ખેલૈયાઓ સાથે મન મુકીને ગરબે ઘૂમતા નેશનલ ગેમ્સ – ૨૦૨૨ના ખેલાડીઓ

હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાતમાં યોજાયેલ ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ અંતર્ગત રાજકોટમાં હોકી અને સ્વિમિંગ ઈવેન્ટ્સ ચાલી રહી છે. જુદાજુદા રાજ્યોની ટીમો રાજકોટનાં આંગણે મહેમાન બની છે અને હાલ નવરાત્રી પણ ચાલી રહી છે ત્યારે નેશનલ ગેમ્સ-૨૦૨૨નાં ખેલાડીઓએ ગઈકાલ તા. ૦૩-૧૦-૨૦૨૨નાં રોજ શહેરના ચાલતી પ્રાચીન અને અર્વાચીન નવરાત્રીની મુલાકાત કરી હતી સાથોસાથ ખેલૈયાઓ સાથે મન મુકીને ગરબે ધુમ્યા હતા. મેયર ડૉ. પ્રદિપ ડવ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર સાથે નેશનલ ગેમ્સ – ૨૦૨૨નાં ખેલાડીઓ ગરબીની મુલાકાત કરી હતી. હરિયાણા, પંજાબ અને મધ્ય પ્રદેશની મહિલા હોકી ટીમનાં ખેલાડીઓ…

Read More

૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અન્વયે રાજકોટ મહાનગરપાલિકા તથા રોટરી ક્લબ ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા પાકીટ વિતરણ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, રાજકોટ સ્વચ્છ સર્વેક્ષણ -૨૦ રાજકોટ૨૩ અન્વયે રાજકોટ શહેરના લોકો સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા ૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અન્વયે રાજકોટ મહાનગરપાલિકા તથા રોટરી ક્લબ ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા પાકીટ વિતરણ કાર્યક્રમ જીલ્લા પંચાયત ચોક ખાતે યોજાયેલ જેમાં કુલ ૪૧૫૦/- સ્વચ્છતા પાકીટનું વિતરણ કરવામાં આવેલ. રાજકોટ શહેરના ટુ-વ્હીલર વાહન, થ્રી-વ્હીલર વાહન તથા ફોર-વ્હીલર વાહનમાં સ્વચ્છતા પાકીટ રાખવ અપીલ કરવામાં આવેલ તથા ચાલુ વાહને રોડ પર કચરો નહિ નાખી સ્વચ્છતા પાકીટનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવેલ.  રોટરી ક્લબ ઓફ રાજકોટના પ્રેસીડેન્ટ નિશાંત વોરા, સેક્રેટરી રાજેશ ભટનાણી તથા…

Read More