છોટાઉદેપુર જિલ્લામાં જાસ્મિન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા રક્ત શીબીર નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ડભોઈ                                   જાસ્મિન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા આયુષ બ્લડ બેંકના ઉપક્રમે અને લક્ષ્મીનારાયણ મિનરલ્સ ના સહયોગથી સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સ, છોટાઉદેપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને સાથે જ સંસ્થામાં જોડાયેલા નવા સભ્યોનો સ્વાગત સંસ્થાના પ્રમુખ જાબીરહુસેન મલેક દ્વારા કરવામાં આવ્યું હતું. સભ્યોમાં સામેલ શ્રીમતી અશમા એમ. કાદરી, મોહમ્મદમુનાફ એસ. કાદરી ની નિમણૂક કરવામાં આવી હતી. જયારે સિરાજભાઈ પઠાણની…

Read More

”પેટ્રોલ, ડીઝલ, વીજ બિલમાં તોતિંગ ભાવ વધારા ના વિરોધમાં દિયોદર, લાખાણી તાલુકા કોગ્રેસ દ્વારા જન ચેતના આંદોલન દિયોદર મામલતદાર ને આવેદન પત્ર આપ્યું

હિન્દ ન્યુઝ, દિયોદર                        આજ દિયોદર આદર્શ હાઇસ્કુલ કેમ્પસમાં દિયોદર અને લાખણી તાલુકાના કોંગ્રેસ દ્વારા જન ચેતના આંદોલન ની રેલી તેમજ સીબીર યોજાઈ. જેમાં મોંઘવારીની મહામારી થી ગરીબ અને મધ્યમ વર્ગની જનતા ત્રસ્ત થઈ છે. છેલ્લા અઢી દાયકા થી ભાજપ સરકાર મા મંદી, મોંઘવારીના કહેર થી ‘અચ્છે દિન ‘ બહોત હુઇ મહેગાઈ કી માર’જેવા સૂત્રો ની ભ્રામકતા સામે લોકો સુધી સાચી હકીકત પોહચાડવા કોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ ” જન ચેતના અભિયાન સેતુ” જન – જન સુધી ભાજપ ના જૂઠાણા, ની…

Read More

ઉના તાલુકાની હેલ્થ ઓફિસ દ્વારા આજે વિશ્વ જન સ્થિરતા પખવાડિયા ની ઉજવણી

હિન્દ ન્યુઝ, ઉના                                  વિશ્વ જન સ્થિરતા પખવાડિયાની ઉજવણી ના ભાગરૂપે આજરોજ 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે તાલુકા હેલ્થ ઓફિસ થી પ્રજાજનો ની જનજાગૃતિ માટે માનનીય પ્રધાનમંત્રી તથા માનનીય મુખ્યમંત્રી દ્વારા પ્રજાને સંબોધતા બેનરો બાઇક રેલી ના માધ્યમથી ઉના શહેરી વિસ્તારમાં પ્રદર્શિત કરવામાં આવ્યા. સાથે સાથે વસ્તી નિયંત્રણ માટેના યોજનાકીય માહિતીના પેમ્પલેટ લોકોને આપવામાં આવ્યા, સાથે કોરોના ની મહામારી ના આવનાર ફેજ ત્રણથી બચવા માટે લોકોમાં વેક્સિનેશન નું પ્રમાણ વધારવા શહેરીજનોના ગ્રુપમાં લોકો…

Read More

જસદણમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ                         જસદણમાં પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે ખોડલધામ સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલનો જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વેક્શિન કેમ્પનું આયોજન કરાયું. બીજી તરફ રાજકોટ જિલ્લાના અને ગામો ની અંદર અલગ અલગ જગ્યાએ બ્લડ ડોનેટ કેમ્પ આયોજન કરાયું છે ત્યારે ઘણા લોકો બ્લડ ડોનેટ કેમ્પ તેમજ વેક્સિન નો લાભ લીધો. આ કાર્યક્રમ સવારમાં 9 વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવ્યા હતો. આ બ્લડ કેમ્પમાં દિનેશ બાંભણિયા ડોક્ટર કમલેશ હિરપરા તેમજ પાટીદાર શૈક્ષણિક ના કાર્યકર્તાઓ…

Read More

જસદણ તાલુકા અને સહેર ભાજપની કારોબારી બેઠક

હિન્દ ન્યુઝ, જસદણ                                 આજ રોજ જસદણ શહેર અને તાલુકા ભાજપની ની કારોબારી બેઠક કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા શહેબની ની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી રવિવારે બપોરે 2:3૦ વાગ્યે જેમાં જસદણ તાલુકા બક્ષીપંચ પ્રમુખ હરેશભાઇ હેરભા, મહામંત્રી વનરાજભાઈ, જિલ્લા કારોબારી સભ્ય પંકજભાઈ ચાંવ, અશોકભાઈ મહેતા, અશોકભાઈ ધાંધલ, નિમેશભાઈ તેમજ પાર્ટીના વિવિદ્ય મોરચાના આગેવાનો હાજર હતા. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

વાવ તાલુકા ના અસારા ગામે લાગી આગ

હિન્દ ન્યુઝ, વાવ                                   બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકા માં વારંવાર આગ લાગવાની ઘટના સામે આવી રહી છે ત્યારે આજરોજq વાવ તાલુકાના અસારા ગામે રાજપુત હિરજી ભાઈ પીરાજી ના જુવાર ના 7000 પુળા માં લાગી આગ. આકસ્મિત આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ત્યારે થરાદ ફાયર ફાઈટર ને જાણ કરાતા થરાદ પાલિકાનાં ને ફાયરની ટીમ વિરમાભાઈ અને ધનજીભાઈ પ્રજાપતિ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો અને મોટી જાનહાનિ ટળી.…

Read More