કચ્છમાં જોરદાર વરસાદ થતાં ખેડૂતો બેહાલ

કચ્છ,

ખેડૂતોની એક તો કોરોનાની મહામારી એ કમળ તોળી ઉપરથી ભારે અને અતિ ભારે વરસાદથી ખેડૂતોને થયું મોટું નુકસાન.

કપાસ અને એરંડાના પાક સાવ નિષફળ.

કચ્છમાં સરકાર લીલો દુષ્કાર જાહેર કરે એવી માગણી.

સરકાર ખેડૂતોની વેદના સાંભળે અને એમને ન્યાય આપે એવી ખેડૂતોની માગણી.

રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ

Related posts

Leave a Comment