તા.૨૨ જુલાઇના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

  હિન્દ ન્યુઝ, ભાવનગર      જિલ્લા કક્ષાનો જુલાઇ-૨૦૨૧નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨/૦૭/૨૦૨૧ના રોજ ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરી ભાવનગર ખાતે યોજાનાર છે.    આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૭/૨૦૨૧ સુધીમા રજાના દિવસો સિવાય રોજ સવારના ૧૧:૦૦ કલાક થી ૬:૧૦ કલાક સુધી કલેકટર કચેરી, રજીસ્ટ્રી શાખા ખાતે સ્વીકારવામાં આવશે.     આ ફરીયાદ કાર્યક્રમમાં…

Read More

મહિલા આઈ.ટી.આઈ. ભાવનગર ખાતે ઔદ્યોગિક તાલીમ અંગેની પ્રવેશ કાર્યવાહી શરૂ

હિન્દ ન્યુઝ, ભાવનગર        મહિલા આઈ.ટી.આઈ.ભાવનગર સંસ્થામા પ્રવેશ સત્ર ઓગષ્ટ-૨૦૨૨મા COPA, ફેશન ડિઝાઈન ટેક્નોલોજી, ડ્રેસ મેકીંગ, બેઝીક કેસ્મેટોલોજી (બ્યુટી પાર્લર), હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર જેવા ટ્રેડમા પ્રવેશકાર્ય શરૂ છે. અત્રેની સંસ્થામા ફક્ત મહીલાઓને વિનામુલ્યે પ્રવેશ આપવામા આવે છે અને તાલીમ દરમ્યાન વપરાતુ રો-મટીરીયલ વિના મુલ્ય આપવામા આવે છે. તદુપરાંત સરકારની વિવિધ યોજનાઓ મુજબ મળવાપાત્ર લાભ વિનમુલ્યે આપવામા આવે છે. ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦-૭-૨૦૨૦ છે. વધુ માહિતી માટે આઈ.ટી.આઈ.(મહિલા), વિદ્યાનગર, બી.પી.ટી.આઈ. કોલેજ પાછળ, ભાવનગર ફોન નં.૦૨૭૮-૨૫૨૦૫૧૧ પર સંપર્ક કરવા આચાર્ય, ઓદ્યોગીક તાલીમ સંસ્થા(મહિલા)ની યાદીમા જણાવવામા આવ્યુ છે. બ્યુરોચીફ (ભાવનગર) :…

Read More

આંબોલી નેશનલ હાઈવે ગરનાળા (બ્રિજ) વરસાદી પાણીનો ભરાવો થતા આપ પાર્ટી ને રજુઆત કરાઈ 

હિન્દ ન્યુઝ, સુરત           કામરેજ તાલુકા આંબોલી ગામે નેશનલ હાઈવે ના ગરનાળા મા ઘણા વર્ષોથી ચોમાસામાં પાણી ભરાતું હતુ અને ગામના લોકો ને અવળ જવર મા બહુ મુશ્કેલી પડતી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના આંબોલી ગામના સદસ્ય હારૂનભાઈ અગવાન એ કામરેજ તાલુકા ના આમ આદમી પાર્ટી પ્રમુખ રોહિતભાઈ જાની ને રજુઆત કરી હતી. ત્યારબાદ રોહિતભાઈ જાની એ NHAI (નેશનલ હાઈવે ઓ.લી) ભરૂચ ખાતે આવેદન આપી આ પ્રશ્ન બાબતે રજુઆત કરી હતી. ત્યાર બાદ કામરેજ ટોલ પ્લાઝા ઓફીસે દિનેશભાઈ રાદડિયા ને રજુઆત કરવામાં આવતા આજરોજ NHAI (નેશનલ હાઈવે…

Read More

કાંકરેજ તાલુકાના રાણકપુરમાં હુમલાનો ભોગ બનનાર અરજદારે ન્યાય મેળવવા ડીવાયએસપી ને રજુઆત કરી

હિન્દ ન્યુઝ, કાંકરેજ  દિયોદર ડીવાયએસપીને સાત આરોપી વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ      બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે એક વ્યકતિ પર હુમલો કરનાર સાત વ્યકતિઓ સામે કાર્યવાહી કરવા આજે દિયોદર ડીવાયએસપી ને લેખિત માં રજુઆત કરી હતી. કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે રહેતા મુકેશજી મોહબતજી ઠાકોર ને થોડા સમય પહેલાં કેટલાક ઈસમો એકત્ર થઈ જૂની અદાવત રાખી 27.06.2021 ના રોજ મોડી રાત્રે હુમલો કર્યો હતો. જેમાં અરજદારના ભાઈ વિનોદજી તથા આરોપીઓની દીકરી ભાનું બહેનને પ્રેમ સંબંધ હોઈ લઈ ગયેલ હોઈ તે બાબતે મન દુઃખ રાખી હથિયારો વડે હુમલો કર્યો…

Read More

નડિયાદ કોંગ્રેસ શહેર પ્રમુખ દ્વારા આપવામાં આવેલ અરજી થી ચીફઓફિસર દ્વારા સફાઈ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, નડિયાદ      નડિયાદના ચીફ ઓફિસર નો સેનેટરી વિભાગના દરેક કર્મચારી નો કે મારી અરજીને ધ્યાનમાં રાખી નડિયાદ ઝલક હોટલ થી પશ્ચિમ સુધીના રીંગ રોડ ઉપર લાઈટો પણ ચાલુ કરી દીધી અને ઝડપથી સાફ સફાઇ પણ કરી દીધી મારી નડિયાદ નગર જનો ને નમ્ર વિનંતી છે. બે હાથ વગર તાલી ન પડે તેમ આપણે પણ સાફ સફાઈ માટે ધ્યાન રાખવું પડશે. સમય ખરાબ છે, નડિયાદને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે, આપણે આપણી અને આપ્તજનોને તબિયત જાતે જ સાચવવાની છે માટે જ્યાં ને ત્યાં કચરો ના નાખો અને નગરપાલિકાના…

Read More

દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ને રજુઆત કરી ન્યાય માટે કરી માંગ

હિન્દ ન્યુઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે એક અરજદારે આજે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ને લેખિત માં રજુઆત કરી છે. જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે રહેતા મુકેશ જી મોહબત જી ઠાકોર થોડા સમય પહેલાં અમુક ઈસમો એક મંડળી રચી આવી જૂની અદાવત રાખી 27 6 2021 ના રોજ મોડી રાત્રે હુમલો કરવાની ઘટના બની હતી. જેમાં અમારા ભાઈ વિનોદ જી તથા ફરિયાદ ની દીકરી ભાનું બહેન જે બાબતે મન દુઃખ રાખી હથિયારો વડે હુમલો પણ કરેલ હતો . જે બાબતે થરા પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો.…

Read More

દિયોદર ના પાલડી પાસે સ્વીફ્ટ ગાડી ઝાડ સાથે ટકરાઈ કુવાતાં ગામ ના યુવાન નું મોત બે વ્યક્તિ ને ઇજા

હિન્દ ન્યુઝ, દિયોદર     દિયોદર તાલુકા ના પાલડી ગામ પાસે મોડી સાંજે સ્વીફ્ટ ગાડી ઝાડ સાથે અથડાતા અકસ્માત ની ઘટના બની હતી. જેમાં કુવાતાં ગામ ના યુવાન નું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ઇજા ગ્રસ્ત થતા સારવાર માટે થરાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના પાલડી ગામ પાસે ગત મોડી સાંજે એક સ્વીફ્ટ ગાડી ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં ગાડી માં સવાર કુવાતાં ગામ ના યુવાન જોષી સુરેશભાઈ હરદેવભાઈ ને ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. જેમાં અન્ય બે લોકો ને ઇજા…

Read More

શ્રમણી સંધના રાષ્ટ્રીય સંત પૂ. કમલમુની મહારાજનુ ચોટીલામા આગમન થયુ

હિન્દ ન્યુઝ, ચોટીલા      શારદાનંદન વૈયાવ્રય કેન્દ્ર ચોટીલા ખાતે પધાર્યા હતા. ચોટીલામા આગમન થતા ભક્તોએ સંતો સાથે મુલાકાત કરી હતી. એ સમયે આ સંતોએ જણાવેલ કે કોરાના કાળમા કોઇ ગૌશાળા સુધી પહોચ્યા નથી. કોઇએ પણ ગાયોની શી હાલત છે એ જોઈ નથી. જેથી પ્રાણીઓના જીવ બચાવવા માટે દાન કરો, આમ ગૌસેવા કરવા માટે લોકોને અપીલ કરાઇ હતી. તેમજ આજે ચોટીલા પાંજરાપોળની મુલાકાત લઇ અને ગૌશાળામાથી ગોબર, ગૌમૂત્ર વગેરેમાથી બનતી વસ્તુ બનાવી અને ગૌશાળાનો ખર્ચ કેવી રીતે નિકળે તેનુ સુચન કરવામા આવ્યુ. પાંજરાપોળની મુલાકાત દરમિયાન પાંજરાપોળ પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ અને…

Read More

સાયણ જીવનરક્ષા હોસ્પિટલમાં આંખ રોગ નિદાન-કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત       સુરત જિલ્લા ના સાયણ- દેલાડ નજીક આવેલ શ્રી સાયણ વિભાગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવન રક્ષા હોસ્પિટલ (દેલાડ) સાયણ માં સને 2009 થી આંખ રોગ નિદાન-સારવાર કેમ્પનું દર માસની પહેલી તારીખે આયોજન કરવામાં આવે છે. જેમાં કેમ્પ સંસ્થાનાં ડિરેક્ટર દર્શનભાઈ અમૃતલાલ નાયક, ગામ.સાંધીયેર નાં સહયોગથી યોજાયો હતો. જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ, ડોક્ટર્સ તથા સહકર્મચારીઓ એ સેવા આપી હતી.     સદર કેમ્પમાં 133 જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો. તેમાં 40 દર્દીઓના ઓપરેશન કરવાના નક્કી થયા હતા અને સાથે રાહત દરે ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ…

Read More

ભારતની સુપ્રસિદ્ધ નડિયાદ સ્થિત મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ દ્વારા કુંડળધામ ખાતે કિડની અને પ્રોસ્ટેટ નિદાન માટે નિઃશુલ્ક કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ,  કિડની અને પ્રોસ્ટેટ ના રોગો છૂપા હોય છે તેથી સમયસર તેનું ચેકપ કરાવવું ખૂબ જ જરૂરી છે          વર્ષ 2017-18 ના સર્વેક્ષણ મુજબ કિડની સ્ટોનની સારવાર માટે વિશ્વમાં પ્રથમ નંબર આવેલ નડિયાદ સ્થિત મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH) દ્વારા પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના સાનિધ્યમાં સંતો તથા જરૂરિયાત મંદ લોકો માટે નિશા નિ:શુલ્ક કિડની અને પ્રોસ્ટેટ નિદાન માટેના કેમ્પનું શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ખાતે 27-06-2021 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.        યોજાયેલા આ કેમ્પમાં MPUH ના 14 યુરોલોજીસ્ટ ડોક્ટરો તથા 13 જેટલા નર્સિંગ…

Read More