હિન્દ ન્યૂઝ, વિરમગામ
વિરમગામ શહેરના નૂરી સોસાયટી વિસ્તારમા મહંમદ તૂફેલ જાવીદભાઇ મીરઝા, મુજંમીર જાવીદભાઇ મીરઝા બંને સગા ભાઈઓ વિરમગામ શહેર ના કાસંપુરા મા રહેતા ગઇકાલે મોડી સાંજે નુરી સોસાયટી મા પોતાનાં નાના ને ઘેર ધાબા ઉપર પતંગ ચગાવવા ગયેલ તે દરમિયાન ધાબાપર લોખંડના પાઇપ વડે પતંગ લૂંટતા વીજ કરન્ટ થતા બને ભાઈઓના મોત નિપજ્યા.
રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ