हिन्द न्यूज़, बिहार जिलाधिकारी यशपाल सिंह मीणा लोकसभा में निर्वाचन 2024 के अवसर पर निर्वाचन में मतदाताओं का शत प्रतिशत सहभागिता सुनिश्चित करने हेतु उजियारपुर संसदीय निर्वाचन क्षेत्र अंतर्गत पातेपुर विधानसभा निर्वाचन क्षेत्र के सभी पंचायत/ नगर पंचायतो में सभी बीएलओ, सेक्टर पदाधिकारी, सेविका,जीविका दीदी,आशा, विकास मित्र, किसान सलाहकार एवं मतदान केंद्र से टैग कर्मियों के द्वारा मतदाताओं को मतदान हेतु प्रेरित किया गया एवं जिला निर्वाचन पदाधिकारी सह जिला पदाधिकारी का मतदाताओं से अपील पर्ची का वितरण किया गया | जिसका मॉनिटरिंग पंचायतवार प्रतिनियुक्त प्रखंड विकास पदाधिकारियों,…
Read MoreMonth: May 2024
ઉનાળુ વેકેશનમાં શાળાના ૬૫૦ બાળકો લખીને ઘડિયા શીખશે
હિન્દ ન્યુઝ, આણંદ સમગ્ર રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માઘ્યમિક અને કોલેજોમાં વેકેશન શરૂ થયું છે, શાળાના ભૂલકાઓ વેકેશન દરમિયાન મોજ મસ્તી કરે સાથે સાથે ભણવામાં પણ રુચી દાખવે તેવા પ્રકારનું વિશિષ્ટ કાર્ય આણંદ પાસેના હાડગૂડમાં આવેલી પ્રાથમિક શાળાના આચાર્ય હિરેનભાઈ મેકવાન અને તેમની ટીમ દ્વારા વેકેશન દરમિયાન શૈક્ષણિક નવતર પ્રયોગ થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે નૂતન પ્રયોગ કરવામાં આવ્યો છે. ગણિતનો પાયો ગુણાકાર છે અને ઘડિયા એ ગુણાકારની પ્રક્રિયાને સુગમ બનાવતી ચાવી છે….અહી આ નમ્ર પ્રયાસ સાથે બાળકોની ગણિતની ચાવી કહો કે Master key આત્મસાત થાય એ…
Read Moreભાવનગર જિલ્લામાં સમૂહલગ્ન સમિતિના આયોજકોને તેમજ વિવિધ સમુદાયના લોકોને બાળલગ્ન ન થાય તેની ખાસ કાળજી રાખવા તાકીદ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં તા. ૧૦ મે ૨૦૨૪ ના રોજ અક્ષય તૃતીયા હોવાથી બાળ લગ્ન અટકાવવાના હેતુથી જિલ્લામાં યોજાનાર સમૂહલગ્ન સમિતિના આયોજકોને તેમજ વિવિધ સમુદાયના લોકોને બાળલગ્ન ન થાય તેની ખાસ કાળજી રાખવા માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી છે. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ મુજબ સજાને પાત્ર ગુનો છે અને સામાજીક દૂષણ પણ છે. બાળલગ્નના કારણે સમાજમાં નાની છોકરીઓનાં આરોગ્ય પર…
Read Moreધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહનું)ની બોર્ડની પરીક્ષામાં રાજકોટ મહાનગરપાલિકાની શ્રી સરોજીની હાઈસ્કૂલનું ૧૦૦ ટકા અને શ્રી પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલનું ૭૨ ટકા પરિણામ
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ તા.૦૯/૦૫/૨૦૨૪ના રોજ ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાનું વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની શ્રી સરોજીની હાઈસ્કૂલનું ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ સાથે ઝળહળતી સફળતા હાંસલ કરેલ છે. જ્યારે શ્રી પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલનું ૭૨ ટકા પરિણામ આવેલ છે. Advt.
Read Moreસોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–૨૦૨૧ અન્વયે તારીખ ૦૮/૦૫/૨૦૨૪ના રોજ ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૦૮/૦૫/૨૦૨૪ ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ ૫૮ આસામીઓ પાસેથી ૨.૭ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૧૨૨૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના રૈયા રોડ, ગોંડલ રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું…
Read Moreગિરીરાજ એપાર્ટમેન્ટમા સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૮/૦૫/૨૦૨૪ ના રોજ ગિરીરાજ એપાર્ટમેન્ટ, રૈયા ગામ, સ્મશાન પાસે, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, જેમાં અંદાજે ૧૦ થી ૧૫ રહેવાસીઓ જોડાયેલ. આ મોકડ્રીલ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ…
Read Moreજિલ્લાના મતદારો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આણંદ જિલ્લામાં થયેલ શાંતિપૂર્ણ મતદાન બદલ જિલ્લાના મતદારો અને રાજકીય પક્ષો સહિત સર્વે પ્રતિ આભારની લાગણી વ્યકત કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતુ કે, ચૂંટણી દરમિયાન તંત્રને મળેલ ફરિયાદોનો નિયત સમયમર્યાદામાં ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગે કાયદો-વ્યવસ્થા અને શાંતિ-સલામતી જાળવવામાં આપેલ યોગદાન અભિનંદનને પાત્ર રહયું છે. ચૌધરીએ મતદાતાઓને મતદાન વ્યવસ્થાની જાણકારી આપવાની સાથે તેમને મતદાન અર્થે સંકલ્પબધ્ધ કરવા તંત્રએ હાથ ધરેલી સઘન…
Read Moreત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સીલબંધ ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમમાં સીલ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અને ૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીનું અન્વયેનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. આણંદ મતદાર વિભાગમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયા બાદ આણંદ જિલ્લાના સાત વિધાનસભા મત વિસ્તારના સીલબંધ ઇ.વી.એમ. વલ્લભ વિદ્યાનગર સ્થિત બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ તથા નલીની અરવિંદ ટી.વી.પટેલ આર્ટસ કોલેજ ખાતેના સ્ટ્રોંગરૂમમાં અભેદ સુરક્ષા સાથે જમા લઈ સીલ કરવામાં આવ્યા છે. જયાં ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થાની સાથે ૨૪×૭ સી.સી.ટી.વી. કેમેરા મોનિટરિંગ કરવામાં આવી રહયુ છે. નોંધનિય છે કે, લોકસભાની ચૂંટણી અન્વયે આગામી તારીખ ૦૪ જૂનના રોજ મત ગણતરી…
Read Moreખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ
હિન્દ ન્યુઝ, આણંદ ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. ૧૬-આણંદ સંસદિય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૦૮- ખંભાત વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં સરેરાશ ૬૬.૨૮ ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનિય છે કે, ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં કુલ ૨,૩૪,૬૫૮ જેટલા મતદારો નોંધાયા છે. જેમાં ૧,૨૦,૯૬૨ જેટલા પુરૂષ મતદારો તથા ૧,૧૩,૬૯૬ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ૧૦૮-ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં નોંધાયેલા મતદારો પૈકી ૬૯.૪૩ ટકા એટલે કે, ૮૩,૯૮૮ પુરૂષ અને ૬૨.૯૨ ટકા એટલે કે, ૭૧,૫૩૭ મહિલા…
Read Moreમતદાનના દિવસે આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગતનું મતદાન આણંદ જિલ્લામાં ગતરોજ પૂર્ણ થયેલ છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે. લોકસભાની આ ચૂંટણી અન્વયે ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારી – કર્મચારીઓ તથા મતદાનના દિવસે મત આપવા આવતા મતદારોને હીટ વેવ – ગરમીના કારણે કોઈ આરોગ્યલક્ષી તકલીફ ના પડે તે માટે જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મતદાનના દિવસે હીટ વેવને ધ્યાને લઈ જિલ્લાના તમામ…
Read More