હિન્દ ન્યુઝ, વડોદરા હવે ગાય આધારિત ખેતીથી પકવેલા શાકભાજી નો પાવડર બનાવવાનું નવું સાહસ કરશે. સરકારી નોકરી કે અન્ય નોકરીઓમાં દાખલ થવું હોય તો ઉંમર મર્યાદા નડે.પરંતુ સાહસ કરવું હોય તો કોઈ વય મર્યાદા ના નડે.વડોદરાના વડીલ મહિલા દીપ્તિ જાની ૬૩ વર્ષની ઉંમરે આરોગ્ય લાભો માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ૬ વર્ષની ગાય આધારિત સાત્વિક ખેતીની સફળતા પછી તેઓ વધુ એક નવું સાહસ કરવાનું વિચારી રહ્યા છે.હવે તેઓ પ્રાકૃતિક ખેતીના ગુણસભર શાકભાજી ઉત્પાદનોની સૂકવણી કરી,તેના પાવડર બનાવીને મૂલ્યવર્ધિત પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણનું નવું સાહસ કરવાનું વિચારી રહ્યા છે.ખરેખર સાહસને ઉંમરની…
Read MoreMonth: December 2024
ઉમરપાડા તાલુકાના ડોગરીપાડા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ઉમરપાડા જેમાં ખેડુતોને ગાય આધારિત ખેતી કરીને કેવી રીતે ખેતી ખર્ચ ધટાડી શકાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને રવિ પાકોમાં ધઉ, શાકભાજી, તુવેર, ચણા જવા પાકોમાં જીવામૃત, ધનજીવામૃત, અગ્ર્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપણીઅર્ક જેવી દવાઓ ઘરબેઠા બનાવીને ખેતીપાકોમાં છંટકાવ કરીને જીવાતો પર નિયંત્રણ કરી શકાય છે તે અંગે ખેતીવાડી વિભાગના અધિકારી, આત્મા પ્રોજેકટના, તથા ફાર્મર માસ્ટર ટ્રેનર દ્વારા ખેડુતોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Read Moreમોરબી જિલ્લામાં ૨૦૨૪ માં ૪૦૬ દિવ્યાંગોને વિનામૂલ્યે એસટી બસ પાસનો તો ૨૫૬ દિવ્યાંગોને સંત સુરદાસ યોજનાનો લાભ મળ્યો
હિન્દ ન્યુઝ, મોરબી દર વર્ષે તારીખ ૦૩ ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ મનાવવામાં આવે છે. વર્ષ ૧૯૮૧ માં આ તારીખને આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ દિવસ જાહેર કરવાનો ઉદ્દેશ એ છે કે દિવ્યાંગો આત્મનિર્ભર બને અને તેઓ સ્વાવલંબન માટે પ્રયત્નો કરી શકે. મોરબી જિલ્લામાં રાજ્ય સરકારની ૨૧ જેટલી વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે. અત્યારે દિવ્યાંગો માટે એસ.ટી.બસમાં નિઃશુલ્ક મુસાફરીની યોજના, દિવ્યાંગ સહાય સાધન યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના વગેરે યોજનાના અરજી પત્રક સ્વીકારવામાં આવે છે. તેમજ આ…
Read Moreજિલ્લા વહીવટી તંત્રની વારસાઈ ઝુંબેશ અન્વયે ચાલુ વર્ષે કુલ ૮૨૬૭ વારસાઇ નોંધણી
હિન્દ ન્યુઝ, રાજકોટ વડોદરામાં બીજલ શાહે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે વિધિવત્ત પદભાર સંભાળ્યા બાદ સુઓમોટો વારસાઈ ઝુંબેશ હેઠળ ડોરસ્ટેપ સુધી જઈને વારસાઈની એન્ટ્રી કરવા પર ખાસ ભાર મૂક્યો છે. જે અન્વયે જિલ્લાના પ્રાંત અધિકારીઓ અને મામલતદારો જિલ્લાનાં દરેક ગામોમાં ઘરે ઘરે જઈને ચાલુ વર્ષે કુલ ૮૨૬૮ વારસાઇ નોંધણી કરાવીને વારસાઈ ઝુંબેશ હાથ ધરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલુ વર્ષે તા.૨૯મી નવેમ્બર સુધીમાં કુલ ૮૨૬૮ વારસાઈ નોંધ મળી છે. જિલ્લા કલેક્ટર શ્રી બીજલ શાહે વારસાઈ નોંધણીને ઝુંબેશ રૂપ આપતા વડોદરા શહેર અને જિલ્લામાંથી કુલ તા.૧૨ ફેબ્રુઆરી…
Read Moreરાજકોટ ખાતે મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ખાતમુહૂર્ત- લોકાર્પણ
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટના પાળ ગામ ખાતે મવડી-પાળ બ્રિજ તથા બોક્સ કલ્વર્ટ રાજપરા-ભાડુઇ-સર રોડના કુલ રૂા. ૯.૮૮ કરોડના કામો તથા તાલુકા પંચાયત, લોધીકા હસ્તકના વિવિધ વિકાસના કુલ રૂા. ૮૦.૨૯ લાખના કામોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ અને મફત ઘરથાળના ૧૦૦ ચો.વારના પ્લોટના સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પાળ- રાવકી- માખાવડ ખાતેના ૫૯ પરિવારોને સનદ વિતરિત કરવામાં આવી હતી.
Read Moreવિદ્યાર્થીઓમા શાળાકીય અભ્યાસની સાથે સાથે કારકિર્દી ધડતર અંગે જાગૃતિ આવે તે માટે કારકિર્દી અને વ્યવસાયિક માર્ગદર્શન સેમિનાર
હિન્દ ન્યુઝ, રાજકોટ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યવસાયિક ઘડતર માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારની વિવિધ કચેરીઓ દ્વારા માર્ગદર્શક સેમિનાર યોજવામાં આવતા હોય છે. ત્યારે બી.આર.સી ભવન ધોરાજી, વ્યવસાયિક સંસ્થા અમદાવાદ (રાયખડ), જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પ્રાદેશિક માહિતી કચેરી તથા રોજગાર નિયામકની કચેરીના સંયુક્ત ઉપક્રમે વી.જે.એસ.પટેલ કન્યા વિનય મંદિર ધોરાજી તથા સરકારી કન્યા શાળા તથા ભગતસિંહજી હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓમા શાળાકીય અભ્યાસની સાથે સાથે કારકિર્દી ધડતર અંગે જાગૃતિ આવે તે માટે કારકિર્દી અને વ્યવસાયિક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓને ધો. ૧૦અને ૧૨ પછીના અભ્યાસક્રમો તથા…
Read Moreસુરત ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનો મેયર દક્ષેશભાઈ માવાણીએ શુભારંભ
હિન્દ ન્યુઝ, સુરત રાજ્ય સરકારના માહિતી વિભાગ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે મીડિયાકર્મીઓ માટે ‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’ હેલ્થ ચેકઅપ કેમ્પનો મેયર દક્ષેશભાઈ માવાણીએ શુભારંભ કરાવ્યો મીડિયા પ્રતિનિધિઓની આરોગ્યની સંભાળ લેવા માટે સરકારની રાજ્યવ્યાપી હેલ્થ ચેકઅપની પહેલ સરાહનીય છે : મેયર દક્ષેશભાઈ માવાણી ચેલેન્જીંગ જોબ કરતા માધ્યમકર્મીઓની સમયાંતરે સ્વાસ્થ્યની તપાસ અગત્યની છે: સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવી
Read Moreવિવિધ ચાર વયજૂથમાં યોજાશે શહેર કક્ષાનો કલા મહાકુંભ
હિન્દ ન્યુઝ, જામનગર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર જામનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થનાર છે. જેમાં રજીસ્ટ્રેશન (ઓફ લાઈન) ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૧૨/૨૦૨૪ છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં ઝોનકક્ષાએ થી શરૂ થતી કુલ ૧૪ કૃતિ…
Read Moreઆગામી તા.૬ ડિસેમ્બરના રોજ હોમગાર્ડઝ તથા સિવીલ ડિફેન્સ ડે ની ઉજવણી કરાશે
હિન્દ ન્યુઝ, જામનગર હોમગાર્ડઝ તથા સિવીલ ડિફેન્સ સેવાને આગામી તા.૬ ડિસેમ્બરના રોજ ૬૨ વર્ષ પૂર્ણ થતા હોય જિલ્લા હોમગાર્ડઝ કચેરી જામનગર દ્વારા આ અવસરે હોમગાર્ડઝ અને સિવીલ ડિફેન્સ ડે ની ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ ઉજવણીના અનુસંધાને જામનગર જિલ્લાના તમામ યુનિટો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિલ્લાના અલીયાબાડા, ગોપ અને જામજોધપુર યુનિટો દ્વારા તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ, જન જાગૃતિ કાર્યક્રમ અને વ્યસન મુક્તિ અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.જ્યારે આ જિલ્લાના ગોપ, ધ્રાફા અને જામવંથલી યુનિટો દ્વારા તા.૦૧/૧૨/૨૦૨૪…
Read Moreયુવાનો માટે “વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ”માં ભાગ લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ પોતાના વિચાર રજૂ કરવાની તક
હિન્દ ન્યુઝ, જામનગર કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત ‘વિક્સિત ભારત યંગ લીડર્સ ડાયલોગ’ એ ભારતના યુવાનોને સશક્ત બનાવવા અને તેમને દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બનાવવા માટેનો એક નવીન પ્રયાસ છે. આ ડાયલોગ દ્વારા યુવાનોને તેમના વિચારો અને સૂચનાઓ રજૂ કરવાની તક મળશે સાથે સાથે તેમની સર્જનાત્મકતાને પણ પ્રોત્સાહન મળશે.આ ડાયલોગમાં વિવિધ વિષયો પર પેનલ ચર્ચાઓ, યુવાનો દ્વારા વિચારો અને સૂચનો રજૂ કરવા માટે પ્લેટફોર્મ, નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ સાથે સંવાદ તથા વર્કશોપનું આયોજન કરવામાં આવશે.રાષ્ટ્રીય સ્તર પર સર્વશ્રેષ્ઠ રજૂઆતકર્તાને રૂ.૧ લાખ, દ્વિતીય ક્રમને રૂ. ૭૫…
Read More