ફોકીઆના સભ્ય એકમો દ્વારા પશુઓને લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી) થી બચાવવા માટે ૧ લાખ ૬૦ હજાર વેક્સીનના ડોઝ તંત્રને આપવામાં આવ્યા

લમ્પી ચર્મ રોગ વાયરસ-૨૦૨૨ – સારવાર અને માનવતા હિન્દ ન્યુઝ, ભુજ ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એશોશીયેશન – ફોકીઆના સભ્ય એકમોએ સીએસઆર અંતર્ગત ખર્ચ કરીને ૧ લાખ ૬૦ હજાર જેટલા ગોટ-પોક્સ રસીના ડોઝ ખરીદી નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. હરેશ ઠક્કરને સુપ્રત કર્યા. લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી) ના લીધે છેલ્લા એક મહિનામાં રાજસ્થાન અને ગુજરાતમાં લગભગ હજાર ઉપરાંત જેટલા ગાય સંવર્ધનના પશુઓ માર્યા ગયા છે અને વાયરલ ઇન્ફેક્શનથી થતા મૃત્યુને કારણે પશુપાલકોમાં ભય ફેલાય રહ્યો છે ત્યારે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લેતા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડી.કે. અને નિવાસી અધિક કલેક્ટર…

Read More

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત GHTC-I (લાઈટ હાઉસ પ્રોજેક્ટ)માં આવાસના હપ્તા ભરપાઈ ન કરનાર ૩૨૭ લાભાર્થીઓને નોટીસ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં ૩૧,૦૦૦ થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, ૩૦૧૨, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ આવાસ યોજનાઓના ડ્રો થયા બાદ કેટલાક આસામીઓએ મહાનગરપાલિકા દ્વારા વિવિધ માધ્યમોથી અવારનવાર જણાવવામાં આવ્યા પછી પણ હજુ સુધી આવાસના કેટલાક બાકી હપ્તાઓની ચૂકવણી નથી કરી, આવા આસામીઓને દિવસ-૭માં હપ્તાની ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી…

Read More

રાજ્યમાં શહેરી વિકાસને વધુ વેગવંતો બનાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, સુરત સુરત મહાનગરની-૩, સુડાની-૧ અમદાવાદ મહાનગરની-૧ ભાવનગરની-૧ પ્રિલીમીનરી ટી.પી ને મુખ્યમંત્રીની મંજૂરી  સુરતની ૪ પ્રિલીમીનરી ટી.પી સ્કીમમાં કુલ ૬૪.૪૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે  અમદાવાદમાં કુલ ૧૯.૬૮ હેક્ટર્સ જમીન અને ભાવનગરમાં ૧૧.૩ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે  બાવળા નગરની ડ્રાફટ ટી.પી મંજૂર  બાવળામાં પ૪.૮૮ હેક્ટર્સ જમીનની સંપ્રાપ્તિ થશે  જાહેર સુવિધાઓ માટે સુરતમાં ર૬.૨૧ હેક્ટર્સ – અમદાવાદમાં ૩.૬૩ હેક્ટર્સ – ભાવનગરમાં ર.ર૧ હેક્ટર્સ અને બાવળામાં ૧૧.ર૬ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે  આ ૬ પ્રિલીમીનરી ટી.પી અને ૧ ડ્રાફટ ટી.પી માં કુલ અંદાજે ર૬ હજાર EWS આવાસ…

Read More

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  મતદાર તરીકેની લાયકાતની વર્ષમાં ચાર તારીખોના કારણે તા.૦૧લી ઓક્ટોબરના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવા મતદારોને પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાની તક મળશે • ભારતના ચૂંટણી પંચ દ્વારા વિવિધ ફોર્મમાં સુધારો કરી વધુ સરળ બનાવવામાં આવ્યા • મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવશે • હાલ મુસદ્દા મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ ૪,૮૩,૭૫,૮૨૧ મતદારો, જે તમામનો ફોટો મતદારયાદીમાં સમાવેશ ઉપરાંત EPIC (મતદાર ઓળખપત્ર) ફાળવવામાં આવ્યા છે •…

Read More

રાધનપુર ખાતે આદિવાસી સમાજ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના રાધનપુર ખાતે રાધનપુર,સાંતલપુર,સમી,હારીજ તાલુકાના આદિવાસી સમાજ ના લોકો દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ 2022 ની રાધનપુર ખાતે ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લા ના રાધનપુર ખાતે આદિવાસી સમાજ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી સાથે સાથે પર્યાવરણ જાગૃતિ વ્યસન મુક્તિ સમાજ શિક્ષિત બને તેઓ સંદેશો પાઠવવામાં આવ્યો હતો. પાટણ જિલ્લા રાધનપુર ખાતે રાધનપુર સાંતલપુર સમી હારીજ તાલુકાના આદિવાસી સમાજ ના લોકો દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ 2022 ની રાધનપુર ખાતે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે રાધનપુર ખાતે આવેલ ઇન્ડિયન રેડકોસ ભવન…

Read More

રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૦૧/૦૮/૨૦૨૨ થી તા૦૭/૦૮/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV – રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૦૧/૦૮/૨૦૨૨ થી તા૦૭/૦૮/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. જે વિગતોથી રાજકોટ શહેરના નાગરીકોને આપના સુપ્રસીધ્ધ અખબારના માધ્યમ મારફતે વિના મુલ્યે પ્રસીધ્ધ કરવા વિનંતી છે. ૧. સિટી બસ (RMTS) સેવા  જનરલ-_ રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૬ રૂટ પર ૯૧ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. સિટી બસ સેવા (RMTS)માં તા.૦૧/૦૮/૨૦૨૨ થી તા૦૭/૦૮/૨૦૨૨ દરમિયાન કુલ અંદાજીત ૧,૧૨,૭૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૨,૧૮,૨૨૨ મુસાફરો દ્વારા તેનો લાભ…

Read More