રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને તેમને મળેલી સ્થાયી સમિતિની સત્તાની રૂએ તા. 15-1-2021ના રોજ શુક્રવારે બપોરે 12.00 વાગ્યે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં એક બેઠક યોજાશે. જેમાં કાલાવડ રોડ પરના કેકેવી ચોક અને જડુઝ ખાતે કુલ અંદાજે રૂ.158 કરોડના ખર્ચે બનનાર ફોર લેન ફલાય ઓવરબ્રિજ તથા 150 ફુટ રિંગ રોડ પર નાનામવા ચોક અને રામાપીર ચોક ખાતે અંદાજે રૂ.81 કરોડના ખર્ચે બનનાર ફોરલેન બ્રિજ સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજના કામોની દરખાસ્તો સહિત કુલ અંદાજે રૂ. 254 કરોડના વિવિધ વિકાસકામોની કુલ 35 દરખાસ્તો અંગે નિર્ણયો થનાર છે.
Related posts
-
ગુજરાત ભાડા અધિનિયમ એ માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ ગુજરાતના આર્થિક અને સામાજિક તાણાવાણાને જોડતી એક મહત્વની કડી-શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને મકાન માલિકો... -
BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હૉલ... -
ગીર સોમનાથ જિલ્લામાં હથિયાર બંધી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં આગામી માસમાં વિવિધ સમુદાયના લોકોના ધાર્મિક તહેવાર...
