હિન્દ ન્યુઝ, સુરત
રાજ્ય સરકારના માહિતી વિભાગ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે મીડિયાકર્મીઓ માટે ‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’ હેલ્થ ચેકઅપ કેમ્પનો મેયર દક્ષેશભાઈ માવાણીએ શુભારંભ કરાવ્યો
મીડિયા પ્રતિનિધિઓની આરોગ્યની સંભાળ લેવા માટે સરકારની રાજ્યવ્યાપી હેલ્થ ચેકઅપની પહેલ સરાહનીય છે : મેયર દક્ષેશભાઈ માવાણી
ચેલેન્જીંગ જોબ કરતા માધ્યમકર્મીઓની સમયાંતરે સ્વાસ્થ્યની તપાસ અગત્યની છે: સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવી