મોરબી ખાતે કોલ યુનિટમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા યુવાનને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મોત નીપજયું

મોરબી,

મોરબીના વાંકાનેર હાઇવે લખધીરપુર રોડ ઉપર આવેલા કોલ કોર્પોરેશન નામના યુનિટમાં રહીને ત્યાં જ મજુરીકામ કરતા મનીષ પપ્પુભાઈ મીણા નામના ૨૩ વર્ષના મજૂર યુવાનને કામ દરમ્યાન ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મોત નિપજયુ હતુ. જેની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીગ્નાશાબેન કણસીગરાથતાં વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી

 

 

Related posts

Leave a Comment