વેરાવળ પાટણ શહેર વિસ્તાર મા હડકાયા કૂતરાઓનું હાહાકાર

હિન્દ ન્યુઝ, વેરાવળ  વેરાવળ રહેણાક વિસ્તારોમાં મા હડકાયા કૂતરા ઓનું અસંખ્ય લોકોને કરડવાના બનાવમાં 15 બાળક ગંભીર તંત્ર સામે રહીશોનો રોષ છેલ્લા ઘણા દિવસ થી વેરાવળ પાટણ શહેર મા હડકાયા કૂતરા ઓ દ્વારા અનેક લોકો ને કરડી લીધાના બનાવ બનેલ છે છેલ્લાં 3 દિવસથી રખડતા અને હડકાયા કૂતરાઓ ના કરડવાના અનેક બનાવ બનેલ છે.નગરસેવક અફઝલ પંજા દ્વારા સરકારી હોસ્પિટલ ની મુલાકાત લીધી જેમાં ડોકટર એ કબૂલ્યું કે સવાર થી રાત સુધી મા સોમનાથ ટોકીઝ થી શાહીગરા વિસ્તાર ના 15 થઈ વધુ બાળકોને કૂતરા એ કરડી ખાદા છે. નગરસેવક અફઝલ પંજા…

Read More

અમરેલી જિલ્લાના બગસરા બંધના એલાનને મળી સફળતા

હિન્દ ન્યુઝ, અમરેલી       અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આજ રોજ સર્વ હિંદુ સમાજ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ બંધના એલાનને સફળ બનાવવા બગસરા સાવરકુંડલા અમરેલી બજરંગ દળ ના કાર્યકર્તાઓ અને સર્વ હિન્દુ સમાજ સમાજ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. બગસરા શહેર સંપૂર્ણ બંધ જોવા મળી રહ્યું હતું. બગસરા શહેરના દરેક વેપારી ભાઇઓએ પોતાના કામધંધા દુકાનો બંધ રાખી આ બંધના એલાનને સફળ બનાવ્યું હતું. બગસરા શહેરના સ્ટેશન રોડ, વિજય ચોક, ગોંડલીયા ચોક, શિવાજી ચોક, હોસ્પિટલ રોડ, શાકમાર્કેટ રોડ, જેતપુર રો,ડ નાની બજાર, ઉપલી બજાર, યોગેશ્વર મંદિર રોડ…

Read More

ભાવનગર ખાતે નિમાયેલાં પ્રજ્ઞાચક્ષુ એવાં પ્રોબેશનર આઇ.એ.એસ. જયંત માનકલેનું અભિવાદન કરતાં પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર જિલ્લામાં બે મહિના પહેલાં પ્રોબેશનર આઇ.એ.એસ. તરીકે નિમાયેલાં પ્રજ્ઞાચક્ષુ એવાં જયંત માનકલેનું આજે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અભિવાદન કર્યું હતું. મંત્રીએ આ પ્રોબેરનર આઇ.એ.એસ.નું અભિવાદન કરતાં જણાવ્યું કે, આપણે સામાન્ય મુશ્કેલીમાં પણ હાર માની લઇએ છીએ તેવામાં શ્રી જયંત માનકલેએ તેમની આંખોની રોશની ન હોવાં છતાં પોતાના જ્ઞાન અને મહેનતને સથવારે દેશ સ્તરે યોજાતી પરીક્ષામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત તેઓ દેશના ટોપ ૨૦૦ માં સ્થાન મેળવીને પાસ થયાં છે. તેમણે જણાવ્યું કે, સામાન્ય બિમારી કે થોડી જ…

Read More

પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાવનગર જિલ્લાના આયોજન હેઠળના ચાલુ વર્ષના રૂ. ૧૩૫૬.૬૪ લાખના ૫૧૫ કામોને મંજૂરી આપવામાં આવી હતી.  પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાવનગર જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસના કામો નોંધપાત્ર રીતે કરવામાં આવ્યાં છે તે અંગે સમગ્ર જિલ્લાની ટીમને અભિનંદન આપી કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે પણ સાવચેત રહીને તાલુકા કક્ષાએ જન પ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી કામો તેમજ આયોજન હેઠળની અન્ય જોગવાઈઓ મુજબ ઓક્સિજન અને જરૂરી…

Read More

દામનગર શહેર ભાજપ દ્વારા કારોબારી મિટિંગ નું આયોજન

હિન્દ ન્યુઝ, દામનગર       દામનગર શહેર ભાજપ દ્વારા અમરેલી જિલ્લા ભાજપ ના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ના સૂચના મુજબ કારોબારી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. તેમાં કારોબારી લેવલે વિવિધ પ્રશ્નો નો ઉકેલ આવે તેવું જાણવામાં આવ્યું. તેમાં હાજર અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, સુરેશભાઈ ગોધાણી, ભુપેન્દ્રભાઈ બસિયા, જીતુભાઈ ડેર, દામનગર નગરપાલિકા પ્રમુખ પ્રિતેશ નારોલા, દામનગર નગરપાલિકા સભ્ય તેમજ અગરણીઓ ની હાજરી જોવા મળી. રિપોર્ટર : યાસીન ચુડાસમા, દામનગર

Read More

છાપી હાઈવે પર આવેલ કોમ્પ્લેક્ષ અને હોટલો માં લોકોને પ્રાથમિક સુવિધાઓ થી વંચિત

હિન્દ ન્યુઝ, વડગામ         વડગામ તાલુકાના વેપારી હબ ગણાતા છાપી હાઈવે ઉપર જાહેર શૌચાલય ન હોવાથી લોકોને બહું મોટી હાલાકીઓ નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સરકારના નિયમો અનુસાર કોઈપણ હોટલ કે કોમ્પલેક્ષ નું નિર્માણ કરવા માટે જાહેર શૌચાલય બનાવવાનું હોય છે ત્યારે જ તેમને બાધકામ ની મંજૂરી તેમજ હોટલ નું લાઈસન્સ મળતું હોય છે ત્યારે છાપી હાઈવે પર આવેલા ડાયમંડ કોમ્પલેક્ષ, તાજ હોટલ તેમજ પટેલ હોટલ પર આવેલ જાહેર શૌચાલય ને બંધ કરી દેવાતા લોકો ને હાલાકીઓ નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એદ્રાણા ગામના…

Read More

જુનાગઢ ભાજપ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ સહિત ત્રણ સામે માંગરોળ પોલિસમા ફરિયાદ નોંધાઇ

હિન્દ ન્યુઝ, માંગરોળ       જુનાગઢ ભાજપ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ સહિત ત્રણ સામે માંગરોળ પોલિસમા ફરિયાદ નોંધાઇ મહિલા ને માર મારતા કરાઈ ફરિયાદ કુટુંબીક મહિલા ના ઘરમાં ઘૂસી લઘુમતી મોરચાના પ્રમુખ સહિતના ત્રણ લોકોએ લાકડી જેવા હથિયાર થી ઘરમાં રહેતી મહિલાઓ પર કર્યો હુમલો મહિલા ને દરગાહે કેમ જાવછો કહી ને માર્યો માર મહિલા ને હોસ્પિટલમા દાખલ કરાયા માંગરોળ પોલીસ સ્ટેશનમાં સાજેદાબી સૈયદ નામની મહિલાએ ફરિયાદ નોંધાવી પી એસ આઈ સોલંકી એ વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર : ઝુબેર સુરા, માંગરોળ 

Read More

ભિલોડાનાં વાંકાનેર તથા મેઘરજના પંચાલ ખાતે સાંસદસભ્યના હસ્તે ૬૬ કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, ભિલોડા     ભિલોડાના વાંકાનેર ખાતે ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલનાં પ્રેરક માર્ગદર્શન હેઠળ તથા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની શુભેચ્છાથી અરવલ્લી જીલ્લાના ભીલોડા અને મેઘરજ તાલુકાના ૬૬ કેવી સબસ્ટેશનનું લોકાપર્ણ વાંકાનેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતેથી સાંસદસભ્ય દિપસિંહ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદસભ્ય દિપસિંહ રાઠોડે જણાવ્યું કે, વાંકાનેર એ ગોપાળદાસ તથા શામળિયાની ભૂમિ છે. ભૂતકાળમાં ગામોમાં લાઈટની મુશ્કેલી હતી, જેને હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ધદ્રષ્ટીથી રાજયના ૧૮ હજાર ગામડાઓમાં વિજળીની સુવિધા પ્રાપ્ત થઇ ચુકી છે. વધુ તેમણે જણાવ્યું હતું કે,…

Read More

જિલ્લા વિકાસ અધિકારી એ સરહદી સુઈગામ તાલુકા પંચાયતની લીધી મુલાકાત

હિન્દ ન્યુઝ, સુઈગામ       જિલ્લા વિકાસ અધિકારી એ તાલુકા અધિકારી કુમારી કાજલ બેન આંબલિયાને સાથે રાખી તાલુકા પંચાયતની વિવિધ શાખાઓ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને તાલુકાના બેણપ (માનગઢ) ગામે ચાલી રહેલ મનરેગાના કામની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે એ સુઈગામ તાલુકા વિકાસ અધિકારી કુમારી કાજલ બેન આંબલિયાને સાથે રાખીને તાલુકા પંચાયતની તમામ શાખાઓમાં શાખાઓના કર્મચારીઓ ની રૂબરૂ મુલાકાત કરી હતી ત્યારે આઈ.આર.ડી. શાખામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કામ પુર્ણ ન થયુ હોય તેવા આવાસોનુ કામ ઝડપી પુર્ણ કરાવવા તેમજ નવા લક્ષ્યાંકના સેક્સનની કામગીરી પૂર્ણ કરવા તાકિદ…

Read More

કુંડળધામમાં કાન, નાક અને ગળાના ચેકઅપ માટેનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, સાળંગપુર  મુંબઈ થી પ્રસિદ્ધ બોમ્બે હોસ્પિટલ અને જે.જે.હોસ્પિટલના વિખ્યાત ડો.મિનેશ જુવેકર એ આપી સેવા      મુંબઈની પ્રસિદ્ધ બોમ્બે હોસ્પિટલ અને જે.જે.હોસ્પિટલના વિખ્યાત ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડો.મિનેશ જુવેકર દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં પરમ પૂજ્ય શ્રી જ્ઞાનજીવન દાસજી સ્વામીની પ્રેરણાથી નિ:શુલ્ક કાન, નાક,ગળા ના ચેકઅપ માટે કેમ્પ નું આયોજન તારીખ 06-07-2021 ના રોજ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં સંતો તથા જરૂરિયાતમંદ લોકોના કાન, નાક, ગળાનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.      આ કેમ્પ દરમિયાન ડો.મિનેશ જુવેકર એ જણાવ્યું હતું કે કાન, નાક, ગળાના રોગોને નજર અંદાજ ન કરવા…

Read More