કોઇપણ રાષ્‍ટ્રની ઓળખ તેના વન્‍યજીવોની તેણે કરેલી માવજત ઉપરથી થાય છે

હિન્દ ન્યુઝ, ગુજરાત       પ્રાકૃતિક સૌંદર્ય અને વન્‍ય જીવોની મઝા માણવા માટે ગુજરાત એ સ્‍થાનની ભૂમિ છે. દરેક ઋતુમાં નવપલ્‍લવિત થતાં વૃક્ષો, વિશાળ ફલકમાં પથરાયેલા લીલાછમ ખેતરો અને અમાપ દરિયાઇ સિમાડાથી ઘેરાયેલી ગુજરાતની ભૂમિ પ્રાકૃતિક સંપદાઓ ધરાવતા જંગલોથી ધન્‍ય બની છે. દુર્લભ એવા વન્‍યજીવોના વસવાટની ભૂમિ પર સર્વજીવો રક્ષિત છે. જે વન્‍યજીવની હાજરીથી ગુજરાતની ઓળખ સમગ્ર વિશ્વમા બની છે. તે એશિયાઇ સિંહો ગીરના જંગલોમાં વસવાટ કરે છે. જેમાં મોસમના મિજાજ ધારણ કરતાં જંગલો માં ગીર, લીલાછમ ઘાસોથી આચ્‍છાદીત ભૂમિ માં વેળાવદર, વિશાળ પરિદ્રશ્યમાં કચ્છનુ નાનુ રણ, વિશાળ જીવસૃષ્‍ટિની…

Read More

ગરવી ગુજરાતનો ઇતિહાસ

હિન્દ ન્યુઝ, ગુજરાત ગુજરાત-મહાવીરોની ધરતી ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે. જેનો ઉત્તર સીમા પાકિસ્‍તાન અને રાજસ્‍થાન સાથે પૂર્વ સીમા મધ્‍યપ્રદેશ સાથે, દક્ષિણ સીમા મહારાષ્‍ટ્ર, કેન્‍દ્રશાસિત પ્રદેશ દિવ, દમન, દાદરા અને નગર હવેલી અને પૂર્વ અને દક્ષિણ સીમા અરબી મહાસાગર સાથે જોડાયેલી છે. ગુજરાત : રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું. પ્રાચીન ઇતિહાસ સૌ પ્રથમ ગુજરાત પ્રાંતમાં ગુજ્જરોએ વસવાટ કર્યો. જે ભારત અને હાલના પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાનનો ભાગ છે. હુણોએ ઉત્તર ભારત અને સૌરાષ્‍ટ્રના આક્રમણ કર્યું. તે જાતિના…

Read More

૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે ગુજરાતે સર્જ્યો સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ

એક સાથે રાજયના ૧૦૮ સ્થળોએ કુલ ૫૦ હજારથી વધુ લોકો સામુહિક સૂર્ય નમસ્કારમાં જોડાયા ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતની ૨૦૨૪ના વર્ષની પ્રથમ સિદ્ધિ હિન્દ ન્યુઝ, ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસ સહિત રમત ગમત ક્ષેત્રે પણ અગ્રેસર રહેવાની પરંપરા ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે ફરી એકવાર પ્રસ્થાપિત કરી છે. ગુજરાતમાં એક સાથે ૧૦૮ સ્થળોએ કુલ ૫૦ હજારથી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા ૨૦૨૪ના વર્ષનો ભારતનો પ્રથમ રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીની…

Read More