બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદથી રસ્તા બિસ્માર હાલત માં જોવા માડી રહ્યા છે

લાખણી, બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદથી ખાડા ખાબચા જોવા મળી રહ્યા છે. ગ્રામ વિસ્તારના તેમજ ગ્રામ્ય પંથકમાં રોડ રસ્તાઓ ભારે નુકશાન થવાં પામ્યું છે, જેમાં લાખણી તાલુકાના કોટડા લાલપુર થી લાખણી જવાનો રસ્તો ની અતિશય ભારી ગંભીર હાલતમાં જોવા મળી રહ્યો છે. જેની રીપેરીંગ કરવાની માંગ બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ તૂટી ગયા છે,. ગ્રામ પંથકના જોડતા રસ્તાઓ અતિશય તુટી જવા પામ્યા છે. લાખણી તાલુકાના કોટડા થી લાલપુર અને ગેલા જવાનો રસ્તો પણ ગંભીર સ્થિતિમાં જોવા મળે છે, જે રોડ ખાડા ખાબચા બની ગયા છે, જેથી નાનાં વાહનો ચાલકો…

Read More

ગુજરાતભરના તમામ કોળી સમાજ નાં આગેવાનો એક થઈ અને એક આંદોલનની શરૂઆત કરશે

મોરબી, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું ગામ જ્યાં સામાજિક તત્વો દ્વારા કંચનબેન મકવાણા તથા તેમના પુત્ર ના હાથ પગ કાપી નાખવામાં આવેલા અને વિસ્તારની અંદર અસામાજિક તત્ત્વોએ જાણે માંજા મેકી હોય એવી પરિસ્થિતિની અંદર અનેક પરિવારને વેર-વિખેર કરી નાખ્યા હોય અને કોળી વિકાસ સંગઠન ગુજરાત ના ટ્રસ્ટીઓ હાલ જ્યારે કંચન મકવાણા ના પગ ભાંગી નાખ્યા હોય, ગોંડલ સારવાર લઈ રહ્યા હોય, તેની મુલાકાતે કોળી વિકાસ સંગઠન ગુજરાત ના સ્થાપક તથા કોળી વિકાસ સંગઠન ગુજરાત ના મહામંત્રી વગેરે આગેવાનો દ્વારા તથા ગુજરાત કોળી સમાજના મહિલા પ્રમુખ જલ્પાબેન તથા ઉપપ્રમુખ કંચનબેન મકવાણા ની…

Read More

મોરબી ખાતે આગામી બોર્ડ ની મીટીંગ માં ઠરાવ પસાર કરવાની મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખની માંગ

મોરબી, મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરીને આહીર વીર પુરુષ ભોજાબાપા મકવાણાની વીર અને શોર્ય ગાથાને જીવંત રાખવા માટે તેમની પ્રતિમા રેલ્વે સ્ટેશન ચોકમાં આવેલ છે અને આ વીરની શોર્ય ગાથા ક્ષત્રીય સમાજ અને આહિર સમાજ વચ્ચે વિશ્વસનીયતા અને વફાદારીનું ઉત્તમ ઉદાહરણ છે અને સર્વે સમાજ આજે પણ આ પ્રસંગને સાંભળીને ગર્વ ની લાગણી અનુભવે છે. ત્યારે મોટા દહિંસરા ગામના વીર પુરૂષ ભોજાબાપા મકવાણાના નામ પરથી આ માર્ગનું નામકરણ થાય તે માટે શ્રી રાજપૂત કરની સેના મોરબીએ માંગણી કરેલ છે. જેથી આગામી બોર્ડ…

Read More

બનાસકાંઠા ના પાલનપુર તાલુકા માં તાલુકા પંચાયત નિ ચૂંટણી માં કોંગ્રેસ ની બહુમતી વિજય

પાલનપુર, પાલનપુર તાલુકા પંચાયત માં પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ. જેમાં કોરોના ની મહામારી ને ધ્યાન માં રાખી માસ સેનીટાઇઝર, સોશ્યલ ડિસ્ટન્સ રાખી ચૂંટણી યોજી હતી. જેમાં કોંગ્રેસ નિ બહુમતી મળતા તાલુકા પંચાયત માં કોંગ્રેસ યથાવત કોંગ્રેસ ના પ્રમુખ સંગીતા બેન ડાકા ને ત્રેવીસ મત મેળવી વિજય ઉપ પ્રમુખ તરીકે સાસમ ગામ ના રાજેશભાઈ જવાનજી ઠાકોર ને ત્રેવીસ મત મેળવી વિજય થયો હતો. રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Read More

આહીર સમાજની બાજુમાં આવેલ કોમન પ્લોટમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુની ગ્રાન્ટમાંથી અંદાજીત ૩૫ લાખના ખર્ચના સી. સી. બ્લોકના કામનું ખાતમુહુર્ત

જામનગર, આહીર સમાજની બાજુમાં આવેલ કોમન પ્લોટમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુની ગ્રાન્ટમાંથી અંદાજીત ૩૫ લાખના ખર્ચના સી. સી. બ્લોકના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ કામનું મંત્રી આર.સી.ફળદુ અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર હસમુખભાઈ જેઠવા, ડેપ્યુટી મેયર કરશનભાઈ કરમુર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા તથા વોર્ડના અન્ય કોર્પોરેટરઓ, આહિર સમાજના અગ્રણીઓ, પટેલ સમાજના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Read More

     ડભોઇ તાલુકા ડેપો પાસે આવેલું પંચાયત આઇસીડીએસ ના સુપરવાઇઝર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ડભોઇ, ડભોઇ તાલુકા ડેપો પાસે આવેલું પંચાયત આઇસીડીએસ ના સુપરવાઇઝર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તાલુકા પંચાયતની આઈસીડીએસ કચેરી મા બે-ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ તાલુકા પંચાયત કચેરી નો એક જ દરવાજો હોય, આઈસીડીએસ કચેરી ને માત્ર બંધ કરવી એ અસલામતી ભર્યુ મનાઇ રહ્યું છે. તાલુકા પંચાયત કચેરીએ થી જાણવા મળ્યા મુજબ આવતીકાલે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લેવાના હોય, તાલુકા પંચાયત કચેરી બંધ કરવા રજૂઆત કરનાર હોવાની વિગત જાણવા મળી છે. આઇસીડીએસ ના શહેર તાલુકા માં 199 સેન્ટર આવેલા…

Read More

મોરબી ખાતે ટ્રાફિક પોલિસ નું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું……

મોરબી, તા. 10-09,નાં રોજ આ કોરોના કાળ દરમિયાન મોરબી જયદીપ ચોક વિસ્તારમાં ખૂબ સારી રીતે પોતાની ફરજ બજાવતા કોરોના વોરિયર્સ ટ્રાફિક પોલિસ જીતુદાન ગઢવી , અશોકભાઇ સોલંકી , ફાલ્ગનીબેનને કોરોના જેવી મહામારી વચ્ચે પણ ટ્રાફિક નિયંત્રણ માટે સરાહનિય કામગીરી કરવા બદલ મોરબી જીલ્લા ભાજપ પરિવાર વતી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા દ્વારા સાલ ઓઢાડી સન્માન-પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી

Read More