જેતપુર પાવી ગામે જાહેર પે એન યુઝ મોડેલ સૌચાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, જેતપુર

ડીડીઓ મિહીરભાઈ પટેલ અને સરપંચશ્રી મોન્ટુ શાહના હસ્તે થયું લોકાર્પણ

આજરોજ જેતપુર પાવી મુખ્યમથકે તાલુકાની તથા આવતા અનેક મુસાફરો અને જાહેરજનતા માટે પે એન યુસ જાહેર સૌચાલયનું જીલ્લા વિકાસ અધિકારી મિહિરભાઈ પટેલ તથા સરપંચ મોન્ટુભાઈ શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઝની અને સ્વાભાંડોળની ગ્રાન્ટ માંથી 5 લાખ રૂપિયાની માતબર રકમથી જેતપુર ગામના નેશનલ હાઇવે રોડની બાજુમાં તદ્દન જરૂરિયાત વાળી જગ્યા પર 500 કરતા વધુ જગ્યામાં સૌચાલય બનાવવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી ના અભિગમ અનુસાર એક મોડેલ જાહેર સૌચાલયનું નિર્માણ કરી આજ પ્રકારની બીજી સૌચાલયો જિલ્લા માં અનેક જગ્યાઓ પર પણ બનાવવાની વિચારણા છે. ડીડીઓ સાહેબ દ્વારા આ સૌચાલયનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. પ્રાઇવે…

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment