કઠોર ગામ ની જનરલ હોસ્પિટલ માં ફ્રી આંખ રોગો નુ નિદાન કેમ્પ

કઠોર, સુરત જીલ્લા માં આવેલ કઠોર ગામ ની જાણીતી જનરલ હોસ્પિટલ માં ઉમ્મહ વેલ્ફેર ટ્રસ્ટ (યુ.કે )ના સહયોગ થી કઠોર મેડીકલ ટ્રસ્ટ સંચાલિત હાજી ડી.એમ.લોખાત અને મીસીસ અમીના સુલેમાન દાદાભાઇ જનરલ હોસ્પિટલ માં આવતી કાલે એટલે કે તારીખ: 13/09/2020 રવિવાર ના સવારે 10 થી બપોર 01 દરમિયાન આંખ ના સ્પેશિયલ ડૉક્ટર દ્વારા આંખો રોગો થી પિડાતા દર્દીઓની સારવાર , તપાસ તથા જરૂરિયાત મુજબ મોતીયાના ઓપરેશન કેમ્પ ઉમ્મહ વેલ્ફેર ટ્રસ્ટ ના સહયોગ થી મફત કરવામાં આવશે. અગાઉ પણ આવા ઘણા મફત સારવાર કેમ્પ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા. કઠોર નાં…

Read More

કચ્છમાં જોરદાર વરસાદ થતાં ખેડૂતો બેહાલ

કચ્છ, ખેડૂતોની એક તો કોરોનાની મહામારી એ કમળ તોળી ઉપરથી ભારે અને અતિ ભારે વરસાદથી ખેડૂતોને થયું મોટું નુકસાન. કપાસ અને એરંડાના પાક સાવ નિષફળ. કચ્છમાં સરકાર લીલો દુષ્કાર જાહેર કરે એવી માગણી. સરકાર ખેડૂતોની વેદના સાંભળે અને એમને ન્યાય આપે એવી ખેડૂતોની માગણી. રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ

Read More

મોરબી ખાતે કોલ યુનિટમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા યુવાનને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મોત નીપજયું

મોરબી, મોરબીના વાંકાનેર હાઇવે લખધીરપુર રોડ ઉપર આવેલા કોલ કોર્પોરેશન નામના યુનિટમાં રહીને ત્યાં જ મજુરીકામ કરતા મનીષ પપ્પુભાઈ મીણા નામના ૨૩ વર્ષના મજૂર યુવાનને કામ દરમ્યાન ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મોત નિપજયુ હતુ. જેની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીગ્નાશાબેન કણસીગરાથતાં વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી    

Read More

સુરત જીલ્લા ના માંગરોલ માં ફરી 12 દિવસીય લોકડાઉન થયુ

માંગરોલ, સુરતમાં કોરોના પોઝિટીવના કેસો સતત વધી રહ્યા છે. આજે સુરતમાં મહાનગરપાલિકા દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં કોરોનાને લઈને નવી સ્ટ્રેટેજી જાહેર કરવામાં આવી છે. હવેથી સુરતમાં હાઈરિસ્ક ઝોનમાં શનિ-રવિ એમ કુલ 2 દિવસ ફૂડ વેચાણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં આવેલ માંગરોલ ને લઇ ખુબ જ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં આવેલ માંગરોલમાં કુલ 12 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. સુરતમાં આવેલ માંગરોલ તાલુકા મથકે આવતી કાલથી કુલ 12 દિવસનું લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. કોરોનાના સતત વધી રહેલ કેસને ધ્યાનમાં લઈને…

Read More

ખેડબ્રહ્મા શહેર માં કોરોના ના વધતા કેસો ને જોઈ ખેડબ્રહ્મા વેપારી એસોસિયેશન દ્વારા સદ્દંતર બંધ

ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી એ સાથે વેપારી એસોસિયેશન સાથે બેઠક કરી તારીખ 14 સોમવાર થી તારીખ 21 સુધી બજાર સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે તે દુકાન ખુલ્લી જોવા મળશે તો તેની સામે કાયદેસર ની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે . ફકત દૂધ – મેડીકલ, હોસ્પિટલ તથા સરકારી કચેરીઓ, શાળા-કૉલેજો ચાલુ રહેશે.અને ત્યાં પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું ફરજીયાત રહેશે.  ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વહેપારી એસોસિયેશન સાથે લારીઓવાળા પણ આ બંધને સમર્થન આપ્યું છે. પોતાના રક્ષણ…

Read More

નિકાવા ગામે કોરોનાના ચાર પોઝેટીવ કેસ આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ

કાલાવડ,             કાલાવડ તાલુકાના નિકાવા ગામે છેલ્લા ઘણાં સમયના વિરામ બાદ આજે ફરીથી કોરોનાના ચાર પોઝીટીવ કેસો આવતા ગ્રામજનોમાં ફફડાટથી ફેલાયો સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નિકાવા ગામના યુવા ઉત્સાહી સરપંચ દ્વારા સંયમ જાળવવા તાલુકાની જનતાને  અપીલ કરી છે. તેમજ હાલના કપરા સમયમાં ધૈર્યથી કામ લેવું, ખોટી અફવાઓ ફેલાવી નહીં, અફવાઓમાં આવુ નહીં, તેમજ સોશ્યલ ડિસ્ટન્સ નું ચુસ્ત પણે પાલન કરવું, કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં અને બહાર નીકળતી વખતે માસ્ક ફરજીયાત પહેરવું વગેરે બાબતોની સાવચેતી રાખવા અનુરોધ કર્યો. અહેવાલ : ભોજાભાઈ…

Read More

 સુરતમાં ૧૮ વર્ષથી ધૂણતા ભૂઈમાંનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ, જાથાનો આ ૧૧૮૧ મો સફળ પર્દાફાશ થયો

સરથાણા, સુરત   છેલ્લા ચાર પાંચ વર્ષથી ભાઈ લાભુબેનના પાખંડનો ભોગ બનેલા ટેલીફોનિક અને જાથાના કાર્યાલયે રૂબરૂ પીડિતો આવીને માહિતી આપી કે સરથાણા વિસ્તારમાં અવધ સુભાષ પાર્ક મકાન નં. ૫૦ માં રહેતા ભૂઈમાં ઘરમાં મેલડી માતાજીનું વૈભવી સ્થાનક બનાવી લોકોના દુઃખ – દર્દ મટાડવાનું, સંતાન પ્રાપ્તિ માટે સોના ચાંદીનું છત્ર ચઢાવવું, માનતા ટેક વગેરે ધાર્મિક માટે દશ હજારથી પાંચ લાખ સુધીની ફી વસુલે છે અને સુખડી બનાવીને આરતી વખતે ધૂણીને દુઃખી લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરાવીને આર્થિક લાભ મેળવે છે અને ભાવનગર જિલ્લાના પાલીતાણા પાસે સેજળીયા, બાદલગઢના ગ્રામજનો પણ ભૂઈમાં પાસે…

Read More

કાંકરેજ તાલુકાનાં ખારીયા ગામે રોડનું ખાતમુર્હુત ખારીયા ગામના પનોતા પુત્ર કાંકરેજ ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલા ના વરદ હસ્તે કરવામાં આવ્યું 

કાંકરેજ, કાંકરેજ તાલુકાનાં ખારીયા ગામે રોડનું ખાતમુર્હુત ખારીયા ગામના પનોતા પુત્ર કાંકરેજ ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલા ના વરદ હસ્તે કરવામાં આવ્યું.  જેમાં આજે ગામનાં આગેવાનો જેતે વિસ્તારના લોકો રોડના ખાતમુર્હુત માં હાજર રહ્યાં હતાં. ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારી અને ધારાસભ્ય એ ખારીયા ગામ થી ઠાકોરવાસ અને દેસાઈ વાસ તરફ જતો કાચો માર્ગ, રૂની રોડથી વેદારી વાટ કહેવામાં આવે છે તે માર્ગ થી કેનાલ સુધી રોડ બનાવા માટે આજે રોડનું ખાતમુર્હુત કર્યું હતું. ત્યારે વર્ષોથી પરેશાની ભોગવતાં હતાં તે સમસ્યાનો આજે નિકાલ આવતાં લોકોએ કાંકરેજ ધારાસભ્ય નો આભાર માન્યો હતો.…

Read More

બાવળા નગર પાલિકા દ્વારા રોડ બનાવવા નુ કામ શરૂ હતું ત્યાં રાત્રિ સમયે દુર્ઘટના સર્જાઈ

બાવડા, બાવળા માં ભર ચોમાસે બાવળા નગર પાલિકા દ્વારા રોડ બનાવવા નુ કામ ચાલુ કરે છે. તેથી બાવળા ની જનતા ને રસ્તા બંધ કરવાથી વધારે તકલીફ પડે છે. જયારે બાવળા આવેલ શ્રીનંદ પાર્ક સોસાયટી આગળ નવા રોડનુ કામ શરૂ હોવાથી રસ્તા આગળ બોર્ડ મરવામાં આવેલ નથી . જેથી ગત રોજ રાત્રે નવ વાગે રાજકોટ થી મહેમાન આવવાથી અજાણ્યા રોડ ઉપર આવવાથી GJ-05-JR-8291 નંબર ની કાર ખાડા માં ખાબકી. આ ઘટના વારંવાર ન સર્જાય તે માટે નગર પાલિકા ને વિનંતી કે કામ જ્યાં શરૂ કરાયેલ છે તે તમામ જગ્યા એ બોર્ડ…

Read More

 નર્મદા ખાતે ચિલડ્રન હોમ રાજપીપલા ના મંત્રી : મારો જિલ્લો બાળ લગ્ન મૂકત જિલ્લો

 નર્મદા,            નર્મદા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારી કચેરી દ્વારા ‘મારો જિલ્લો બાળ લગ્ન મૂકત જિલ્લો ‘સમૅથન આપી સાથે સાથે આગળ ધપાવવા ચિલડ્રન હોમ, રાજપીપલા, નમૅદા ના માનદ મંત્રી તેમજ સામાજિક કાર્યકર એવા વિજયભાઇ રામી દ્વારા અનુરોધ. આજ ના સમયમા બાળ લગ્ન એક સામાજિક દૂષણ છે. જે આવનાર પેઢીઆે માટે અભિષાપ છે, બાળ લગ્ન એ  બાળકો ની માનસિક અને શારીરિક સ્થિતિ ને અસર કરે છે. ઉપરાંત શૈક્ષણિક અને સામાજિક પાસાઆે ને પણ વિપરિત અસર કરે છે. અને યુવાનોના વિકાસ મા અવરોધક બને છે. બાળ લઞન કરવા…

Read More