક અને જડુઝ ખાતે કુલ અંદાજે રૂ.158 કરોડના ખર્ચે બનનાર ફોર લેન ફલાય ઓવરબ્રિજ તથા 150 ફુટ રિંગ રોડ પર નાનામવા ચોક અને રામાપીર ચોક ખાતે અંદાજે રૂ.81 કરોડના ખર્ચે બનનાર ફોરલેન બ્રિજ સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજના કામોની દરખાસ્તો સહિત કુલ અંદાજે રૂ. 254 કરોડના વિવિધ વિકાસકામોની કુલ 35…
Read Moreવિવિધ પ્રોજેક્ટની કામગીરીની રૂબરૂ સમીક્ષા કરાતા મ્યુનિ. કમિશનર ઉદિતા અગ્રવાલ, સ્થળ વિઝીટ કરી
સાયકલના પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા પબ્લિક બાઈક શેરીંગ પાઈલોટ પ્રોજેક્ટ પણ તુર્તમાં લોન્ચ કરવાની તૈયારી હિન્દ ન્યૂઝ, રાજકોટ તા. ૧૩-૦૧-૨૦૨૧, ટ્રાફિકની સમસ્યાનો ક્રમશઃ ઉકેલ આવે તે માટે શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પર અન્ડરબ્રીજ બનાવવાની કામગીરી રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેની કામગીરી પૂર્ણ થવાની તૈયારીએ છે. આ માસમાં કામગીરી પૂર્ણ થયે આ અન્ડરબ્રીજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આજે તા. ૧૩-૦૧-૨૦૨૧ ના રોજ વહેલી સવારે રૈયા રોડ આમ્રપાલી અન્ડરબ્રીજ સહિતના વિવિધ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે સ્થળ વિઝીટ કરી હતી.…
Read Moreજેતપુર પાવી ગામે જાહેર પે એન યુઝ મોડેલ સૌચાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, જેતપુર ડીડીઓ મિહીરભાઈ પટેલ અને સરપંચશ્રી મોન્ટુ શાહના હસ્તે થયું લોકાર્પણ આજરોજ જેતપુર પાવી મુખ્યમથકે તાલુકાની તથા આવતા અનેક મુસાફરો અને જાહેરજનતા માટે પે એન યુસ જાહેર સૌચાલયનું જીલ્લા વિકાસ અધિકારી મિહિરભાઈ પટેલ તથા સરપંચ મોન્ટુભાઈ શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઝની અને સ્વાભાંડોળની ગ્રાન્ટ માંથી 5 લાખ રૂપિયાની માતબર રકમથી જેતપુર ગામના નેશનલ હાઇવે રોડની બાજુમાં તદ્દન જરૂરિયાત વાળી જગ્યા પર 500 કરતા વધુ જગ્યામાં સૌચાલય બનાવવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી ના અભિગમ અનુસાર એક મોડેલ જાહેર સૌચાલયનું નિર્માણ કરી આજ પ્રકારની…
Read Moreગળતેશ્વર તાલુકાના સેવાલીયામાં ફિલ્મીઢબે ગુમ થયેલ રહીશનો મૃતદેહ કેનાલ પાસેથી મળી આવ્યો, હત્યા કે આત્મહત્યા તે રહસ્ય અકબંધ
હિન્દ ન્યૂઝ, ખેડા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયાના હુસેની સોસાયટીમાં રહેતા બાંડી ઈલયાસભાઈ હાજી અહેમદ ભાઈ ગઇ કાલથી ગુમ થઈ ગયા હતા. જેઓ ઘરેથી વેગનઆર ગાડી નંબર જીજે૦૧ એચ એલ ૭૦૭૨ વાળી ગાડી લઈને નીકળ્યા હતા. જે મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા તેમના પુત્ર દ્વારા આ બાબતની જાણવા જોગ ફરીયાદ સેવાલીયા પોલીસ મથકે તા.૧૨-૦૧-૨૦૨૧ રોજ દાખલ કરવામાં આવી હતી. …
Read More