वैशाली जिला बाल संरक्षण इकाई

हिन्द न्यूज़, बिहार        वैशाली जिला बाल संरक्षण इकाई, वैशाली के द्वारा संचालित विशिष्ट दत्तकग्रहण संस्थान में आवासित 5 माह के विशेष आवश्यकता वाले बालक को जिलाधिकारी, वैशाली के द्वारा शांगली (महाराष्ट्र ) के दम्पत्ति को दत्तक ग्रहण पूर्व पालक देख रेख (प्रीएडॉप्सन फोस्टर केयर) में दिया गया। बालक लगभग 4 माह पूर्व परित्यक्त अवस्था में पाया गया था। उसके जैविक माता-पिता की खोज करने हेतु समाचार पत्रों में विज्ञापन प्रकाशन करवाया गया था, परंतु उसके माता-पिता का पता नहीं चल पाया। तत्पश्चात उसे महिला एवं बाल विकास…

Read More

સરદાર પટેલ યુનિવર્સિટીમાં શ્રી રામ કેન્દ્રિત કાવ્ય ગોષ્ઠી અને રામ ચરિત માનસ ચોપાઈ ગાનનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, આણંદ        સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં ‘રામોત્સવ’ની ઉજવણી તા. ૧૮ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી દરમિયાન કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગ રૂપે અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ૨૦-૦૧-૨૦૨૪, સવારે ૧૧ થી ૧ એમ. પી. પટેલ ઑડિટોરિયમ ખાતે શ્રી રામ કેન્દ્રિત કાવ્ય ગોષ્ઠી અને રામ ચરિત માનસ ચોપાઈ ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાવ્ય ગોષ્ઠીમાં વિવિધ સ્થળોએથી દસ કવિઓ હાજર રહી પ્રભુશ્રી રામના જીવન આધારિત પોતાની રચનાઓ રજૂ કરી હતી. જેમાં ડૉ. હરેશ્વરીદેવી,પંકજ…

Read More

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા શ્રી રામ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું 

હિન્દ ન્યુઝ, આણંદ     સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં ‘રામોત્સવ’ની ઉજવણી તા. ૧૮ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગ રૂપે અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં તારીખ ૨૦-૧-૨૦૨૪ના રોજ ભવ્યાતીભવ્ય શ્રી રામ રથયાત્રા બપોરે ૩ કલાકથી યોજાઈ હતી જેમાં ત્રણ હજાર જેટલા લોકો જોડાયાં હતા. આ રથ યાત્રામાં પ્રભુ શ્રી રામના જીવન પ્રસંગો અનુરૂપ જેવાકે કેવટ પ્રસંગ, અહલ્યા ઉદ્ધાર, ભરત મિલાપ, શ્રી રામણ બાલ્યઅવસ્થા, સિતા સ્વયંવર, શબરી, રામસેતુ નિર્માણ, રામનો રાજ્યાભિષેક, રામ રાવણ યુધ્ધ વગેરે…

Read More