આણંદ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદમાં શનિવારે મહિલા કમિશ્નર અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,આણંદ દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત ટાઉન હોલ, આણંદ ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિરાબેન સિંધાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી, જે અંતર્ગત દિકરીઓ દ્વારા જિલ્લા પંચાયતની સામાન્ય સભા બનાવી વિવિધ મુદ્દાઓ પર ડિબેટ કરવામાં આવી હતી.  અગ્રણી નિપાબેન પટેલ દ્વારા દિકરીઓ સશકત અને સક્ષમ બની શકે તે હેતુથી મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં…

Read More

મહીસાગર જિલ્લામાં ૭૫માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

હિન્દ ન્યુઝ, મહીસાગર        મહીસાગર જિલ્લામાં ૭૫માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી બાલાસિનોર સિડફાર્મ સર્વોદય હોસ્પિટલની બાજુમાં, સેવાલીયા રોડ ખાતે કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી અને પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડએ ધ્વજ વંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી. ધ્વજવંદન કર્યા બાદ મંત્રી એ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી મંત્રી બચુભાઈ ખાબડે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નાગરીકોને શુભકામના પાઠવી સંબોધતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ…

Read More

સરદાર પટેલ વિનય મંદિર ઓડમા ૭૫ માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદના ઓડ ખાતે ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલમા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઊજવણી કરાઇ. આજના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ ચંદ્રિકાબેન કિરીટભાઈ પટેલ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ. આચાર્ય ડો.એમ. કે. ચોચા એ સ્વાગત પ્રવચન કરી મહેમાનો ને આવકાર આપી સન્માનિત કરાયા. આ કાર્યક્રમમાં શાળાના મંડળ ના પ્રમુખ નિલેશભાઈ મંત્રી હિમેંષભાઈ તથા હોદ્દેદારો, શિક્ષક મિત્રો, શાળાનો અન્ય સ્ટાફ તથા આજુબાજુની સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરી પણ હાજર રહ્યા હતા. આજના આ કાર્યક્રમમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભક્તિના વિવિધ રંગારંગ કાર્યક્રમ દ્વારા ઉજવાયો હતો. જેમાં શાળાનાથી…

Read More