રાજ્યમાં શહેરી વિકાસને વધુ વેગવંતો બનાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, સુરત

સુરત મહાનગરની-૩, સુડાની-૧ અમદાવાદ મહાનગરની-૧ ભાવનગરની-૧ પ્રિલીમીનરી ટી.પી ને મુખ્યમંત્રીની મંજૂરી

 સુરતની ૪ પ્રિલીમીનરી ટી.પી સ્કીમમાં કુલ ૬૪.૪૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે
 અમદાવાદમાં કુલ ૧૯.૬૮ હેક્ટર્સ જમીન અને ભાવનગરમાં ૧૧.૩ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે
 બાવળા નગરની ડ્રાફટ ટી.પી મંજૂર
 બાવળામાં પ૪.૮૮ હેક્ટર્સ જમીનની સંપ્રાપ્તિ થશે
 જાહેર સુવિધાઓ માટે સુરતમાં ર૬.૨૧ હેક્ટર્સ – અમદાવાદમાં ૩.૬૩ હેક્ટર્સ – ભાવનગરમાં ર.ર૧ હેક્ટર્સ અને બાવળામાં ૧૧.ર૬ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે
 આ ૬ પ્રિલીમીનરી ટી.પી અને ૧ ડ્રાફટ ટી.પી માં કુલ અંદાજે ર૬ હજાર EWS આવાસ નિર્માણ માટે જમીન ઉપલબ્ધ થશે

Related posts

Leave a Comment