નર્મદા ખાતે ચિલડ્રન હોમ રાજપીપલા ના મંત્રી : મારો જિલ્લો બાળ લગ્ન મૂકત જિલ્લો

 નર્મદા, 

          નર્મદા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારી કચેરી દ્વારા ‘મારો જિલ્લો બાળ લગ્ન મૂકત જિલ્લો ‘સમૅથન આપી સાથે સાથે આગળ ધપાવવા ચિલડ્રન હોમ, રાજપીપલા, નમૅદા ના માનદ મંત્રી તેમજ સામાજિક કાર્યકર એવા વિજયભાઇ રામી દ્વારા અનુરોધ. આજ ના સમયમા બાળ લગ્ન એક સામાજિક દૂષણ છે. જે આવનાર પેઢીઆે માટે અભિષાપ છે, બાળ લગ્ન એ  બાળકો ની માનસિક અને શારીરિક સ્થિતિ ને અસર કરે છે. ઉપરાંત શૈક્ષણિક અને સામાજિક પાસાઆે ને પણ વિપરિત અસર કરે છે. અને યુવાનોના વિકાસ મા અવરોધક બને છે. બાળ લઞન કરવા એક બિન જામીનપાત્ર ગુનો બને છે. તો આવા બાળ લગ્ન ના દુષણ ને દૂર કરી આપણા જીલ્લા ને બાળ લગ્ન મૂકત જિલ્લો બનાવીએ.  દિકરી ના લગ્ન 18વષૅ અને દિકરા ના લગ્ન 21વષૅ પેહલા કદી નહીં એ સૂત્ર ને કંઠસ્થ કરી. આ અભિયાન ને આગળ વધારવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ, સંગઠનો ને સંમરથૅન આપવા વિનંતી કરી. બાળ લગ્ન જેવા સામાજિક દૂષણને દૂર કરવા અભિયાન ચલાવી રહ્યાં છે.

રિપોર્ટર : હિતેન્દ્ર વાંસદિયા, નૅમદા

Related posts

Leave a Comment