સુરત શહેરમાં વધતી જતી મોંઘવારી ના મુદ્દે બહેનોએ કર્યો વિરોધ

હિન્દ ન્યુઝ, સુરત       તા. ૦૩/૦૭ /૨૦૨૧ ના રોજ સુરત શહેરના પુણાગામ ભૈયાનગર વિસ્તારના માં મોટી સંખ્યા માં મહિલા વિરોધ પ્રદર્શન માં બેઠા હતા. ગેસ સિલિન્ડર અને દૂધ, ખાદ્ય તેલ તેમજ અન્ય શાકભાજી તથા ફળ ફ્રુટ માં તોતિંગ ભાવ વધારો થતાં મહિલાઓ માં નારાઝગી જોવા મળી.   વિરોધ પ્રદર્શન માં મહિલાઓએ ગેસ સિલિન્ડર સાથે રોડ પર બેઠા અને રોડ પર પરંપરાગત લાકડાના બળતણ વાળા ચૂલા પર દૂધ વગરની કાળી ચા બનાવી દર્શાવ્યો વિરોધ પ્રદર્શન.     વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ…

Read More

દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટ હત્યા કેસ માં મહત્વ નો ચુકાદો આપ્યો

હિન્દ ન્યુઝ, દિયોદર     ભાભર તાલુકા ના બરવાળા ગામે આઠ વર્ષ અગાઉ ભત્રીજા ને સમાધાન માટે બોલાવી બે સગા કાકા અને ભાઈ દ્વારા લાકડી  ધોકા વડે હુમલો કરી ઇજાઓ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે અંગેનો કેસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ ના જજ કે. એસ. હીરપરા ની કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી ત્રણે આરોપીઓ ને આજીવન કેદ અને દરેકને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.     ભાભર ગામે રહેતા કાનજીભાઈ શંકરભાઈ માળી ના દિકરા મહેશ માળી ઉમર 35 વર્ષ ગત વર્ષ તારીખ 9/ 9/ 2013…

Read More

“વિદેશમાં નોકરી/અભ્યાસ માટેનાં વિવિધ અંગ્રેજી પરીક્ષાઓ અંગે માર્ગદર્શન વેબીનાર” નું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર       મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર અને (ABROAD EDUCARE(AEC)-ભાવનગર)નાં સંયુક્ત ઉપક્રમે આગામી તા.૦૫/૦૭/૨૦૨૧ (સોમવાર)નાં રોજ સાંજે-૦૪:૦૦ કલાકે Google Meet https://meet.google.com/rmq-ntqw-cgd લિંક દ્વારા “વિદેશમાં નોકરી/અભ્યાસ માટેનાં વિવિધ અંગ્રેજી પરીક્ષાઓ અંગેનું માર્ગદર્શન વેબીનાર” નું આયોજન કરવામાં આવેલ છે. આ વેબીનાર માં વિષય અંગેનું માર્ગદર્શન વાસુ બોરીસા (ABROAD EDUCARE(AEC)-ભાવનગર દ્વારા આપવામાં આવનાર છે તેમજ આ વેબીનારનું સંચાલન ઇરફાન બિલખીયા (કેરીયર કાઉન્સેલર કમ પ્લેસમેન્ટ ઓફીસર) રોજગાર કચેરી – ભાવનગર દ્વારા કરવામાં આવનાર છે તેમ મદદનીશ નિયામક(રોજગાર), ભાવનગર દ્વારા જણાવાયું છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

જિલ્લાના તાલુકા મથકોએ રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામા આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં નવી નામ નોંધણી તાજી કરવી તથા અન્ય કામગીરી માટે તાલુકા મથકોએ રોજગાર અધિકારી મળશે. જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારો હાલ કોરોના વાયરસની બિમારી સબબ સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક, સોસ્યલ ડિસ્ટન્સ સાથે સ્વખર્ચે કેમ્પના સ્થળે તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલો,પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જવાનું રહેશે. આ નામ નોંધણી કેમ્પ સિહોર તાલુકાના પથિકાશ્રમ ખાતે ૭ તારીખે, ગારિયાધાર તાલુકામાં સરકારી આરામગૃહ ખાતે ૧૨ તારીખે, મહુવા તાલુકાના સરકારી આરામગૃહ ખાતે ૧૩…

Read More

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ભાવનગર જિલ્લાની મુલાકાત

હિન્દ ન્યુઝ, ભાવનગર નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ આજે ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતે પધાર્યા છે. તેમણે તેમની મુલાકાતની શરૂઆત બપોર બાદ સર ટી. હોસ્પિટલ ખાતે નિર્મિત અને નિર્માણાધીન બિલ્ડીંગોની સ્થળ મુલાકાત અને નિરીક્ષણ દ્વારા કરી હતી. આ મુલાકાતમાં તેમની સાથે શિક્ષણ રાજ્ય મંત્રી સુ.વિભાવરીબેન દવે તથા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પણ જોડાયાં હતાં. નાયબ મુખ્યમંત્રી સર ટી. હોસ્પિટલ ખાતે બંધાઈને તૈયાર થયેલ કેન્સર હોસ્પિટલ, બની રહેલ પ્રધાનમંત્રી સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગ અને બનનાર મેટર્નલ અને ચાઇલ્ડ હેલ્થ કેર હોસ્પિટલની સમીક્ષા સર ટી. હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક અને વિવિધ વિભાગોના મેડિકલના વડાઓ સાથે…

Read More

ડાંમરરોડની બંને સાઈડની પટરીઓમાં જયાં મેંટલ નાખવાની બાકી છે ત્યાં તાત્કાલિક ધોરણે મેટલ પાથરવામાં આવે એવી લોક માંગ

હિન્દ ન્યુઝ, સુઈગામ     જિલ્લાના સરહદી વિસ્તારોના સુઈગામ થી માવસરી બોર્ડર (કસ્ટમ) રોડ સાઈડ માં ઠેર ઠેર ધોવાણ થયેલ છે અને સાઈડમાં ધોવાણ ના કારણે ખાડા પણ પડી ગયેલ છે. સોલાર પ્રોજેક્ટનુ રાઘાનેસડા સીમતળમાં કરોડોના ખર્ચે સોલાર પ્લાન્ટનુ કામ થઈ રહ્યું છે, ત્યારે આ સુઈગામ થી કુંડાળિયા કસ્ટમ રોડનુ નવિન ડામર રોડ બનાવેલ હોવાથી રોડની બંન્ને બાજુ પેટ્ટી ઓ બાંધવામાં આવી છે, પરંતુ રોડની બંને સાઈડોમાં અમુક જગ્યાએ મેટલ પાથરવામાં આવેલ છે તો PWD ના જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સુઈગામ થી કુંડાળિયા સુધી નવિન બનેલ કસ્ટમ ડાંમરરોડની બંને…

Read More

થરાદ માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા કારોબારી ની વર્ચ્યુઅલ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું

હિન્દ ન્યુઝ, થરાદ     ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા ની “વર્ચ્યુઅલ કારોબારી બેઠક” જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ની અધ્યક્ષતા મા યોજાઈ. જેમાં પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, જિલ્લા સંગઠન પ્રભારી નંદાજી ઠાકોર, દિનેશભાઇ અનાવડીયા, પ્રદેશ કોર કમિટી સભ્ય શંકરભાઈ ચૌધરી, રાણાભાઇ દેસાઇ, દિલીપજી ઠાકોર, દ્વારા માર્ગદર્શન આપવા મા આવ્યું હતું. જિલ્લા કારોબારી ની આ વર્ચ્યુઅલ બેઠક મા થરાદ ખાતે માન .સાંસદ પરબતભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, બનાસબેંક ના ડિરેકટર શૈલેષભાઈ પટેલ, તાલુકા પ્રભારી કેશરભાઈ વાયડા, શહેર પ્રભારી રાજેન્દ્રભાઈ ડાભી, નાગજીભાઈ પટેલ, તાલુકા પ્રમુખ દાનાજી માળી, ભાજપ તાલુકા પ્રમુખ ઉમેદસિંહ બા, થરાદ…

Read More