રાધનપુર ખાતે આદિવાસી સમાજ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લા ના રાધનપુર ખાતે રાધનપુર,સાંતલપુર,સમી,હારીજ તાલુકાના આદિવાસી સમાજ ના લોકો દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ 2022 ની રાધનપુર ખાતે ઉજવણી કરવામાં આવી

પાટણ જિલ્લા ના રાધનપુર ખાતે આદિવાસી સમાજ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી સાથે સાથે પર્યાવરણ જાગૃતિ વ્યસન મુક્તિ સમાજ શિક્ષિત બને તેઓ સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લા રાધનપુર ખાતે રાધનપુર સાંતલપુર સમી હારીજ તાલુકાના આદિવાસી સમાજ ના લોકો દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ 2022 ની રાધનપુર ખાતે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે રાધનપુર ખાતે આવેલ ઇન્ડિયન રેડકોસ ભવન ખાતે થી ભવ્ય ગૌરવ યાત્રા કાઢવામાં આદિવાસી સમાજ ના પરમ પરા વેસ ધારણ કરી રાધનપુર રેડકોસ ભવન થી ગૌરવ યાત્રા ગાંધી ચોક સુધી ભવ્ય વરઘોડો નીકળ્યો જેમાં Exxખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના આગેવાનો ભાઈઓ બેહનો બાળકો જોડાયા હતા.આ પ્રસંગે આદિવાસી ભીલ સમાજ ના પ્રમુખ હરજીભાઈ ધોનાજી અને સામાજિક આગેવાન કરસનભાઈ ફકીરાજી ઉપ પ્રમુખ સાદુરભાઇ જાદાભાઈ અને ઉપ પ્રમુખ ઈશ્વરભાઈ બાબુભાઈ અને તુલસીભાઇ સુરાજી જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ના ચેરમેન બાબુભાઈ અને અજમલજી બાબુજી સાંતલપુર તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ અને ખુબાજી ભીખાજી તેમજ શ્રવણ ભાઈ ડેલીકેટ અને શંકરજી કાનજીભાઈ અને હિતેશભાઈ ગાડાજી અને અજય ભાઈ વીનુભાઇ અને ખેમદાશબાપુ તેમજ મનસુખ ભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment