હળવદ તાલુકાના રાતાભે અને રણમલપુર ગામમાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો

હિન્દ ન્યુઝ, મોરબી          મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં જનજાગૃતિ વધે, સમાજમાં સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી નિયમાનુસાર કરવામાં આવતી હોય છે.            જે અન્વયે હળવદ તાલુકાના રાતાભે ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન, સેવા સેતુ અને એક પેડ માં કે નામ વિશે લોકોને માહિતગાર કરાયા હતા.          આ ઉપરાંત રણમલપુર ગામમાં…

Read More

વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદઘાટન

હિન્દ ન્યુઝ, વલસાડ    મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાપીની મેરિલ કંપનીમાં મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફ્રેક્ચર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદઘાટન કરાયું. મુખ્યમંત્રીએ મેરિલ પાર્કમાં મેન્યુફ્રેક્ચરિંગ પ્લાન્ટ, કેન્સર રિસર્ચ સેન્ટર અને સર્જિકલ રોબોટિક્સ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની તલસ્પર્શી માહિતી મેળવી. મુખ્યમંત્રીના હસ્તે મેરિલ સંકલ્પ બુક અને ક્લાઈમેટ ચેન્જ બુકનું વિમોચન પણ કરાયું મુખ્યમંત્રીના હસ્તે સગર્ભા માતા અને બાળકને ઈ-વેક્સિન સર્ટિફિકેટ તેમજ ૭૦ વર્ષથી વધુ વયના લાભાર્થીઓને પીએમજેએવાય કાર્ડનું વિતરણ કરાયું 

Read More

જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીની અધ્યક્ષતામાં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ પહેલ અંતર્ગત ‘કૉફી વીથ કલેકટર’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત     જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી-સુરત દ્વારા ‘કૉફી વીથ કલેકટર’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેકટરશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે સુરત જિલ્લાની સરકારી શાળાઓની ધો.૧૦ અને ૧૨માં પ્રથમ ૧૦ ક્રમ મેળવનારી તેજસ્વી દીકરીઓને પ્રમાણપત્ર અને રૂ.૫ હજાર રોકડ ઈનામ આપી સન્માન કરાયું હતું.            આ પ્રસંગે બોર્ડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી વિદ્યાર્થિનીઓને અભિનંદન આપતા કલેક્ટરશ્રીએ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે દિકરીઓને ભણતરની સાથે વ્યવહારુ જ્ઞાન કેળવવા અને સ્કિલ…

Read More

નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારત-સુરત દ્વારા ‘મેરા ભારત મેરી દિવાલી’ અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા અને ટ્રાફિક અવેરનેસ’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરતના ઉપક્રમે ‘મેરા ભારત મેરી દિવાલી’ અંતર્ગત તા.૨૬ થી ૩૧ ઓક્ટો. સુધી ‘સ્વચ્છતા હી સેવા તેમજ ટ્રાફિક અવેરનેસ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં વરાછા- મિની બજાર, એ.કે. રોડ તેમજ મોટા વરાછા-સુદામા ચોક અને અડાજણ વિસ્તારમાં ઋષભ સર્કલ, રામનગર ચોકમાં સ્વચ્છતા તેમજ ટ્રાફિક સુરક્ષા અંગે સુરતવાસીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. યુવા મિત્રોએ સ્વચ્છતા ઝુંબેશ યોજી લોકોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કર્યા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ટ્રાફિક વિભાગ પણ આ કાર્યક્રમમાં સહયોગી થયા હતા. NYKના…

Read More

સ્પેનના વડાપ્રધાનનાં ધર્મ પત્ની અને પ્રતિનિધિ મંડળે પારુલ યુનિવર્સિટીના સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેશન સેન્ટરની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, વડોદરા   સ્પેનના પ્રધાનમંત્રી ના ધર્મપત્ની અને પ્રતિનિધિ મંડળે વડોદરા ખાતેની પારુલ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.     શ્રીમતી બેગોના ગોમેઝ તથા તેમની સાથેના પ્રતિનિધિ મંડળના સદસ્યોએ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત 12 નવીન સ્ટાર્ટ-અપની તથા યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન હબની મુલાકાત લીધી હતી. સાથોસાથ, તેમણે યુનિવર્સિટીના મહાનુભાવો સાથે વાર્તાલાપ કરીને ગુજરાતના સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ તથા આંત્રપ્રિન્યોરશિપ (ઉદ્યોગસાહસિક) નેટવર્કિંગની ઝલક તેમજ સમજણ મેળવી હતી.  ગુજરાત અને ભારતના સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમના વિકાસ માટે તેના મજબૂત આંત્રપ્રિન્યોરશિપ નેટવર્ક દ્વારા વિદ્યાર્થીઓને સુવિધાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ એવી પારુલ યુનિવર્સિટીને સ્પેનના વિદેશ-મંત્રાલય દ્વારા ગુજરાતના તમામ ઇન્ક્યુબેશન સેન્ટરોમાંથી…

Read More

विशेष पहल: ‘एस.टी. आपके द्वार’ दीवाली उत्सव के लिए! 

हिन्द न्यूज़, सुरत     गुजरात सरकार की एक अद्भुत पहल के बारे में साझा करने के लिए उत्साहित हूं, जिसका उद्देश्य नागरिकों को दीवाली उत्सव के लिए उनके गांव जाने के लिए सहायता करना है।  यह पहल, ‘एस.टी. आपके द्वार’, गुजरात के लोगों द्वारा बहुत पसंद की जा रही है। इस पहल को विशेष क्या बनाता है? जब आप सरकारी बस बुक करते हैं, तो विभाग यह सुनिश्चित करता है कि बसें आपके सोसायटी के दरवाजे तक पहुंचें, जिससे आपके गांव पहुंचने की यात्रा और भी सुविधाजनक और सुलभ…

Read More

રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં’રન ફોર યુનિટી’કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     દેશમાં દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઝાલા, કોર્પોરેટર કિશનભાઈ માડમ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડમાં જામનગર જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ…

Read More

બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સરદાર પટેલ જન્મજયંતિ પૂર્વે એકતા દોડ- ‘રન ફોર યુનિટી’ યોજાઈ

હિન્દ ન્યુઝ, બારડોલી  અખંડ ભારતના નિર્માતા, લોહપુરુષ, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ૩૧મી ઓક્ટોબર-‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પૂર્વે સરદાર સાહેબને અંજલિ આપવા સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને વહેલી સવારે એકતા દોડ યોજાઈ હતી. ધારાસભ્ય અને મહાનુભાવોએ લીલી ઝંડી આપી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ તેઓએ એકતા દોડમાં અન્ય દોડવીરો સાથે જોડાઈને પ્રોત્સાહિત કર્યા હતા.                    આ પ્રસંગે ગુજરાતના સપૂત સરદારને ભાવસભર વંદન કરતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે, સરદાર સાહેબ આજના આધુનિક અને એક…

Read More

કાલાવડ તાલુકા ભરવાડ સમાજ દ્વારા મોટા વડા સરકારી શાળાના ગુન્હાહિત શિક્ષકો વિરૂદ્ધ મામલતદારને આવેદનપત્ર

હિન્દ ન્યુઝ, કાલાવડ          રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના મોટા વડા ગામે સરકારી શાળામાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતા લોધીકા તાલુકાના છાપરા ગામના ધ્રુવિલ ભરતભાઈ વરૂનાં આપઘાત પ્રકરણમાં જેની સામે ગુન્હો નોંધાયો છે તેવા સચીન વ્યાસ, વિભુતિ શાહ અને મોસમી જોશી આ ત્રણેય શિક્ષકોને કડકમાં કડક સજા થાય તેમજ તેમને સરકારી નોકરીમાંથી સસપેન્ડ નહી પરંતુ ડિસમીસ કરવા કાલાવડ તાલુકા ભરવાડ સમાજ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને સંબોધીને કાલાવડ મામલતદાર કચેરી ખાતે  કાલાવડ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.       આ આવેદનપત્ર પાઠવતા ભોજાભાઈ વી. ટોયટા અને હરીભાઈ કાટોડીયા…

Read More

जिलाधिकारी यशपाल सिंह मीणा ने केन्द्रीय विद्यालय हाजीपुर के निर्माण हेतु जमीन का किया निरीक्षण

हिन्द न्यूज़, बिहार        वैशाली जिला पदाधिकारी यशपाल सिंह मीणा ने केंद्रीय विद्यालय हाजीपुर के भवन के निर्माण हेतु जमीन चिन्हित करने के उद्देश्य से लालगंज रोड स्थित मदारपुर मठ के जमीन का निरीक्षण किया। उन्होंने मठ के महंत से बातचीत कर सामाजिक उद्देश्य के लिए मठ की जमीन हस्तांतरित करने का अनुरोध किया। विदित हो कि केंद्र सरकार के कर्मचारियों तथा सैन्य कर्मियों के बच्चों को शिक्षा देने के उद्देश्य से केंद्रीय विद्यालय हाजीपुर की स्थापना 1994 में की गई थी। केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड नई दिल्ली…

Read More