બનાસકાંઠા ના પાલનપુર તાલુકા માં તાલુકા પંચાયત નિ ચૂંટણી માં કોંગ્રેસ ની બહુમતી વિજય

પાલનપુર,

પાલનપુર તાલુકા પંચાયત માં પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ. જેમાં કોરોના ની મહામારી ને ધ્યાન માં રાખી માસ સેનીટાઇઝર, સોશ્યલ ડિસ્ટન્સ રાખી ચૂંટણી યોજી હતી. જેમાં કોંગ્રેસ નિ બહુમતી મળતા તાલુકા પંચાયત માં કોંગ્રેસ યથાવત કોંગ્રેસ ના પ્રમુખ સંગીતા બેન ડાકા ને ત્રેવીસ મત મેળવી વિજય ઉપ પ્રમુખ તરીકે સાસમ ગામ ના રાજેશભાઈ જવાનજી ઠાકોર ને ત્રેવીસ મત મેળવી વિજય થયો હતો.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment