હિન્દ ન્યુઝ, વડોદરા
આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન જીવી રહ્યા છે..
અંજના રોહિતે કર્ણાટકમાં યોજાયેલી 51મી પુરુષો અને 43મી મહિલા ઓપન નેશનલ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં એકંદરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
વર્ષ 2017 માં પાવરલિફ્ટિંગ શરૂ કરી અને 10 થી વધુ વખત રાજ્ય સ્તરે ગુજરાતની સ્ટ્રોંગ વુમન તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે.

