હિન્દ ન્યુઝ, નવસારી સમસ્ત હિન્દુ માછી સમાજના લગ્ન ઉત્સુક યુવક-યુવતી માટે સૌ પ્રથમવાર શ્રી નવસારી માછી સમાજ,નવસારી દ્વારા જીવનસાથી પરિચય મેળાનું ભવ્ય આયોજન સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલ,કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલમાં જીવનસાથી પરિચય મેળાનું ઉદ્ઘાટન શ્રી નારાણ ક્રિષ્ના ટંડેલ, તેજ ફિસરીઝ, તેજ પેટ્રોલિયમના હસ્તે કરવામાં આવ્યું હતું. નારણ ક્રિષ્ના ટંડેલે સમાજને રૂપિયા ૧૫ હજારની પ્રોત્સાહક રકમ આપી હતી. જેમાં સમસ્ત હિંદુ માછી સમાજનાં ૧૮૨ જેટલા લગ્ન ઉત્સુક યુવકો-યુવતીઓએ ભાગ લીધો હતો. સમાજના અગ્રણી શુભેચ્છકો તરફથી જીવનસાથી પરિચય માહિતી પુસ્તિકા…
Read MoreMonth: December 2024
‘प्रगति यात्रा’ के क्रम में शिवहर जिले में 231 योजनाओं का उद्घाटन एवं शिलान्यास
हिन्द न्यूज़ – बिहार ‘प्रगति यात्रा’ के क्रम में शिवहर जिले में 187 करोड़ रू० की लागत से 231 योजनाओं का उद्घाटन एवं शिलान्यास बिहार के मुख्यमंत्री नीतीश कुमार ने किया। भ्रमण के दौरान पिपराही प्रखंड के मेसौढ़ा ग्राम पंचायत में पंचायत सरकार भवन का उद्घाटन किया। पंचायत सरकार भवन के निर्माण से लोगों को सुविधा होगी और ग्राम पंचायत प्रतिनिधियों को भी सहूलियत होगी। इसके अतिरिक्त जीविका भवन का भी उद्घाटन किया। जल-जीवन-हरियाली अभियान के अंतर्गत मनरेगा द्वारा निर्मित तालाब का निरीक्षण किया। तालाब में जीविका दीदियां…
Read Moreसीतामढ़ी जिले में रीगा चीनी मिल का शुभारंभ
हिन्द न्यूज़, बिहार ‘प्रगति यात्रा’ के दौरान सीतामढ़ी जिले में रीगा चीनी मिल का शुभारंभ किया तथा विभिन्न योजनाओं का शिलान्यास एवं उद्घाटन किया। जिले के डुमरा प्रखंड के मनियारी गांव में विकास कार्यों की प्रगति का जायजा लिया। मनियारी में जल-जीवन-हरियाली अभियान के अंतर्गत निर्मित सतुआही पोखर में नौका विहार, योग-सह-ध्यान केंद्र, ओपेन जिम तथा बाल क्रीड़ा स्थल का उद्घाटन किया। साथ ही विभिन्न कल्याणकारी योजनाओं के अंतर्गत लाभुकों को स्वीकृत राशि का चेक भी प्रदान किया।
Read Moreमुख्यमंत्री नीतीश कुमार ने हवाई निरीक्षण किया
हिन्द न्यूज़, बिहार बिहार के मुख्यमंत्री नीतीश कुमार ने ‘प्रगति यात्रा’ के दौरान सीतामढ़ी जिले के बेलसंड प्रखंड में बागमती नदी पर मधकौल में तटबंध के टुटान स्थल का हवाई निरीक्षण किया तथा संबंधित पदाधिकारियों को आवश्यक दिशा-निर्देश दिए।
Read Moreसीतामढ़ी जिले में शिवहर और सीतामढ़ी में विभिन्न विभागों द्वारा चलाए जा रहे विकास कार्यों की प्रगति की समीक्षा बैठक
हिन्द न्यूज़, बिहार ‘प्रगति यात्रा’ के दौरान सीतामढ़ी जिले में शिवहर और सीतामढ़ी में विभिन्न विभागों द्वारा चलाए जा रहे विकास कार्यों की प्रगति की समीक्षा की। बैठक में योजनाओं के क्रियान्वयन एवं संबंधित समस्याओं पर चर्चा हुई। बैठक में जनप्रतिनिधियों द्वारा भी अपने-अपने क्षेत्र की समस्याएं रखी गईं। सभी समस्याओं के यथाशीघ्र समाधान हेतु अधिकारियों को निर्देश दिए। – मुख्यमंत्री नीतीश कुमार
Read Moreपूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह का निधन
हिन्द न्यूज़, दिल्ली भारत के पूर्व प्रधानमंत्री और प्रख्यात अर्थशास्त्री डॉ. मनमोहन सिंह जी के निधन की खबर सुनकर हृदय अत्यंत व्यथित है। देश ने एक ऐसे महान नेता को खो दिया है, जिन्होंने अपनी नीतियों और दूरदर्शिता से भारत को नई ऊंचाइयों पर पहुंचाया। उनका सादगीपूर्ण व्यक्तित्व, निष्ठा और राष्ट्र के प्रति समर्पण सदैव याद किया जाएगा। उनका योगदान हर भारतीय के दिल में अमिट रहेगा। ईश्वर उनकी आत्मा को शांति प्रदान करें और उनके परिवार व प्रियजनों को इस अपार दुःख को सहने की शक्ति दे।…
Read Moreરાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે અમદાવાદના દિવ્યાંગ ઓમ વ્યાસને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત.
હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓમને રાષ્ટ્રીય સન્માન બદલ અભિનંદન પાઠવ્યા. લખી-વાંચી ન શકતા 17 વર્ષીય ઓમે સાંભળી સાંભળીને સુંદરકાંડ, ભગવદ ગીતા, શિવમહિમ્ન સ્ત્રોત, રામ રક્ષાસ્ત્રોત, શિવ તાંડવ, ગાયત્રી મંત્રી, ગાયત્રી ચાલીસા સહિતના સંસ્કૃતના 2000 જેટલા શ્લોકો કંઠસ્થ કર્યાં. લિમ્કા બુક ઓફ રેકોર્ડ સહિત 18 જેટલા અલગ-અલગ રેકોર્ડ બુક્સમાં સિદ્ધિઓની નોંધ લેવાઈ છે.
Read Moreધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના સરકારી ખરાબા ને દુર કરાયો
હિન્દ ન્યુઝ, રાજકોટ કલેકટર પ્રભવ જોશીના આદેશથી ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના સરકારી ખરાબાના સર્વે નંબર ૧૦ પૈકી ૧ કે જે જમીન જંગલ ખાતાને ભાદર -૨માં જંગલખાતાની જમીન સંપાદન કરવામાં આવેલ તેની જગ્યાએ ફાળવવામાં આવેલ છે તે જમીનમાં ૧૫૦ ચો.મી.ના ૪ ગોડાઉનનું દબાણ દૂર કરવામાં આવેલ છે. જેની બજાર કિંમત અંદાજીત રૂ.૧૦,૦૦,૦૦૦/- જણાઈ છે. પ્રાંત અધિકારી ધોરાજી, મામલતદાર ધોરાજી તથા મામલતદાર ઓફિસ સ્ટાફ તથા પોલીસ બંદોબસ્ત સાથે ૧૫૦ ચો. મી. જમીન પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ બાકી રહેલ જમીન પર થયેલ દબાણ બાબતે કાયદાકીય પ્રક્રિયા…
Read Moreપાટણવાવ સ્થિત ઓસમ ડુંગરના સાનિધ્યમા પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્ય સરકાર દ્રારા પાટણવાવ સ્થિત ઓસમ ડુંગરના સાનિધ્યમા પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામા ઘવાયેલા સ્પર્ધકોની જિલ્લા આરોગ્ય તંત્ર દ્રારા સારવાર કરવામા આવી હતી. સ્પર્ધામાં સહભાગી થયેલા સ્પર્ધકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમા અન્ય સવલતોની સાથે આરોગ્યની વિવિધ ૭ ટીમ સમગ્ર રૂટપર ખડેપગે તૈનાત હતી. ૩૫૨ સ્પર્ધકો પૈકી સાત સ્પર્ધકોને સામાન્ય ઈજા થઈ હતી, જેમાં એક સ્પર્ધકનું સુગર લેવલ ઓછું થઈ જતા રૂટ પર તૈનાત આરોગ્યની ટીમે સમય સૂચકતા સાથે તુરંત સારવાર આપી હતી. સ્પર્ધામાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. જાગૃતિ…
Read Moreઓસમ ડુંગર ખાતે ઓસમ આરોહણ-અવરોહણ હરિફાઈ યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ પાટણવાવ સ્થિત ઓસમ ડુંગર ખાતે ઓસમ આરોહણ-અવરોહણ હરિફાઈ યોજાઈ હતી. આ હરિફાઈમા ઉપસ્થિત રહેલા સ્પર્ધકો તેમજ નાગરિકો રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓથી વાકેફ થયા હતા. માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત ગુજરાત પાક્ષિક તેમજ અન્ય પુસ્તિકાઓ વિતરણ કરાઇ હતી. પ્રાદેશિક માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર, વંચિતોનો વિકાસ, ખેડૂત કલ્યાણ લક્ષી યોજનાઓ સહિત પુસ્તિકાઓ વિતરણ કરી આ પુસ્તિકાઓની ઉપયોગિતા સમજાવી હતી. આ તકે વિવિધ જિલ્લામાંથી આવેલા સ્પર્ધકો તેમના વાલીઓ તેમજ પાટણવાવથી ઉપસ્થિત રહેલા ગ્રામજનોએ માહિતી ખાતાનો તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read More