વાવ તાલુકાના ગોલગામ ના લોકોને પીવાનું પાણી ન મળતા પરિસ્થિતિ ખરાબ

બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગોલગામ મા પીવાનું પાણી આવતી પાઇપલાઇન તારીખ 7.9.20ના રોજ જોડિયા ડિસ્ટ્રિક્ટ કેનાલનું રીપેર કામ કરતાં જેસીબી મશીનથી મેન પીવાના પાણીની લાઇન ફૂટી જવાથી છેલ્લા ચાર દિવસ થી ગોલગામ બુકણા અસારા વગરે 14 ગામને પાણી ન મળતા લોકોની ગંભીર પરિસ્થિતિ થઈ. પાણી પુરવઠા નું પાણીનું ટેન્કર આવતાં જ  એકબીજાને પાણી ભરવા પડાપડી જોવાં મળી ત્યારે પીવાના પાણીની લાઇન તાત્કાલિક રીપેરીંગ કરાય તેવી ગ્રામ લોકોની માંગ.


રિપોર્ટર : ગંગારામ ચૌહાણ, દિયોદર

Related posts

Leave a Comment