મોરબી ખાતે ટ્રાફિક પોલિસ નું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું……

મોરબી,

તા. 10-09,નાં રોજ આ કોરોના કાળ દરમિયાન મોરબી જયદીપ ચોક વિસ્તારમાં ખૂબ સારી રીતે પોતાની ફરજ બજાવતા કોરોના વોરિયર્સ ટ્રાફિક પોલિસ જીતુદાન ગઢવી , અશોકભાઇ સોલંકી , ફાલ્ગનીબેનને કોરોના જેવી મહામારી વચ્ચે પણ ટ્રાફિક નિયંત્રણ માટે સરાહનિય કામગીરી કરવા બદલ મોરબી જીલ્લા ભાજપ પરિવાર વતી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા દ્વારા સાલ ઓઢાડી સન્માન-પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી

Related posts

Leave a Comment