ટકાઉ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ પણ પ્રાકૃતિક ખેતીના માર્ગે, બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ‘‘પ્રાકૃતિક ખેતીમાં આંકડાનું મહત્વ’’ પ્રોજેક્ટ રજૂ કર્યો 

આપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત હિન્દ ન્યુઝ, વલસાડ નવી પેઢીને પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવાતા હોવાથી સમગ્ર દેશ સરળતાથી પ્રાકૃતિક ખેતી તરફ વળી શકશે  આંકડાના ઉપયોગથી બનેલા ખાતરમાં સલ્ફર અને પોટેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે સલ્ફર ફૂગનાશક, કીટનાશક તરીકે કામ કરી પાકને લીલો રાખે, ફળ-ફૂલને વધારે, છોડની મજબૂતાઈ વધારે, પાકમાં સ્વાદ-સુગંધ જાળવી રાખે  પોટેશિયમ પાક પરના ફળોની સાઈઝ વધારે, પાકને ખરતો અટકાવે અને પ્રકાશસંશ્લેષણમાં પણ ખૂબ જરૂરી

Read More

“સ્વસ્થ ધરા, ખેત હરા”ના મૂળમંત્રને ચરિતાર્થ કરતી “સોઇલ હેલ્થ કાર્ડ યોજના”

હિન્દ ન્યુઝ,  જમીન એ ખોરાક, પાણી અને પોષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ, મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં જમીનનું મહત્વ અનન્ય છે. જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવા દર વર્ષે 5 ડિસેમ્બરને “વિશ્વ જમીન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ જમીન દિવસની ઉજવણી “જમીનની સંભાળ: માપ, દેખરેખ, વ્યવસ્થા” થીમના આધારે કરવામાં આવી રહી છે. જમીન પર થતી ખેતી એ જીવસૃષ્ટિના આહારનો મુખ્ય સ્ત્રોત છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદૂષણ, ખારાશ અને આડેધડ રસાયણોના ઉપયોગથી અનેક હેક્ટર ખેતી લાયક જમીન બંજર બની રહી…

Read More

भारत के प्रथम राष्ट्रपति देशरत्न डॉ० राजेन्द्र प्रसाद जी की 140वीं जयंती के अवसर पर राजेन्द्र चौक स्थित उनकी प्रतिमा स्थल पर आयोजित राजकीय समारोह में उनके चित्र पर माल्यार्पण कर उन्हें नमन किया। साथ ही स्वदेशी कंबल आश्रम की चरखा कात रही महिलाओं के बीच साड़ी वितरण कर उन्हें प्रोत्साहित भी किया।

हिन्द न्यूज़, बिहार 

Read More

વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી અમદાવાદ ખાતે કરવામાં આવી

હિન્દ ન્યુઝ, અમદાવાદ દિવ્યાંગની દિવ્યતા અમદાવાદના ઓમની શક્તિ અને સામર્થ્ય સમાજ માટે પ્રેરણારૂપ  નેવુ ટકા દિવ્યાંગતા ધરાવતા ઓમ પાંચ હજારથી વધુ શ્લોકો કંઠસ્થ મકકમ મનોબળ થકી દિવ્યાંગતામાં પણ દિવ્ય ઓમ વ્યાસ અનેકો માટે પ્રેરણાપૂંજ 5000 થી વધુ શ્લોકો,ભગવદ ગીતના અધ્યાય સહિત સુંદરકાંડ જેવા માટા પાઠ કંઠસ્થ લીમ્કા બુક,નેશનલ એવોર્ડ જેવા 30 થી વધુ ખ્યાતનામ એવોર્ડ ઓમના નામે

Read More

અમદાવાદ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, અમદાવાદ પ્રાંજલે તેના આત્મબળથી જલાવેલી જ્યોત અનેક દિવ્યાંગો માટે ઉજાસ બની દિવ્યાંગ મનોવૈજ્ઞાનિક” તરીકે જાણીતા પ્રંજલ વ્યાસ આજે પ્રેરણાનું પ્રતિક માનસિક આરોગ્ય, ડિજિટલ સુરક્ષા, દિવ્યાંગજનોના અધિકારો અને સામાવેશક શિક્ષણમાં પ્રાંજલ વ્યાસનું અદેકરૂ યોગદાન પ્રાંજલે 2016માં દિવ્યાંગ અધિકાર અધિનિયમ માટે વેબસાઈટ તૈયારી કરી અનેક દિવ્યાંગજનો માટે સહાયરૂપ પ્રાંજલના જીવન પર આધારીત ઇમ્પોસીબલ શોર્ટ ફિલ્મ બની છે

Read More

દિલ્લી ખાતે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ સમભાવ- 2024

આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ હિન્દ ન્યુઝ, અમદાવાદ       દિલ્હી ખાતે દિવ્યાંગજનો માટે નૃત્ય અને કળાની ક્ષમતાને દર્શાવવાના હેતુસર આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ સમભાવ- 2024 યોજાયો ગુજરાતમાંથી મનોદિવ્યાંગજનોની કેટેગરી અંતર્ગત અમદાવાદની એકમાત્ર સંસ્થા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલ્ડની 5 મનોદિવ્યાંગ દીકરીઓએ સુંદર નૃત્યની રજૂઆત કરી નવજીવન સંસ્થાના 8 મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી કલા-કૃતિઓનું પ્રદર્શન યોજાયું સમભાવ- 2024માં દેશ-વિદેશના દિવ્યાંગ કલાકારોએ પોતાની કલા અને નૃત્યની રજૂઆત કરી

Read More

૦૩ ડિસેમ્બર – આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ

હિન્દ ન્યુઝ, અમદાવાદ       દિવ્યાંગોના કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧૬ કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર (CRC) તૈયાર કરાયું છેલ્લાં ૨ વર્ષમાં કુલ ૯૭૦૦ દિવ્યાંગજનોએ કેન્દ્ર અને રાજ્યની વિવિધ સેવાનો લાભ લીધો સીઆરસી સેન્ટરમાં દિવ્યાંગજનો માટે ગ્રેજ્યુએશન કક્ષાના કોર્ષનો પ્રારંભ થયો  છેલ્લાં ૨ વર્ષમાં દિવ્યાંગજનોને રૂ. ૧૦ કરોડના ખર્ચે ૧૦ હજારથી વધુની સહાય અને ઉપકરણોનું વિતરણ કરાયુ

Read More

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ૨૦૨૪

હિન્દ ન્યુઝ, અમદાવાદ       ‘ઓથર્સ કોર્નર’ અંતર્ગત જાણીતા પર્સનલ ફાઇનાન્સ ઓથર સુ મોનિકા હાલને નાણાકીય આયોજન, રોકાણ સહિતના વિષયો પર રસપ્રદ જ્ઞાન પીરસ્યું ‘લેટ્સ ટોક મની’ સેશનમાં લેખિકાએ શ્રોતાઓ સાથે રોકાણનું મહત્ત્વ, ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ, ફાઈનાન્સિયલ ફ્રીડમ વિશે સંવાદ સાધ્યો શ્રોતાઓને રિટાયરમેન્ટ પ્લાનિંગ, વીમાની જરૂરિયાત, પીપીએફ અને સોવરિન ગોલ્ડ બોન્ડ, કેપિટલ ગેઇન ટેકસ સહિતના વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

Read More

રણોત્સવ ખાતે આવતા પ્રવાસીઓ માટે કચ્છના અન્ય પર્યટન સ્થળો સુધી જવા એ.સી વોલ્વો બસ શરૂ કરાઇ

હિન્દ ન્યુઝ, ભુજ        કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધોરડો ખાતે રણોત્સવ શરૂ થઇ ગયો હોઈ રણોત્સવ ખાતે આવતા પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિ તેમજ કચ્છ જિલ્લાના પર્યટક સ્થળોની મુલાકાત લઇ શકે એ હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા એ.સી વોલ્વો બસ મુકવામાં આવેલી છે જેના રૂટો (૧) ધોરડોથી નારાયણ સરોવર સમય સવારે 08.00 કલાકે રીટર્ન ભાડું રૂ.800/- (૨) ધોરડો થી માતાના મઢ સમય સવારે 09.00 કલાકે રીટર્ન ભાડું રૂ.700/- (૩) ધોરડોથી માંડવી સમય સવારે 08.00 કલાકે રીટર્ન ભાડું રૂ.700/- (૪) ધોરડો થી ધોળાવીરા સમય સવારે 09.00 કલાકે રીટર્ન ભાડું…

Read More

આમળા ફક્ત વરસાદ આધારિત વૃક્ષ હોવાથી આમળાના ઝાડને આચ્છાદન કરવું અત્યંત આવશ્યક

હિન્દ ન્યુઝ, ભુજ       આમળાને સંસ્કૃતમાં આમલકી, ધાત્રી, અમૃતા, બહફૂલા, સાધુફૂલા, પંચરસા, દિવ્યા વગેરે વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. આમળા વિટામીન સી નો ભરપૂર ભંડાર છે. આમળા પિતહારક, આંખની બીમારી, વાળની બીમારી, ચર્મરોગ, અપચો, શરીરનું તાપમાન, મધુપ્રમેહ જેવા અનેક રોગોની દિવ્ય ઔષધી છે.પહાડના ઢોળાવવાળા વિસ્તાર તેમજ ઉષ્ણકટીબંધીય જંગલોમાં આમળાનો ખૂબ જ સારી રીતે વિકાસ થાય છે. નબળી અને મધ્યમ ગુણવત્તાવાળી જમીનમાં તથા ક્ષારીય જમીનમાં પણ આમળાની ખેતી ખૂબ સારી રીતે થઈ શકે છે. આમળા ઝાડ ફક્ત વરસાદ પર જ આધારિત છે અને શરદઋતુ એટલે કે, ડિસેમ્બર-જાન્યુઆરીમાં આમળાના ઝાડના…

Read More