રાજકોટ શહેર ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો રૂ.૪૩,૨૦૦ના વિદેશી દારૂ સહિત રૂા.૯૩,૦૦૦ મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી બી.ડીવીઝન પોલીસ

રાજકોટ,

રાજકોટ શહેર પોલીસ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમી મુજબ નવાગામ ૫૬ વારીયા ક્વાટર્સ, રાજકોટથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ એપીસોડ ક્લાસીક વિસ્કી ફોર સેલ ઇન હરિયાણા ઓન્લી લખેલ ૭૫૦ ML ની શીલપેક બોટલ નંગ.૭૨ જેની કુલ કિ.રૂ.૨૮,૮૦૦/ ભારતીય બનાવટનો વિદેશીદારૂ એપીસોડ ક્લાસીક વિસ્કી ફોર સેલ ઇન હરિયાણા ઓન્લી લખેલ ૧૮૦ ML ની શીલપેક બોટલ (ચપલા નંગ.૧૪૪ ની કિ.રૂ. ૧૪,૪૦૦/- અને CNG રીક્ષાની કિ.રૂ.૫૦,૦૦૦/સહીત કુલ મુદામાલ રૂ.૯૩,૨૦૦/કબજે કરી એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment