બાવળા નગર પાલિકા દ્વારા રોડ બનાવવા નુ કામ શરૂ હતું ત્યાં રાત્રિ સમયે દુર્ઘટના સર્જાઈ

બાવડા,

બાવળા માં ભર ચોમાસે બાવળા નગર પાલિકા દ્વારા રોડ બનાવવા નુ કામ ચાલુ કરે છે. તેથી બાવળા ની જનતા ને રસ્તા બંધ કરવાથી વધારે તકલીફ પડે છે. જયારે બાવળા આવેલ શ્રીનંદ પાર્ક સોસાયટી આગળ નવા રોડનુ કામ શરૂ હોવાથી રસ્તા આગળ બોર્ડ મરવામાં આવેલ નથી . જેથી ગત રોજ રાત્રે નવ વાગે રાજકોટ થી મહેમાન આવવાથી અજાણ્યા રોડ ઉપર આવવાથી GJ-05-JR-8291 નંબર ની કાર ખાડા માં ખાબકી. આ ઘટના વારંવાર ન સર્જાય તે માટે નગર પાલિકા ને વિનંતી કે કામ જ્યાં શરૂ કરાયેલ છે તે તમામ જગ્યા એ બોર્ડ લગાવી જનતાને ધ્યાન દોરી કરવી.

રિપોર્ટર : અભિષેક સુરાણી, અમદાવાદ

Related posts

Leave a Comment