સોમનાથ મહાદેવને ચંદ્રદર્શન શૃંગાર કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રભાસક્ષેત્રમાં ચંદ્રદેવે કરેલા 10 કરોડથી વધુ મહામૃત્યુંજય મંત્રથી મહાદેવને પ્રસન્ન કરેલ ત્યારે ચંદ્રને ભગવાન શિવે મસ્તક પર ધારણ કરી સોમેશ્વર સ્વરૂપે બિરાજમાન થયેલ ચંદ્રયાન-3 ની પ્રતિકૃતી ભક્તોમાં આકર્ષણ બન્યું         ચંદ્રદેવ ક્ષયરોગમાંથી પીડા મુક્ત કરી, ચંદ્રકલા પ્રાપ્ત કરી ચંદ્રદેવ ને શિવ ભગવાને તેજ પ્રદાન કર્યુ, આ પવિત્ર સ્થાન પર દેવતાઓ અને ચંદ્રદેવની પ્રાર્થનાથી ભગવાન ચંદ્રના દેવ સોમેશ્વર સ્વરૂપે બિરાજમાન થયા, આજે શ્રાવણી પુર્ણીમા ના પવિત્ર દિવસે ચંદ્ર દર્શન શૃંગાર કરવામાં આવેલ, જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા, સાથે જ ચંદ્રયાન-3 ની પ્રતિકૃતિ પણ…

Read More

ઓગસ્ટ માસ દરમ્યાન થયેલ કામગીરી: ૬૫-મિલ્કતો સીલ, ૪૪૬૮- મિલ્કતોને નોટીસ, ૩-નળ કનેકશન ક્પાત અને ૯.૬૬ કરોડની રિકવરી

હિન્દ ન્યુઝ, રાજકોટ  આજ દિન સુધિની આવક રીકવરી રૂા. ૨૩૨.૩૧ કરોડ  રીકવરી ઝુંબેશ:     રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મિલ્કતવેરા ના બાકીદારો ને રાહત મળી રહે તે હેતુ થી વર્ષ ૨૦૨૩/૨૪ ના વર્ષ થી વાર્ષિક ધોરણે પાંચ હપ્તા થી બાકી વેરો નિયત સમય મર્યાદા માં ભરપાઈ થવાથી મિલ્કતવેરા માં ચડત થતું દૈનિક વ્યાજ બંધ થાય તે માટે “વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ” અમલ માં મુકવામાં આવેલ હતી. આ સ્કીમ માં નોંધાયેલ થયેલ તમામ મિલ્કતધારકો ને ચાલુ સાલ ૨૦૨૩/૨૪ માં બાકી રહેતો હપ્તો તા. ૩૦/૦૯/૨૦૨૩ સુધી ભરપાઈ કરી આપવા જાણ કરવામાં આવે છે.…

Read More

વઘાસીયા પરિવાર સુરત ની યુવા ટીમ ની બહેનો એ દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી

હિન્દ ન્યુઝ, સુરત     શ્રી વઘાસીયા પરિવાર સુરત ની યુવા ટીમ ની બહેનો એ દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન ના તહેવાર ની ઉજવણી કરી. શ્રી વઘાસીયા પરિવાર સુરત અનેક સમાજિક કાર્યો કરતો આવેલ છે. દર વર્ષે સ્નેહમિલન સમારોહ ઉપરાંત છેલ્લા ૭ વર્ષ થી બીઝનેસ એક્ઝીબીશન, બીઝનેસ સેમિનારો ઉપરાંત રમત ગમત ટુર્નામેન્ટ ના આયોજનો પણ કરે છે ત્યારે આ વર્ષે યુવા ટીમ દ્વારા દિવ્યાંગો ને રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખેલ. આ અંગે વધુ માહિતી આપતા યુવા પ્રમુખ નીતિન વઘાસીયા ( સાણથલી) એ જણાવેલ કે રક્ષાબંધન ના પવિત્ર દિવસે બહેનો ભાઈ ને રાખડી…

Read More

કાલાવડ ખાતે યોગ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, કાલાવડ        જામનગર જીલ્લા નાં કાલાવડ ખાતે યોગ કાર્યક્રમ યોજાયો. જેમાં સૌરાષ્ટ્ર ઝોન યોગ કોર્ડીનેટર પ્રીતિબેન શુક્લ (જામનગર) નાં અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પ્રીતિબેન શુક્લ દ્વારા મહિલાઓને યોગ નાં ફાયદા તેમજ કાયમી યોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમ માં ઉપસ્થિત મેહમાન ‘હિન્દ ન્યુઝ’ નાં તંત્રીશ્રી ડૉ. સીમાબેન પટેલ, ગુજરાત રાજ્ય બોર્ડ સિનિયર કોચ કાંતિભાઈ વસોયા, ગુજરાત રાજ્ય બોર્ડ કોચ હીનાબેન રાખોલિયા અને ઓસ્વાર સિનિયર સીટીઝન કેર કમિટી નાં રાજુભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પધારેલ તમામ મહેમાનોને યોગ ટીમ દ્વારા સાલ…

Read More

સમન્વય હાઇટ્સ બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ       રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૨૯/૦૮/૨૦૨૩ નાં રોજ સમન્વય હાઇટસ વિંગ – C + D, ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, તથા આ મોકડ્રીલમાં અંદાજે ૩૦ થી ૩૫ રહેવાસીઓ જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર એફ.આઇ.લુવાની, ધૃવભાઇ ત્રિવેદી, અભયસિંહ આડા, અર્જુનભાઇ પરમાર તથા ટ્રેનર સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને…

Read More

પવિત્ર શ્રાવણ માસ તથા તહેવારોને અનુલક્ષીને ફરાળી વાનગીઓ તથા મીઠાઇઓનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગ દ્વારા ચકાસણી

હિન્દ ન્યુઝ,  રાજકોટ  · પવિત્ર શ્રાવણ માસ તથા તહેવારોને અનુલક્ષીને ફરાળી વાનગીઓ તથા મીઠાઇઓનું વ્યાપક પ્રમાણ માં વેચાણ થતું હોય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નીચે મુજબની વિગતે તપાસ કુલ ૩5 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 06 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તથા સ્થળ પર કુલ 40 કિ.ગ્રા. અખાદ્ય વાસી ચીજોનો નાશ કરવામાં આવેલ. તેમજ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 26 નમૂના લેવામાં આવેલ. · નમુનાની કામગીરી :        ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ…

Read More

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાંથી પ્રતિભાવંત ખેલાડીઓ શોધવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “ટેલેન્ટ હન્ટ” પ્રોગ્રામ હાથ ધરાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ       રાજકોટ મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ ખાતે આશરે ૩૦,૦૦૦થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિધાર્થીઓમાં રમતગમત પ્રત્યે ખુબજ અનેરો ઉત્સાહ જોવા મળે છે તેમજ ભવિષ્યના સારા સ્પોર્ટસ પર્સન બનવાનો અવકાશ પણ રહેલો છે પરંતુ તેઓની આર્થિક મર્યાદાને લીધે તેઓ રમત ગમત ક્ષેત્રે આગળ વધી શકતા નથી. શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓના પ્રતિભાવંત છાત્રોને રમતગમત ક્ષેત્રે આગળ ધપવા યોગ્ય મંચ મળી રહે અને તેઓ રાજકોટનું ગૌરવ વધારે તેવા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “ટેલેન્ટ હન્ટ” પ્રોગ્રામ હાથ ધરવામાં આવેલ છે. આ પ્રોગ્રામ હેઠળ…

Read More

રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરત તેમજ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ મેડિકલ કોલેજ દ્વારા એક દિવસીય સોનોગ્રાફી સેમિનારનું આયોજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, સુરત       તારીખ ૨૭-૦૮-૨૦૨૩ ના રોજ સ્મીમેર મેડિકલ કોલેજ ના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે સુરત શહેરના તેમજ દક્ષિણ ગુજરાતના રેડિયોલોજિસ્ટ માટે એક દિવસીય પેરિનિયલ ઇમેજીંગ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ અંગે વધુ માહિતી આપતા રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ એસોસિયેશન સુરતના પ્રમુખ ડો. ઉદય સુરાના એ જણાવેલ કે સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાતના રેડિયોલોજીસ્ટ માટે સોફ્ટ ટિસ્યુ સોનોગ્રાફી તેમજ પેરીનિયલ સોનોગ્રાફી માં થયેલ નવી નવી વિવિધ ટેકનોલોજી તેમજ આ ટેકનિક દ્વારા વિવિધ રોગોનું સોનોગ્રાફી દ્વારા નિદાન થઈ શકે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. આ સેમિનારનું આયોજન રેડિયોલોજીકલ એન્ડ…

Read More

શ્રાવણ શુક્લ એકાદશી પર સોમનાથ મહાદેવને વિશેષ ચંદન લેપ શૃંગાર કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, સોમનાથ        શ્રાવણ માસની શુક્લ એકાદશી પર શ્રી સોમનાથ મહાદેવને વિશેષ ચંદન દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. શૃંગારમાં સોમનાથ મહાદેવને શીતળ ચંદનનો લેપ લાગવવામાં આવ્યો હતો. આ શ્રૃંગારની વિશેષતા એ હતી કે તેમાં શ્રીકૃષ્ણની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસમાં શ્રી સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરવા માટે દેશભરમાંથી ભક્તો લાખોની સંખ્યામાં સોમનાથ આવી રહ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવના પ્રતિદિન થતા વિશેષ સાયામ શ્રૃંગાર ના દર્શન ભક્તો માટે અનેરું આસ્થા કેન્દ્ર હોય છે. શ્રાવણ શુક્લ એકાદશી ના પર્વે સોમનાથ મહાદેવને સુગંધિત શીતળ ચંદનનો લેપ…

Read More

SGFI સ્પર્ધા ૨૦૨૩-૨૪ ની ઝોનકક્ષાની એથ્લેટિક્સ રમત ની તમામ સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સિદસર મુકામે યોજાશે

જવાહર નહેરુ હોકી સ્પર્ધા-૨૦૨૩-૨૪ નું આયોજન હિન્દ ન્યુઝ, ભાવનગર  સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના નિયંત્રણ હેઠળની જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા આગામી સમયમા જવાહર નહેરુ હોકી સ્પર્ધા ૨૦૨૩-૨૪ નું ભાવનગર શહેર/ગ્રામ્ય કક્ષાની ૨૯મી નહેરુ હોકી અંડર- ૧૭ ભાઈઓ/બહેનો અને અંડર ૧૫ ભાઈઓની સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામા ભાગલેવા ઇચ્છુક ખેલાડીઓએ પોતાની એન્ટ્રી જવાહર નેહરૂ હોકી સ્પર્ધા ૨૦૨૩-૨૪ સોસાયટીના નિયમો અનુસાર તા.૨૯/૦૮/૨૦૨૩ સુધીમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, એસ-૧૮ બીજો માળ બહુમાળી ભવન ભાવનગર ખાતે મોકલી આપવી.  SGFI શાળાકીય સ્પર્ધા ૨૦૨૩-૨૪ ની ઝોનકક્ષાની એથ્લેટિક્સ રમતની તમામ સ્પર્ધા…

Read More